આ 5 કારણો માટે ફાયદાકારક થઈ શકે છે ડીટોક્સ ફૂટ પેડ.. ચાલો જાણીએ..

શું તમે ફૂટ ડીટોક્સીન્ગ કે ફૂટ ડીટોક્સ પેડ વિશે સાંભળ્યું છે. જો નહીં તો આજ ના લેખ માં તમે તે જાણી શકશો. ફૂટ ડીટોક્સીફિકેશન એક એવી પ્રક્રિયા છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થી ભરપૂર છે. ડીટોક્સ ફૂટ પેડ ના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ ફૂર પેડ વિશે ઘણા ઓછા લોકો જાણે છે પણ તમને જણાવી દઈએ કે આ એક એવી પ્રક્રિયા છે કે જે પગ ને ડીટોક્સ કરવાની સાથે જ બીજા ઘણા ભરપૂર ફાયદા પણ આપે છે. ડીટોક્સ ફૂટ પેડ ની મદદ થી તમારા પગ ને આરામ  અને સાથે જ સારી ઊંઘ પણ આવે છે. આ ઉપરાંત પાચન તંત્ર અને છિદ્રો દ્વારા જેરિલા પદાર્થ ને સિસ્ટમ થી બહાર ફેકવા માટે ડીટોક્સી ફાઈન્ગ પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ડીટોક્સ ફૂટ પેડ થોડું અલગ રીતે કામ કરે છે. અને તે તમારી આખી બોડી ને ડીટોક્સ કરવાનો વાયદો આપે છે. ચાલો આપણે ડીટોક્સ ફૂટ પેડ વિશે જાણીએ.

Image Source

ડીટોક્સ ફૂટ પેડ શું છે?

ડીટોક્સ ફૂટ પેડ ના નામ પર થી જ ખબર પડે છે તેમા સફેદ રંગ નું પેડ હોય છે. જેને પગ ના તળિયે ચોંટાડવા માં આવે છે. ડીટોક્સ ફૂટ પેડ માં એવી વસ્તુ ને રાખવામાં આવે છે કે જેનાથી જેરિલા તત્વો બહાર નીકળી શકે. ડીટોક્સ ફૂટ પેડ ની પ્રક્રિયા ને આમ તો રાતે જ કરવામાં આવે છે. કારણકે તેને 8-12 કલાક સુધી રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ડીટોક્સ ફૂટ પેડ ની પ્રતિક્રિયા જેરિલા પદાર્થ ને સમાપ્ત કરે છે. ચાલો આપણે ડીટોક્સ ફૂટ પેડ ના સ્વાસ્થ્ય ના લાભ વિશે જાણીએ.

ડીટોક્સ ફૂટ પેડ કેવી રીતે કામ કરે છે.?

જેમ કે તમને જણાવ્યું કે ડીટોક્સ ફૂટ પેડ રાતે જ લગાવા માં આવે છે. એવું eની માટે કારણ કે તેને લાંબા સમય સુધી રાખવું પડે છે. રાતે 8-12 કલાક રાખ્યા પછી સવારે જ્યારે આ પેડ પીળા કે ભૂરા રંગ ના થઈ જાય ત્યારે તેને કઢી નાખવા. આ પ્રક્રિયા દરમિયાન તમારા શરીર માં પગ દ્વારા ઘૂસેલા જેરી પદાર્થ અને ગંદકી ને દૂર કરી શકો છો.

ડીટોક્સ ફૂટ પેડ ના ફાયદા

તણાવ થી રાહત આપવે છે ડીટોક્સ ફૂટ પેડ

Image Source

જો તમે તણાવ અને ચિંતા ફીલ કરો છો તો, તમે આ ડીટોક્સ ફૂટ પેડ નો ઉપયોગ કરો. તે તમને તણાવ દૂર કરવામાં ખૂબ મદદ કરશે. એવું તેની માટે કે તે પગ ના તળિયા દ્વારા તણાવ અને થકાવા ને શરીર થી દૂર કરે છે. એવું એની માટે કે જો તમે તેને નિયમિત અથવા તો અઠવાડિયા માં 3 વાર પણ ડીટોક્સ ફૂટ પેડ નો ઉપયોગ કરો છો તો તમે તણાવમુક્ત રહેશો.

ચિંતા ને દૂર કરે છે.

ડીટોક્સ ફૂટ પેડ તમારી બિન જરુરી ચિંતા ને પણ દૂર કરવામાં પ્રભાવી છે. ડીટોક્સ ફૂટ પેડ ને રાતે લગાવી ને સુવાથી સવારે જ તમને ફાયદો દેખાશે. તેનો પ્રયોગ કર્યા પછી જ્યારે તમે સવારે ઉઠો છો. તમે શરીર માં અધિક સહજતા અને સ્પસ્ટતા મહેસુસ થશે. આ ઉપરાંત તેનાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે.

અનિંદ્રા થી રાહત મળે છે.

જો તમને રાતે સુવામાં તકલીફ થાય છે અથવા તો તમને અનિંદ્રા ની તકલીફ છે તો તમે આ ડીટોક્સ ફૂટ પેડ અજમાવી જુઓ. ડીટોક્સ ફૂટ પેડ થી તમને એક સારી અને ગાઢી નિંદર પણ આવશે. ડીટોક્સ ફૂટ પેડ ની મદદ થી તમારી ઊંઘ ની ગુણવત્તા માં સુધારો થશે. અને એક સારી ઊંઘ થી તમારું સ્વાસ્થ્ય સારું પણ રહેશે. એવું તેની માંટે કે એક સારા મન અને સ્વસ્થ શરીર માંટે સારી ઊંઘ ખૂબ જરુરી બની જાય છે. તમે ઈચ્છો તો ફૂટ બાથ પણ લઈ શકો છો.

રક્ત ના પરિવહન માં સુધારો થાય છે.

ખરાબ બ્લડ સરક્યુંલેશન થી તમારા શરીર માં દુખાવો અને તણાવ નું પ્રમાણ વધી જાય છે. ડીટોક્સ ફૂટ પેડ થી તમે તમારું ખરાબ સરક્યુંલેશન સુધારી શકો છો. તે તમારા બ્લડ સરક્યુંલેશન ને ઘણું સારું બનાવે છે. આજ રીતે સારું બ્લડ સરક્યુંલેશન ઘણી સમસ્યા ને દૂર કરે છે. તમે બ્લડ સરક્યુંલેશન ને સુધારવા માંટે તમે કસરત પણ કરી શકો છો.

પગ ના દુખાવા ને ઓછું કરે છે.

જો તમે કોઈ એવી જોબ કરો છો તો જેમા તમારે આખો દિવસ ઊભા રહેવાનું હોય અથવા તો ચાલવાનું હોય તો તમે આ ડીટોક્સ ફૂટ પેડ અજમાવી શકો છો. કારણકે આ ડીટોક્સ ફૂટ પેડ થી તમારા પગ ના દુખાવા ની સમસ્યા ને  દૂર કરવાનો એક પ્રભાવી ઉપાય સાબિત થયો  છે. ડીટોક્સ ફૂટ પેડ થી તમારા પગ ની નસો માં થતાં દુખાવા માં પણ રાહત મળે છે. ડીટોક્સ ફૂટ પેડ થી તમારી ફિજિકલ અને મેન્ટલ હેલ્થ બંને ને સારું રાખે છે.

ઘરે કેવી રીતે બનાવશો ડીટોક્સ ફૂટ પેડ

Image Source

  • ડીટોક્સ ફૂટ પેડ બનાવા માંટે તમે સિમ્પલ ટિપ્સ ફોલો કરો.
  • સૌ પહેલા તો ડુંગળી અને લસણ ને બારીક કાપી લો.
  • હવે તે ઉકળતા પાણી માં ડુંગળી અને લસણ ને નાખી દો. હવે ડુંગળી અને લસણ ના પ્રમાણ માં તમારે પાણી રાખવું. તેમા એટલું જ પાણી નાખવું જેથી પેસ્ટ બની શકે.
  • હવે પેસ્ટ ને ઠંડુ થવા દો.
  • હવે આ પેસ્ટ ને એક કપડાં માં કે પેડ માં લઈ લો. ધ્યાન રાખવું તે ખૂબ પાતળું કે લિક્વિડ ના હોય.
  • હવે આ પેડ ને પગ ના તળિયા ની નીચે રાખો. અને કોઈ કપડાં ને પગ નીચે થી લપેટી લો.
  • જો તમે આવું અઠવાડિયા માં 2 વાર પણ કરો તો ઘણો ફાયદો થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment