રોજીંદા જીવનમાં ગેસ અને એસીડિટીથી હેરાન પરેશાન છો ?… આ ઉપાયો અજમાવાથી તમારી પરેશાની થશે દૂર…વાંચો જાણવાજેવી માહિતી.

Image source

આજની ભાગદોડ વાળી જીંદગીમાં મોટા ભાગે લોકો બહારથી ખાવાનું પસંદ કરે છે. અને યોગ્ય રીતે ઘરનું જમવાનું પણ જમતા અને લાંબા ગાળે તેમને ગેસ એસિડિટી તેમજ કબજિયાત જેવી બિમારીઓ થાય છે. અને બાદમાં તેઓ મોંધી દવાઓ લેવાનું ચાલુ કરી કાઢે છે. પરંતુ તે દવાઓનું સેવન લાંબા ગાળા તમને ભારે પડી શકે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે ગેસ અને એસિડીટીની ની સમસ્યાથછી તમને કેવી રીતે રાહત મળશે.

જીવનશૈલીમાં ફેરફાર લાવો

Image source

જો તમને આચરકુચર ખાવાની આદત અને ખાવા ઉપર તમારો કંટ્રોલ નથી. જો તે ખુબજ ગંભીર કહી શકાય કારણકે ગેસની સમસ્યાથી દૂર રહેવા માટે તમારે આચરકુચર ખાવનું બંધ કરવું પડશે. અને બપોરે તેમજ રાતે જમવાનો સમય નિશ્ચિત કરવો પડશે . જો તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવીને તમે યોગ્ય ટાઈમટેબલ બનાવશો તોજ તમને ગેસની સમસ્યાથી રાહત મળશે

ચાલવાની આદત રાખો

Image source

આજની તારીખમાં લોકો ઓફિસથી ઘરે આવીને જમીન સીધા પલંગ પર સુઈ જતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે આપણા શરીર માટે આરામની સાથે સાથે શ્રમ પણ તેટલોજ જરૂરી છે. જ્યા સુધી તમે તમારા શરીરને શ્રમ નહી આપો ત્યા સુધી તમારે આ સમસ્યા સર્જાતી રહેશે. અને જમ્યા પછી ડાયરેક્ટ સુઈ જવાને કારણે તમને એસીડીટીની સમસ્યા સર્જાતી હોય છે. જેતી તમે રોજીંદા જીવનમાં ચાલવાનું રાખો જે તમારા માટે ફાયદાકારક રહેશે

દરરોજ વ્યાયામ કરો

Image source

રોજીંદા જીવનમાં કામની સાથે સાથે શરીર માટે કસરત પણ તેટલીજ મહત્વની છે. જેથી જો તમે ગેસ અને એસીડીટીથી રાહત મેળવવા ઈચ્છો છો. તો તમારે વ્યાયમ કરવો ખુબજ જરૂરી છે. જેના કારણે તમારા શરીરને થોડોક શ્રમ પણ લાગશે. અને વ્યાયામ કરવાને કારણે તમારા શરીરમાં બ્લડપ્રેશર જેવી સમસ્યા પણ નહી સર્જાય.

મેથી અને જીરાનું સેવન કરો

Image source

રોજીંદા જીવનમાં જો તમે જીરાનું સેવન કરશો તો તમારા શરીર માટે ખુબજ સારુ રહેશે. કારણે તેના કારણે તમારો પેટમાં ગયેલો ખોરાક જલ્દી પચી જતો હોય છે. સાથેજ મેતીને કારણે પણ તમે ગેસની સમસ્યાથી રાહત મળી રહેશે. જેથી તમારા શરીરમાં ક્યારેય કબજીયાતની સમસ્યા પણ નહી સર્જાય. જેથી શક્ય બને તો મેથી અને જીરાનું સેવન કરવાનો રાખો . જેથી તમને ગેસ એસિડીટી અને કબજીયાત જેવી સમસ્યાઓથી રાહત મળી રહેશે. સાથેજ તમારું પાચનતંત્ર પણ મજબત થશે.

પાણી વધું માત્રામાં પિવાનું રાખો

Image source

જો તમારા શરીરને પુરતા પ્રમાણમાં પાણી નહી મળી રહે. તો તેના કારણે પણ ગેસ જેવી ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. અને બાદમાં તમને એસીડીટી થઈ જાય છેય. પરંતુ જો તમે નીયમીત રીતે વધું માત્રામાં પાણી પિવાનું રાખશો તો તમારપા શરીરમાં ક્યારેય ગેસની સમસ્યા નહી સર્જાય.

ફ્રુટ જ્યુસ પીવાનું રાખો

Image source

સૌથી મહત્વનું છે કે પાણીની સાથે તમારે ફ્ટ જ્યુંસ પણ પીવું પડશે. કારણકે તેમા ભરપૂર માત્રામાં વિટામીન અને પ્રોટીન રહેલા હોય છે. સાથેજ ફ્રુટ જ્યુસ પીવાને કારણે તમારા પેટમાં ક્યારેય ગેસની સમસ્યા પણ નથી સર્જાતી કારણકે તે ખુબજ સરળતાથી પચી જતું હોય છે. જેથી શક્ય બને ત્યા સુધી ફ્ટ જ્યુંસ પીવાનું રાખજો તે તામારા શરીર માટે ખુબજ ફાયદાકારક રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *