સૂતા પહેલા દૂધ માં વરિયાળી મિક્સ કરી ને પીવો, થાય છે અઢળક ફાયદા..

આમ તો વરિયાળી જમ્યા પછી જ ખાવામાં આવે છે. અથવા તો મસાલા ના રૂપ માં ભોજન બનાવામાં માં વપરાય છે. પણ વરિયાળી નો બીજો એક અહમ ફાયદો છે જેને લોકો ખૂબ જ ઓછો જાણે છે. એ છે વરિયાળી ને દૂધ માં ભેળવી ને પીવું. હા, વરિયાળી ને દૂધ માં ભેળવી ને પીવા થી ઘણા ફાયદા થાય છે. રાતે સૂતા પહેલા વરિયાળી વાળુ દૂધ પીવાથી પાચન માં ફાયદો થાય છે. અને તે ઘણી બીમારી ઑ થી બચાવે છે. આ દૂધ સ્વાદિષ્ટ પણ લાગે છે.

Image Source

આવો જાણીએ તેના ફાયદા..

પાચન માટે ફાયદાકારક છે.

વરિયાળી ને દૂધ માં મિકક્ષ કરી ને પીવાથી પેટ ના સ્વાસ્થ્ય ને સારું રાખી શકાય છે. આપણાં ખાન પણ રીત જ આપણાં પાચન પર અસર કરે છે. આવામાં આ કમાલ ની ડ્રિંક ખૂબ જ લાભદાયી છે. આ ડ્રિંક થી કબજિયાત થી છુટકારો મળે છે.

યાદશક્તિ વધારવાં લાભદાયી છે.

Image Source

એવું માનવામાં આવે છે કે વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો વરિયાળી ને દૂધ માં મિક્સ કરી ને પીવામાં આવે તો તેના થી માઇંડ ફ્રેશ થાય છે. અને સાથે જ યાદશક્તિ પણ વધે છે.

આંખો ની રોશની વધારવામાં મદદ રૂપ થાય છે.

Image Source

જો તમે દરરોજ વરિયાળી વાળુ દૂધ પીવો છો તો તમને આંખો ને લગતી સમસ્યા થી નિજાત મળે છે. આપણી દિનચર્યા એવી થઈ ગઈ છે કે આપણે મોટા બહયાગ્ નો સમય સ્ક્રીન ની સામે જ બેઠા હોઈએ છીએ. આ ડ્રિંક આપણી આંખો ને ખૂબ જ ફાયદો કરાવે છે.

Periods ના દર્દ થી મળશે છુટકારો.

આ એક ડ્રિંક periods ના દર્દ માં રાહત આપે છે. Periods દરમિયાન જો આ દૂધ નું સેવન કરવામાં આવે તો periods ને લગતી સમસ્યા ઓ થી રાહત મળે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment