Bairi Maari Aatankwadi| Superhit Gujarati Comedy Natak Full 2016 | Muni Jha | Manisha Purohit

બૈરી મારી આતંકવાદી…

Devendra (Muni Jha) is working as a manager in some company. He inherits a plot of land after death of his mother. When he receives offer of 300 crores from some company for this land, he kind of gets blown out of his mind. Devendra and his kids who have followed middle-class life style so far become real spendthrift. Devendra’s wife Saroj wants to stop their reckless expenses, but noone pays heed to her. Unable to bear the situation, departed soul of Devendra’s deceased mother possesses his wife’s body and teaches all family members a lesson. Funny dialogues and hilarious PJs make audience burst into non-stop laughter.

બૈરી મારી આતંકવાદી
દેવેન્દ્ર (મુનિ ઝા) એક કંપનીમાં મેનેજર હોવા સાથે કરોડોની જમીનનો વારસદાર છે. એક કંપની તેને એ જમીન માટે 300 કરોડની ઓફર કરે છે. કહેવાય છે ને વારસાની સંપત્તિ પચાવવી અને સાચવવી ખુબ જ અઘરું છે. પૈસો હાથમાં આવતા પહેલા જ દેવેન્દ્ર અને તેના સંતાનો બેફામ ખર્ચા કરવા લાગે છે. દેવેન્દ્રની પત્ની સરોજ તેના પરિવારજનોને પૈસા વેડફતા રોકવા ઈચ્છે છે, પણ તેનું કોઈ સાંભળવા તૈયાર નથી. આ બધું સાંખી ના શકતા દેવેન્દ્રની સ્વર્ગસ્થ માતાની આત્મા તેની પત્ની સરોજના શરીરમાં પ્રવેશે છે અને બધાની શાન ઠેકાણે લાવે છે. ખુબ જ રમૂજી સંવાદો અને લગ્નજીવન પરના કટાક્ષ તમને પેટ પકડીને જરૂર હસાવશે. 

Producer: Dilip Somaiya
Director: Raj Patil
Writer: Raj Patil
Cast: Muni Jha, Manisha Purohit, Sandeep Sighvan, Sweety Shah, Sanjit Dhuri, Sneha Daftari, Arvind Upadhyay, Ketan Trivedi & Sanchit 

વધુ ગુજરાતી નાટક માટે અહી ક્લીક કરો…Gujarati Natak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close