જીરું ના ફાયદા: જાણો તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા

મિત્રો દરેક ના ઘરમા જીરા નો વપરાશ તો થતો જ હોય છે. ભોજનના સુગંધ અને સ્વાદની સાથોસાથ જીરું સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. ઘણા સંશોધન મુજબ, વાટેલ જીરાના સેવનથી શરીરની ચરબીનું શોષણ થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ તેના અન્ય ફાયદાઓ વિશે

image source

તંદુરસ્ત હ્રદય

ધબકારાને સામાન્ય રાખવા તથા હાર્ટ એટેકને રોકવા ઉપરાંત, તે યાદશક્તિમાં પણ વધારો કરે છે, રક્તની ઉણપ દૂર કરે છે, પાચનશક્તિ સુધારે છે અને ગેસ અને ખેંચાણથી રાહત આપે છે.

ચરબી દૂર કરે:

એક ગ્લાસ પાણીમાં બે ચમ્મચ જીરું નાખો અને તેને આખી રાત રાખો. તેને સવારે ઉકાળો અને તેને ગરમ ચાની જેમ સેવન કરો. બાકી રહેલ જીરું ચાવી લો. દરરોજ આમ કરવાથી ચરબી ઓછી થાય છે.

image source

મજબૂત વાળ

જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો. શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળ ધોવાથી પોષણ મળે છે.

સરસવના તેલની માલિશથી થાકને કરો દૂર:

શિયાળામાં સરસવના તેલની માલિશ ખૂબ ફાયદાકારક છે. આનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે અને થાક દૂર થાય છે. ભારતમાં કરાયેલા ઘણા સંશોધન અનુસાર આ તેલથી નવજાત બાળક અને પ્રસૂતિની મસાજ કરવી જોઈએ. આ તેલને પગના તળિયા પર લગાડવાથી થાક ઝડપથી ઉતરી જાય છે અને આંખનુ તેજ વધે છે. ધાધર, ખંજવાળ અને ત્વચાના રોગોથી છૂટકારો મળે છે. તેલથી માલિશ કરવાથી સંધિવાથી પણ રાહત પ્રાપ્ત થાય છે.

image source

મન ઠંડું પાડતું રહે છે

ન્યુસ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ, જ્મ્હાઈ દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી હવા અંદરની ઠંડક થાય છે. આ સિવાય જડબાં ખેંચાવાથી મગજમાં રક્તનું પરિભ્રમણ વધે છે. રાત્રે, મગજ તથા શરીરનું તાપમાન દિવસ કરતા વધારે હોય છે.

image source

વેજ સૂપ અને કચુંબર તમારા મન અને શરીરને ખુશ કરે છે

ડાયટિશિયન નિખિલ ચૌધરીના જણાવ્યા અનુસાર કેટલીક વસ્તુઓ ડિપ્રેશનને દૂર કરવામાં મદદગાર છે. પ્રીબાયોટિક અને ફાઈબરથી ભરપૂર દહીં, કાંજીનુ પાણી અને અથાણાં પેટને સ્વસ્થ બેક્ટેરિયા આપે છે. ફણગાવેલ બીજ, અનાજ, સુકા મેવા, કાચી શાકભાજી, સલાડ, સૂપ, ફળો વગેરે પણ શરીર અને મનને રાહત પ્રદાન કરે છે.

image source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *