મોટી ખબર : હ્રીતિક-સુઝેન પછી હવે આ કપલ અલગ થઇ ગયું😯

આજકલ બોલીવૂડ માં લીનકઅપ્સ-બ્રેકાપ્સ, લગ્ન અને ડિવોર્સ જેવી વસ્તુઓ ખુબ ફેલાઈ છે. ઘણા એવા કપલ્સ છે જેમનું અલગ થવું ફેંસ માટે શોકિંગ હતું. અને આ લીસ્ટમાં હજી એક કપલ નું નામ આવી ગયું છે, ૨૦ વર્ષ સાથે રહ્યા બાદ હવે આ કપલ એકબીજાની મંજૂરી બાદ અલગ થઇ રહ્યા છે. તમે જાણવા માંગો છો કોણ છે એ કપલ? તો વધારે સસ્પેન્સ કાર્ય વગર આ પ્ક્લ નું નામ જણાવીએ છીએ અને આ કપલ છે અર્જુન રામપાલ અને મેહર રામપાલ.

ખતમ થઇ રહ્યો છે ૨૦ વર્ષનો સંબંધ

અર્જુન અને મેહરના લગ્ન જીવનનો સફર ૨૦ વર્ષનોજ રહ્યો, બન્નેએ ૧૯૯૮ માં લગ્ન કાર્ય હતા અને બે દીકરીઓ પણ છે જેનું નામ છે મહિકા જે ૧૬ વર્ષની છે અને માયરા જે ૧૩ વર્ષની છે.

મેહર અને અર્જુને જોઈન્ટ સ્ટેટમેન્ટ જરી કર્યું હતું જેમાં લખ્યું તું કે’ ૨૦ વર્ષની આ સુંદર જર્ની ને ખતમ કરવાનો સમય આવી ગયો છે, પણ અમે હમેશા એક સારા મિત્ર રેહ્શું અને જરૂર પડવા પર એક બીજાને મદદ પણ કરશું.’ આ સિવાય અર્જુને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે સંબધ ખતમ થઇ શકે છે પણ પ્રેમ તો હમેશા રહે છે.

એક સમય હતો જયારે હ્રીતિક અને અર્જુન ફેમીલી ફ્રેન્ડસ હતા, અને સુઝેન ખાન અને મેહર પણ ઘણી પાર્ટીઓમાં નજર આવ્યા છે. પણ ૪ વર્ષ પહેલા હ્રીતિક અને સુએન અલગ થઇ ગયા અને બધેથી ખબરો આવવા લાગી કે તેમના અલગ થવાનું કારણ અર્જુન રામપાલ હતો. ત્યારબાદ અર્જુન અને મેહર વચ્ચેના સંબધો બગડવાની ખબરો પણ આવી હતી, અને વર્ષ ૨૦૧૫ માં બન્નેને બાંદ્રા હાઈ કોર્ટની બાહર નજર આવ્યા હતા.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *