ભારતની મોટી શુટિંગ સ્ટાર બનવા તૈયાર છે ૧૯ વર્ષીય આયુષી પોડર

કોલકાતાની શ્યોરાફૂલીની સ્ટાર શુટર આયુષી પોડરે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદકો જીત્યા છે અને આ ભારત માટે એક યોગ્ય પ્રતિભા સાબિત થઈ રહી છે અને ખેલમાં દેશની આગળની મોટી ઉમ્મીદ છે.

મોટી થઈ, આયુષી પોડર એક ડાંસર અથવા મોડેલ બનવા ઈચ્છે છે. તેણીએ શાસ્ત્રીય નૃત્યમાં પ્રશિક્ષણ લીધું છે અને અહી સુધી કે મોડેલીંગને કરિયરના રૂપમાં અપનાવવા માટે એક પોર્ટફોલિયો તૈયાર કર્યો છે.

જો કે, ભાગ્યએ તેણીને પૂરી અલગ જ દિશામાં બદલી દીધું –

પ્રતિયોગીતામાં ભાગ લેતા આયુષી પોડર (ડાબી બાજુ), આયુષી તેના પિતા અને કોચ પંકજ પોડર સાથે પ્રશિક્ષણ કરતા જોવા મળ્યા.

તેના પિતા પંકજ પોડરના આગ્રહ પર આયુષીએ એક સ્પોર્ટ રાઈફલ ઉઠાવી, ત્યારે તે ફક્ત ૧૪ વર્ષની હતી. તે સવારે સ્કુલે જતી અને સાંજે તેનો અભ્યાસ કરતી.કઠોર પ્રશિક્ષણએ તેને 2014 માં રાજ્ય ચેમ્પીયન બનવા માટે પ્રેરિત કરી.

આ જીત એ તેને એક વ્યવસાયિક રાઇફલ શૂટર બનવા માટેના રસ્તા પર સ્થાપિત કર્યો. તેના પિતાની જેમ તે પણ હવે પ્રતિષ્ઠિત ઓલમ્પિક પદક જીતવાનું સપનું જોઈ રહી છે.

કઠોર પરિશ્રમથી કોઈ બીક નથી-

શુટિંગ માનસિક અને શારીરિક રૂપથી એક કઠીન ખેલ છે. ત્રણ અલગ અલગ ઘટના સાથે, અલગ અલગ અંતર, દરેક માટે અલગ અલગ રાઈફલ અને ગોળા બારૂદ, તેનો સામનો અને કડી મહેનત અને અનુશાસન. જો કે આયુષી આ ચુનોતીઓ થી દુર હટવાવાળી નથી.

19 વર્ષીય આયુષી કહે છે કે,

હું એ રૂઢીને તોડવા માંગું છું. હું એ સાબિત કરવા માંગું છુ કે જો આપણે ઇચ્છીએ તો એક સાથે ત્રણ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી શકીએ છીએ. તેના માટે ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

સફળતામાં સમય લાગે છે –

આયુષી, જુનિયર શુટિંગ ટીમનો જ એક ભાગ છે. સફળતા માટે સમય લાગે છે,પરંતુ મને વિશ્વાસ છે કે તે મળી જશે. દોહા માં હાલમાં જ પૂરી થયેલી એશિયન શુટિંગ ચેમ્પીયનશીપ માં તેનું પ્રદર્શન, જ્યાં તેણીએ 50 મીટર રાઈફલ ૩ પોજીશન ટીમ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું હતું.

સારા ઉપકરણોની જરૂરિયાત વિશે જણાવતા તે કહે છે,

“નાણાકીય પ્રાયોજકોના અભાવને કારણે પ્રારંભિક બે-ત્રણ વર્ષ મુશ્કેલ હતા. જે રાઈફલ તે વાપરતી તે સારી ના હતી. મારી પાસે એક સારી રાઈફલ ના હતી. એટલા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં, એક બોલ મારી રાઈફલ માંથી નીચે પડી ગયો.
ભણતર અને ભાવિ આયોજન –

આયુષીનું માનવું છે કે ભણવું એ દરેક શ્રેણીમાં જીવનને લાગુ પડે છે. તેની આગળ જણાવે છે કે તેની શિક્ષા તેના દ્વારા મેળવેલા અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલી છે. હું જીતી ગઈ અને હારી ગઈ. હું આ નુકશાન વિશે વિચારવા નથી માગતી પરંતુ અનુભવ પ્રાપ્ત કર્યો. મને ખબર છે કે સફળતા મેળવવા માં થોડી વાર જરૂર લાગશે પરંતુ હું એને જરૂર મેળવીશ.

આયુષી આ સમયે સીનીયર લેવલ પર આગળ વધી રહિ છે. ઉમ્મીદ છે કે તે તેની મૂર્તિયોઅભિનવ બિન્દ્રા અને ગગન નારંગનું અનુકરણ કરશે અને ઓલમ્પિક પદક જીતશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment