શિયાળામાં રહો સ્ટાઇલિસ્ટ, ડિસ્કાઉન્ટ ઉપર અહીંથી ખરીદો પુરુષોના સ્વેટશર્ટ 

Image Source

નવેમ્બર નો અડધો મહિનો નીકળી ગયો છે અને ધીમે ધીમે ઠંડી વધી રહી છે.એવી પરિસ્થિતિમાં તમે ઓનલાઇન સ્વેટ શર્ટ ખરીદવા વિશે વિચારી રહ્યા છો. તો આ ખબર તમારી માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. ઠંડીમાં પોતાને સ્ટાઇલિસ્ટ દેખાડવા માટે સ્વેટ શર્ટ એક સારો ઓપ્શન છે. તેને તમે બીજા કપડા ની ઉપર પહેરીને ફટાફટ તૈયાર થઇ શકો છો. આ સ્વેટ શર્ટને તમે ઓનલાઇન Myntra.com ઉપરથી ઓર્ડર કરી શકો છો તેની ઉપર તમને  60% સુધીની છૂટ મળી રહી છે.

Image Source

Roadster Men Black Solid Hooded Sweatshirt

કાળા કલરનુ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિસ્ટ સ્વેટ શર્ટ તમને Myntra.com ઉપર 60% ના ડિસ્કાઉન્ટ ઉપર મળી જશે. આ સ્વેટશર્ટ કોટન ફેબ્રિકથી બનેલું છે. તમે તેને કેઝ્યુઅલ કપડાં સાથે પહેરી શકો છો. આ સ્વેટશર્ટની MRP 1299 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ પછી તમને તે માત્ર 519 રૂપિયામાં મળી જશે.

Image Source

Nautica Men Maroon Embroidered Hooded Sweatshirt

નૌટિકાનો મરુન કલરનુ આ બ્રાન્ડેડ સ્વેટશર્ટ 80% કોટન અને 30% પોલિસ્ટર થી બનેલું છે. તેને વોશિંગ મશીન માં ધોઈ શકાય છે તમે તેને કેઝ્યુઅલ કપડા સાથે પહેરી શકો છો.આ સ્વેટ શર્ટની MRP 4599 રૂપિયા છે પરંતુ  myntra.com ઉપર તે 45% ના ડિસ્કાઉન્ટ રેટ પર મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી તે તમને 2529 રૂપિયામાં પડશે.

Image Source

Campus Sutra Men Black & Grey Colourblocked Hooded Sweatshirt

આ એક ટ્રેન્ડી અને ફેશનેબલ હૂડી સ્વેટશર્ટ છે. તે 100% કોટન છે અને તેને વોશિંગ મશીન માં જોઈ શકાય છે તમે તેને જીન્સની સાથે પહેરી શકો છો.આ સ્વેટશર્ટ myntra.com પર 50 ટકાના ડિસ્કાઉન્ટના રેટ ઉપર મળી રહ્યું છે. તેની MRP 1999 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ પછી તમને માત્ર 999 રૂપિયામાં મળી જશે.

Image Source

Kook N Keech Men Black Printed Sweatshirt

આ પ્રકારના સ્વેટ શર્ટનું ફેબ્રિક 100% કોટન છે. તમે તેને જીન્સ અથવા ટ્રાઉઝરની સાથે પહેરી શકો છો. તમને આ સ્વેટશર્ટ myntra.com પર 60 % ડિસ્કાઉન્ટ પર મળી રહેશે. તેની MRP 1799 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ પછી તમને તે માત્ર 719 રૂપિયામાં મળી જશે.

Image Source

Roadster Men Grey Melange Solid Hooded Sweatshirt

રોડસ્ટરની આ હૂડી સ્વેટ શર્ટ કોટન ફેબ્રિકનુ છે.  તે myntra.com પર 60 %ના ડિસ્કાઉન્ટના રેટ ઉપર મળી રહ્યું છે. તેની MRP 1299 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ પછી તમે તેને માત્ર 519 રૂપિયામાં ખરીદી શકો છો.

Image Source

Ether Men Navy Self Design Sweatshirt

આ સિમ્પલ અને સોબર દેખાતું સ્વેટશર્ટ નેવી બ્લુ કલરનુ છે.  તે 100% પોલિએસ્ટરથી બનેલું છે અને તેમાં ચેન છે.  તે myntra.com પર 55 ટકાના ડિસ્કાઉન્ટ રેટ પર મળી રહ્યું છે. તેની MRP 1999 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ પછી તમે તેને માત્ર 899 રૂપિયામાં ખરીદી શકો છો.


Image Source

Nautica Men Navy Blue Brand Logo Embroidered Hooded Sweatshirt

નૌટિકા કંપનીની આ નેવી બ્લુ કલરની બ્રાન્ડેડ સ્વેટશર્ટ 80% કોટન અને 20% પોલિએસ્ટરથી બનેલી છે.તેને વોશિંગ મશીનમાં ધોઈ શકાય છે.તમે તેને જીન્સ અને ટ્રાઉઝર સાથે પહેરી શકો છો. આ સ્વેટશર્ટની MRP 4599 રૂપિયા છે પરંતુ તે myntra.com પર 45%ના ડિસ્કાઉન્ટ રેટ ઉપર મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ કર્યા પછી તેની કિંમત 2529 થાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment