અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડેલ અને એક્ટર જ્યોર્જિયા એન્ડ્રિયાની તેમના ફોટાના કારણે ચર્ચામાં રહી છે. જ્યોર્જિયા તેના શાનદાર પ્રદર્શનથી પણ લોકોના હદયમાં તેની જગ્યા બનાવવામાં સફળ રહી છે. તેમજ હાલમાં તેણે તેની કેટલીક ફોટો ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી, જે જોતાજ વાયરલ થઈ ગઈ.
જ્યોર્જિયા એન્ડ્રિયાની દ્વારા શેર કરેલા આ ફોટામાં તે સમુદ્ર કિનારે શોર્ટ ડ્રેસમાં જોવા મળી છે. જ્યોર્જિયાની આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
સાથેજ જ્યોર્જિયાના આ ફોટા પર લોકોએ તેની સુંદરતાની પ્રશંસા પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જ્યોર્જિયા સોશિયલ મીડિયા સાઈડ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી જ્યોર્જિયા તેના ચાહકો સાથે લગાતાર જોડાયેલી રહે છે.
જ્યોર્જિયા દિવસ દરમિયાન અહી તેના ફોટા શેર કરતી રહે છે. તેમજ બીજી બાજુ જ્યારથી તેનું નામ અરબાઝ ખાન સાથે જોડાયું છે, તે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. હવે તે બંનેના સંબંધોની ખબર કોઈથી છૂપાયેલી નથી. મલાઈકા અરોરાના છૂટાછેડા પછી જ અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાના લગ્નની ચર્ચા પણ ઘણીવાર થતી રહે છે.
જોકે,અરબાઝ અને જ્યોર્જિયાએ ક્યારેય પણ તેમના સંબંધ ની ખબર મીડિયાથી છૂપાવી નથી, પરંતુ લગ્ન વિશે ક્યારેય કહ્યું નથી
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team