ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી ફક્ત મગજ જ તેજ નથી થતું પણ બીજા ઘણા ફાયદા થાય છે. જાણો તેના બીજા ફાયદા..

બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણાં શરીર માટે સારા હોય છે તેમા પિસ્તા ના પણ ઘણા ફાયદા છે. પિસ્તા આંખો માટે, મગજ માટે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ માટે ઘણા ઉપયોગી છે. પિસ્તા માં કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી હોય છે. સાથે તેમા ન્યૂરોપ્રોટેક્ટિવ એક્ટિવિટી હોય છે.એટલે જ તે ન્યૂરો અને હર્દય ને સારું રાખે છે.આ ઉપરાંત પિસ્તા વજન ઓછું કરવામાં માં પણ મદદ કરે છે.

Image Source

પિસ્તા થી વજન ઓછું થાય છે.

Image Source

એક હેલ્થ સંગઠન ને અનુસાર એક અધ્યયન કરવામાં આવ્યું કે શું પિસ્તા થી વજન ઓછું થાય છે. એટલે કેટલાક લોકો ને સામાન્ય આહાર ની સાથે નિયમિત રૂપે પિસ્તા ખાવાનું કહ્યું. તેના પર થી તે તારણ મળ્યું કે તેમની શારીરિક ગતિ વિધિઓ માં વધારો થતાં તેમનું વજન ઓછું થવા લાગ્યું.

આંખો માટે છે ફાયદાકારક

Image Source

ઘણા અભ્યાસ પર થી જાણવા મળ્યું કે પિસ્તા માં lutein, આલ્ફા અને બીટા કેરોટિન ના એંટિ ઓક્સિડેંટ કેરોટીનોઈડ અને પોલી અને મોનો ફેટી એસિડ જેવા ગુણો થી ભરપૂર છે. આ ઉપરાંત તેમા વિટામિન b 6 અને ફાઈબર નો પણ સ્ત્રોત હોય છે.

પિસ્તા માં ફાઈબર, carbohydrates, અને એમીનો એસિડ રહેલા હોય છે. જે ના તો ફક્ત માથા નો દુખાવો પણ મોઢા ની સ્મેલ, જાડા, આ બધા માં ફાયદાકારક છે. પિસ્તા થી યાદશક્તિ પણ વધે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment