માણસની જેમ લડી રહ્યા છે રીછ ના બચ્ચા, જુઓ તેમની મજેદાર ફાઇટિંગ નો વિડિયો

Image Source

રીછ અને વાંદર કોઈ વખત એવા કામ કરે છે જે હમેશા મનુષ્ય પણ કરતો હોય છે.તમે એવા  કેટલાય વિડિયો  જોયા હશે, આવો જ એક વિડિયો social media પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રીંછ ના બે બચ્ચા એક બીજા જોડે જગડતા જોવા મળે છે. આ વિડિયો  જોઈને તમે  પણ સ્તબ્ધ થઈ જશો અને સાથે જ હસવા પણ લાગશો કે બને બચ્ચા માણસ ની જેમ બંને પગ પર ઊભા રહી ને જગડી રહ્યા છે. વિડિયો માં તમે જોઈ શકો છો કે બંને એક બીજા પર એ રીતે ગુસ્સે છે કે એક બીજા ને ધોલ મારવા લાગ્યા. મજેદાર વાત એ છે કે બંને બચ્ચા મસ્તી કરતા હતા અને એકદમ થી જગડી પડ્યા.

આ કાલ્પનિક ફોટો – વિડિયો નીચે છે 

Image Sourceએના પછી અચાનક શું થયું કે બંને એક બીજા ને ધોલ મારવા લાગ્યા. Social media યુજર્સ આ વિડિયો ને ખૂબ પસંદ કરવા લાગ્યા. રીંછ ના બચ્ચા બિલકુલ બિલાડી ની જેમ જગાડી રહ્યા છે. Social media પર આ વિડિયો ખૂબ જડપ થી viral થઈ રહ્યો છે. જાણકારી મુજબ આ નજારો અમેરિકા ના બિગ બૅન્ડ નેશનલ પાર્ક બેસિન લૌજ નો છે. જ્યાં રીંછ ના બચ્ચા લડતા દેખાયા.

ટ્વિટર યુજર્સ જો હેનસોન એ આ વિડિયો શેર કરતાં કહ્યું કે “ આ મહામારી ના પરિણામ સ્વરૂપ થયેલ સૌથી મોટી વસ્તુ માંથી આ એક છે રીંછ ના બે બચ્ચા નું જગડવું.

આ કાલ્પનિક ફોટો – વિડિયો નીચે છે

Image Source

વિડિયો જોયા બાદ તમને પણ ખરેખર ખૂબ જ હસું આવશે અને તેની તારીફ કરતાં થાકશો નહીં. વિડિયો માં તમે જોઈ શકો છો કે  બંને બચ્ચા લડી રહ્યા છે અને તેમના માતા-પિતા જોઈ રહ્યા છે.

વિડિયો ને ટ્વિટર પર શેર કરતાં જો હેનસોન એ કહ્યું કે બંને જણા એ પાર્ક ના લૌજ માં લડાઈ કરી હતી. અત્યારે કોરોના વાઇરસ ના લીધે પાર્ક ને બંધ રાખવામાં આવ્યો છે. આવામાં જાનવર લૌજ માં હરતા ફરતા રહે છે. વિડિયો માં જોઈ શકીએ છીએ કે પહેલા બંને રમતા હતા અને અચાનક એમની વચ્ચે શું થયું કે તેઓ જગડવા લાગ્યા. બંને ઊભા થઈ ને એક બીજા ને મુક્કા મારવા લાગ્યા.

ટ્વિટર પર આ વિડિયો ને 28 જુને શેર કરવામાં આવ્યો. આ વિડિયો ને અત્યાર સુધી 7 લાખ 72 હજાર વાર જોવામાં આવ્યો છે. ત્યાં જ 38 હજાર થી વધારે likes અને 9 હજાર થી પણ વધારે વખત re-twit કરવામાં આવ્યો છે. તમામ યુસર્જ આ વિડિયો જોયા પછી પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. એક યુજેર એ લખ્યું છે કે “બંને ની લડાઈ જોઈ ને મજા આવી ગઈ “  ત્યાં જ બીજા યુજેર એ લખ્યું છે કે “બંને માંથી કોણ જીત્યું એ ખબર ન પડી “ પરંતુ બંને વચ્ચે લડાઈ ખૂબ જ જોરદાર હતી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment