શરીરની તમામ બ્લોકેજ નસને ઘરે બનાવેલ આ મુજબની દવાથી ખોલી શકાય છે, તો આ માહિતીને અત્યારે જ સેવ કરી લો

ઘરગથ્થું અમુક એવા ઉપચારો જે જેનાથી શરીરમાં આવેલ બીમારીનો ઉપાય જલ્દીથી અને જળમૂળમાંથી કરી શકાય છે. પણ આપણને આ વિષેની જાણકારી હોવી જોઈએ!! એ જ કારણે આજના લેખમાં બધાને જાણવા જેવી અગત્યની જાણકારી જણાવી છે.

તમને આ લેખ દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે શરીરમાં કોઇપણ જગ્યાએ બ્લોકેજ થયેલી નળીને આસન તરીકાથી ખોલી શકાય છે. ઉપરાંત આ ઘરેલું ઉપચાર એટલો કારગર નીવડશે કે માથાના વાળથી લઈને પગના તળિયા સુધીની તમામ બ્લોકેજ નસોને ઓપન કરી શકાશે. તો ચાલો વધુ માહિતી આગળ જાણીશું પણ એ પહેલા તમે સામગ્રી નોંધી લો :

સામગ્રી :

  • ૧ ગ્રામ તજ
  • ૧૦ ગ્રામ કાળા મરી
  • ૧૦ ગ્રામ તમાલપત્ર
  • ૧૦ ગ્રામ મગજ
  • ૧૦ ગ્રામ સાકર(આખી)
  • ૧૦ ગ્રામ અખરોટ
  • ૧૦ ગ્રામ અળસી

આ બધું રસોડામાંથી આસાનીથી મળી જતી વસ્તુઓ છે, જેના ઉપયોગ વડે બ્લોકેજ નસોને ઓપન કરવા માટેની કારગર દવા ઘરે જ તૈયાર કરી શકાય છે. ઉપર જણાવેલ બધી વસ્તુઓ એકસાથે ભેગી કરવાથી કુલ ૬૧ ગ્રામ જેટલી વજનની ઘરેલું દવા તૈયાર થશે.

ઘરેલું દવા બનાવવાની રીત :

ઉપર જણાવેલ બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાઉડર બનાવી લો. ત્યારબાદ ચોક્કસ વજનની પડીકીઓ તૈયાર કરવાની રહેશે. એ માટે ૬ ગ્રામ વજનની પડીકીઓ તૈયાર કરો. દરરોજ એક પડીકીનો ઉપયોગ કરવાનો રહેશે.

સવારમાં ઉઠતાની સાથે જ સહેજ ગરમ પાણી સાથે આ પડીકીને પાણી સાથે પી જવી. અને એક કલાક સુધી કંઈ જ ખાવું કે કોઈ પ્રવાહી પણ પીવું નહીં. દરરોજ નિયમિત તાસીરને અનુકુળ રહે ત્યાં સુધી આ ઘરે બનાવેલી દવાનો પ્રયોગ કરો.

હાર્ટ એટેક, લકવો તેમજ અન્ય બીમારીમાં પણ આ દવા કામ લાગશે અને એથી વિશેષ માથાના વાળથી લઈને પગના તળિયા સુધીની તમામ બ્લોકેજ નસને ઓપન કરવા માટે આ બેસ્ટ દવા છે. અતિ ઉપયોગી આ જાણકારીને તમામ મિત્રો સાથે પણ શેયર કરજો જેને આ દવાની સખત જરૂર છે એને પણ આ જાણકારી ઉપયોગી થશે અને કોઈના આશીર્વાદ મળશે.

આવા જ અન્ય ઉપયોગી માહિતી જાણવા માટે અમારું ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment