રોજ સવારે કિવિ ફળમા આ એક વસ્તુ નાખીને પીઓ, નહીં થાય આ ૫ રોગો..

Image Source

ચોમાસામા વધુ પ્રમાણમા કિવિ ફળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણકે એમાંથી શરીરને જરુરી પોષક તત્વો સારા પ્રમાણમા મળી રહે છે. જોકે જ્યુસના રૂપમા એને પીવાથી વધારે ફાયદો થાય છે. આવો જાણીએ એના વિશે વિસ્તારમા.

ચોમાસાની ઋતુમા લોકોને સૌથી વધારે મુસકેલીઓ નો સામનો કરવો પડે છે અને અલગ અલગ પ્રકારની બીમારીઓ થી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોય છે. પોતાની તબિયત સાચવવા માટે લોકો બહારનું ખાવાનું ટાળે છે. આ ઋતુમા ડેન્ગ્યુ થવાની શક્યતા વધી જાય છે તેથી જ ડૉક્ટર ચોમાસામાં એક ફળ ખાવાની સલાહ આપેછે.

Image Source

આ ફળ એટલે કિવિ. કિવિમા પ્લેટલેટ્સ વધારવાના ગુણ હોય છે અને જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય એને આની ખૂબ જ જરૂર હોય છે. આનું સેવન જ્યુસની રીતે કરવામાં આવે તો વધુ સારા ફાયદા થાય છે.

૧. અસ્થમાના જોખમને ઓછું કરે છે.

Image Source

કિવિ ફળનું સેવન જ્યુસ સ્વરૂપે કરવામા આવે તો અસ્થમાના દર્દીને સારો ફાયદો થાય છે. અસ્થમા માં તેમને ઘણી રાહત મળે છે.

૨. પાચનતંત્ર મજબૂત કરે છે.

ચોમાસા ની ઋતુ માં લોકો ને પાચનતંત્ર ની ઘણી તકલીફ થાય છે. તેનાથી બચવા માટે કિવિ નું જ્યુસ ઘણું ઉપયોગી થાય છે. કિવિ માં રહેલ ફાઇબર થી પાચનક્રિયા મજબૂત થાય છે.

ઇમ્યૂનિટિ ને મજબૂત કરે છે.

Image Source

ઇમ્યૂનિટિ ને વધારી ને આપણે ગંભીર બીમારી સામે લડી શકીએ. ખાસ કરીને આજ ના કોરોના ના સમય માં ઇમ્યૂનિટિ વધારે હોય તો સારું છે. કિવિ નું જ્યુસ ઇમ્યૂનિટિ ના સેલ ને વધારે છે.

૪ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે.

Image Source

બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે કિવિ નો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. કિવિ માં મેગ્નેશિયમ અને  પોટેશિયમ ની માત્રા ખૂબ જ હોય છે. કિવિ નું જ્યુસ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

૫ આંખો ની સારી સંભાળ માટે.

વર્ક ફ્રોમ હોમ દરમિયાન કિવિ ના જ્યુસ નું સેવન કરવાથી રાહત મળે છે. આ સમય દરમિયાન કમ્પ્યુટર પર કામ કરવાથી આંખો ભારે થઈ જાય છે. કિવિ ના જ્યુસ થી vision loss ની સમસ્યા થી પણ બચી શકાય છે.

જ્યુસ બનાવા ની રીત:

Image Source

કિવિ નું જ્યુસ બનાવા માટે એક કિવિ લો તેને બરાબર ધોઈ લો. ત્યારબાદ તેના ટુકડા કરી લો. હવે તેને જ્યુસ જાર માં નાખી ને થોડું પાણી ઉમેરો. હવે તેને ગ્રાઈન્ડ કરી ને થોડું મીઠું ઉમેરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment