રોજ રાત્રે પલાળો માત્ર ૨ જ ભીંડી, સવારે ઉઠી તેને ખાવાથી થશે અધધ ફાયદાઓ જાણો

મિત્રો, આપણે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા શું નહી કરતા હોઈએ. અત્યારે સ્વસ્થ રેહવા લોકો લીલા શાકભાજી ખાતા હોઈ છે અને ડોકટરો પણ એવી સલાહ આપે છે કે લીલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ આજે અમે તમને ભીંડા ના અમુક એવા ફાયદાઓ વિશે જણાવીશું કે જેને જાણીને તમે આશ્ર્યચકિત થઈ જસો કે શું સાચે જ ભીંડા માંથી પણ આટલા ફાયદાઓ થઈ શકે. ભીંડામા પ્રોટીન અને રેસા કાર્બોહાઇડ્રેટ અને કેલ્શિયમ ફોસ્ફરસ અને લો મેગ્નેશિયમ અને સોડિયમ અને તાંબાનુ પ્રમાણ વધુ જોવા મળે છે અને ભીંડો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ભિંડી સૌથી વધારે ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ ભીંડાના ફાયદાઓ વિશે ..

ડાયાબિટિસ કંટ્રોલમા રહે છે.

ભીંડો લોહીમા રહેલ સુગરને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમા રાખે છે અને તે આંતરડા માટે ફિલ્ટરનુ કામ પણ કરે છે.

ભીંડો પિત્ત અને કોલેસ્ટ્રોલમા પણ ઉપયોગી છે તે ગેસની સમસ્યામા વરદાનરૂપ સમાન ગણાય છે અને ભીંડો શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.

ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે ભીંડો

ભીંડાના દીંટીયાને કાઢીને સુકવી દો અને ત્યારબાદ આ દીંટીયાને મિક્સરમા દળીને પાવડર બનાવી દો અને ત્યારબાદ રોજ સવારે આ પાવડરને પાણીમા પલાળીને પી જાવો બસ તેનાથી ડાયાબિટિસ બહુ જલદી કંટ્રોલમા આવી જશે.

જો તમારે વધારે ફાયદા જોઇતા હોય તો તમારે ભીંડાને આગળ પાછળથી કાપીને બસ તેને પાણીમા પલાળી દો અને સવારે ભીંડાને પાણીમાથી કાઢી લઈ અને પાણી પી જાઓ બસ આ પાણી પીવાથી બ્લડ અને સુગર કંટ્રોલમા રહે છે.

કાચા ભીંડામા જેટલા ગુણ હોય છે એટલા ગુણ ભીંડાના શાકમા નથી હોતા.

ભીંડામા કેલ્સિયમ ખૂબજ સારા પ્રમાણમા હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment