સુપર સ્લિમ પોઝમાં જોવા મળેલી અલાયા એફ એ ફોટાઓ સાથે ગુપ્ત લખ્યું, જાણો તેના વિશે

બોલીવુડ અભિનેત્રી અલાયાં એફ તેની સોશિયલ મીડિયા ની નવી પોસ્ટમાં સુપર સ્લીમ પોજ આપતા જોવા મળી છે. અભિનેત્રીએ પોસ્ટના માધ્યમથી તેના ચેહરાનો પોઝ આપવા માટે સારી ટિપ્સ પણ શેર કરી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે ઘણી સ્લિમ જોવા મળી રહી છે.

તેણે ફોટાને શેર કરતા કેપશનમા લખ્યું, ‘ હા હા હા મે શ્વાસ રોકીને મારુ પેટ અંદર રાખ્યું હતુ.’

ઈન્સ્ટાગ્રામ પર અલાયા એ આ ફોટાઓ શેર કર્યા છે.

અલાયા એફ. ના આ ફોટાને અત્યાર સુધી ૧ હજાર થી વધુ લાઈક મળી ગઈ છે.

તાજેતરમાં અલાયાએ તેનો જન્મદિવસ મનાવ્યો હતો, તેમા તેણે મૈટલિક સ્લિવર બિકિનીમાં ફોટો શેર કરી હતી.

તેના સિવાય અલાયા તેની ફિટનેસ વિડિયો અને ફોટો શેર કરતી રહે છે.

અલાયાના ચાહકો તેને તેના બિન્દાસ અંદાઝ માટે પસંદ કરે છે.

અલાયા ટુંક સમયમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના ૧ મિલિયન ફૉલોવસૅ પૂરા કરવાની છે.

વર્કફરન્ટ ની વાત કરીએ તો અલાયા એફે નીતિન કક્કડની ફિલ્મ ‘ જવાની જાનેમન ‘ થી બોલિવુડમાં એન્ટ્રી કરી છે.

આ ફિલ્મમાં અલાયાએ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી તબ્બુ ની છોકરીનું પાત્ર ભજવ્યું હતુ.

તે ટુંક સમયમાં જ જે. શેવાકરમણી ની કેટલીક ફિલ્મમાં જોવા મળશે.

All image source : instagram@AlayaF

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *