શું તમે પણ લગ્ન માટે શેરવાની જોઈ રહ્યા છો? અહી જુઓ ૧૦ લેટેસ્ટ ડીઝાઈન

પોતાના લગ્નમાં સૌથી ખાસ દેખાવાની ચાહત ફક્ત દુલ્હનને જ નહી પરંતુ દુલ્હાને પણ હોઈ છે. લગ્નની સિઝનમાં હવે દુલ્હેરાજા શેરવાની પહેરવી વધુ પસંદ કરે છે, પરંતુ બાઝારમાં  એક લાઝવાબ અને લેટેસ્ટ ડીઝાઈન વાળી શેરવાની ગોતવી કોઈ સરળ કામ નથી. તેના માટે લોકો કેટલા દિવસો સુધી બાઝાર માં રખડે છે. આવો તમને શેરવાની ના અમુક લેટેસ્ટ કલેક્શન બતાવીએ કે જેનો આ દિવસોમાં સૌથી વધુ ટ્રેન્ડ છે.

લગ્નમાં લાલ કલરની શેરવાની એક અલગ જ લુક આપે છે. આ કલર પર ગોલ્ડન ભરતકામ વરરાજાની મેચના પોશાકને વધુ આકર્ષક બનાવે છે.

ગોલ્ડન કલર ની પ્રિન્ટેડ શેરવાની પણ એક સારો ઓપ્શન છે. તેના પર પેન્સિલ ફીટ ટ્રાઉઝર ખુબ જ સારું લાગે છે.

આ કલરના પોશાકને તમે અલગ પ્રકારના શુઝ સાથે પણ મેચ કરી શકો છો.

લગ્ન માટે વરરાજાને ગોલ્ડન અને લાલ કોમ્બિનેશન ખુબ જ પસંદ આવે છે. તેમાં અલગ અલગ પ્રકારની ડીઝાઈન પણ તમને મળી જશે.

શેરવાની સાથે તમે ચાહો તો ખભા પર એક સ્કાર્ફ પણ લઈ શકો છો. આ સ્કાર્ફ વરરાજા ના પોશાક પર ચાર ચાંદ લગાવી દેશે.

આ પ્રકારની ડિઝાઈનવાળી શેરવાની પણ આ દિવસોમાં લોકોને ઘણી પસંદ આવી રહી છે.

શેરવાની સાથે સાથે સેહરા નો કલર અને ડીઝાઈન નું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. શેરવાની સાથે ટીમઅપ કરીને જ સેહરો ખરીદવો નહિ તો તમારો પૂરો લુક ખરાબ થઈ જશે.

આ પ્રકારની વધુ એમ્બ્રોઇડરી શેરવાની પણ સારી લાગે છે, પરંતુ કલર કોમ્બીનેશન ને તપાસી પછી જ તેને ખરીદવી જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment