ઈમ્મુનિટી વધારવા રોજ પીવો એક ગ્લાસ ગાજર નો જ્યુસ, શરીર ને મળશે આ 5 ફાયદા..

ગાજર ના જ્યુસ ના અઢળક ફાયદા છે. તેનું સેવન પોષક તત્વો નો ખજાનો છે. ગાજર ના જ્યુસ થી વિટામિન c ની સાથે સાથે પ્રો વિટામિન e,ફાઇબર, પોટેશિયમ જેવા ફાયદાકારક તત્વો મળે છે. ગાજર નું જ્યુસ પીવાથી ઈમ્મુનિટી વધે છે. આંખો સારી થાય છે. આના સિવાય ગાજર ાને ગાજર ના જ્યુસ ના બીજા ઘણા ફાયદા છે. ગાજર માં વિટામિન c હોય છે સાથે જ તે કોઈ ઔષધિ થી ઓછું નથી. વિટામિન c આપણી ત્વચા ને ખૂબ લાભ પહોંચાડે છે. એક અધ્યયન માં એ પણ કહેવામાં આવ્યું છે કે કેરોટિન યુક્ત વસ્તુ ઓ ત્વચા ને સુર્ય ના કિરણો થી બચાવા માં મદદ કરે છે. ગાજર નું જ્યુસ ત્વચા ની દેખભાળ માટે એક સારો ઉપાય છે.

Image Source

ગાજર માં રહેલા પોષક તત્વો

Image Source

ગાજર ના જ્યુસ માં કાર્બસ અને કેલરી ઓછી છે પરંતુ તે પોષણથી ભરપૂર  છે. ગાજરના  એક કપમાં લગભગ 90-95 કેલરી, 1.5-2 ગ્રામ પ્રોટીન, 0.5-1 ગ્રામથી પણ ઓછી ફેટ, 20- 22 ગ્રામ કાર્બસ, 7-9 ગ્રામ શુગર, 1-2 ગ્રામ ફાઇબર, દૈનિક જરૂરિયાત પ્રમાણે  250% વિટામિન a , 22% વિટામિન c , 32% વિટામિન k અને 15-17% પોટેશિયમ હોય છે. ગાજર માં કેટલાક એવા તત્વો પણ હોય જે એંટિ-ઓક્સિડેંટ નું કામ કરે છે.

આંખો ની રોશની વધારે છે.

Image Source

ગાજર નું જ્યુસ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર હોય છે. જે આંખો ની રોશની વધારવાં માં મદદ કરે છે. પ્રો વિટામિન e માં  બીટા કેરોટિન હોય છે. જેનાથી આંખો સારી રહે છે. જો તમે દરરોજ ગાજર નું જ્યુસ પીશો તો આંખો ની ઓછી રોશની સારી થવા લાગશે.લ્યુટેન તથા જેક્સાથીન જેવા તત્વો થી તમારા આંખો ની રોશની સારી રહે છે.

ઈમ્મુનિટી વધારવા માં સહાયક

ગાજર ના જ્યુસ માં વિટામિન c અને વિટામિન e હોય છે. જે ઈમ્મુનિટી વધારવામાં સહાયક થાય છે. તેમા વિટામિન b6 પણ મળી આવે છે. તેનાથી તમારી ઈમ્મુનિટી વધશે. જો તમારે તમારી ઈમ્મુનિટી મજબૂત કરવા માટે તમે રોજ ગાજર જ્યુસ અવશ્ય પીવો.

કેન્સર થી બચવા માટે સહાયક

Image Source

એક અધ્યયન એ સાબિત કર્યું છે કે ગાજર માં કેટલાક એવા તત્વો પણ મળી આવે છે જે આપણ ને કેન્સર થી બચવા માં મદદ કરે છે. બીટા કેરોટીન અને લ્યુટિન નામ તત્વ  હ્યુમન લુકમિયા નામના સેલ ને ખતમ કરે છે. જે કેંસરથી સંબંધિત સેલ છે. તમારે પોતાને રોગોથી મુક્ત થવું હોય તો તમે ગાજરને  તમારી રુટીનમાં શામેલ કરી શકો છો.

ડાયાબિટિસ ને કંટ્રોલ કરવામાં સહાયક

Image Source

રોજ રોજ થોડી થોડી માત્રા માં ગાજર નું જ્યુસ પીવાથી ડાયાબિટિસ કંટ્રોલ માં રહે છે. ટાઇપ 2 પ્રકાર નો ડાયાબિટિસ જેને હોય તેની માટે ગાજર નું જ્યુસ ખૂબ જ લાભદાયી છે. આ જ્યુસ શુગર લેવલ ને નિયંત્રિત કરે છે. કારણકે તેમા પ્રોબાયોટિક્સ તેમજ લો ગ્લાયસેમિક ઇંડેક્સ હોય છે જે ડાયાબિટિસ વાળા માટે ખૂબ જ લાભપ્રદ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment