બ્રેકઅપ થયા પછી છોકરીઓ આવી હરકતો કરતી જોવા મળે છે – તમને કદાચ ખબર પણ નહીં હોય?

આજના ઝડપી જમાનામાં ‘પ્રેમ’ પ્રોડક્ટ જેવો થઈ ગયો છે. કોઈને જોતા જ તેની સાથે પ્રેમ થઈ જાય અને પલમાં કોઈ વ્યક્તિ ગમવા લાગે છે. આવું માત્ર છોકરીઓના કિસ્સામાં જ થાય એવું જરૂરી નથી. છોકરાઓના પણ વિશેષ દષ્ટિકોણ હોય છે. અલબત્ત, પ્રેમની વાત નીકળી છે તો થોડી વધુ જાણકારી તમને જણાવી દઈએ –  તો બ્રેકઅપ પછી છોકરીઓ શું કરે છે? જાણવા માટે આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

સામાન્ય રીતે છોકરીઓ તેના જૂના સંબંધમાંથી બહાર આવતા થોડો વધુ સમય લે છે. ભૂતકાળની તમામ યાદોને મગજમાં સેવ રાખવામાં તેનો ફર્સ્ટ નંબર આવે છે. પણ અહીં તો આપણે ખાસિયતની વાત કરીએ છીએ. બાકી મહિલાઓનું માન અમારા મનમાં બહુ છે. અમે કદર કરીએ છીએ દુનિયાની એક-એક મહિલાઓની.

  • બ્રેકઅપ પછી છોકરીઓની સ્થિતિ કંઇક આવી હોય છે…

(૧) બ્રેકઅપ પછી છોકરીઓ એ જણાવવામાં સૌથી વધુ રસ હોય છે કે, તેનો બોયફ્રેન્ડ શું કરતો હશે? અથવા બોયફ્રેન્ડનું કોની સાથે અફેર ચાલતું હતું?

(૨) એક્સ બોયફ્રેન્ડની માહિતી રોજરોજ ચેક કરતી રહેવી કે સોશિયલ મીડિયા અને જાણીતા પાસેથી બોયફ્રેન્ડની માહિતી મેળવતી રહેવી એ બ્રેકઅપ પછી છોકરીઓમાં કોમન હોય છે.

(૩) ફેસબુક, વોટ્સઅપ વગેરે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બોયફ્રેન્ડના આઈડીને બ્લોક કરી દેવું થોડા સમય પછી ફરી અનલોક કરવું આવું ચાલતું રહે છે. આવું એટલા માટે કરે છે કે, ખબર પડે કે હજુ બોયફ્રેન્ડને કોઇ પ્રકારની લાગણી છે કે નહીં?

(૪) ઘણીવાર છોકરી બ્રેકઅપ પછી ગુસ્સામાં આવી ફોન કે મેસેજમાં ઘણું બધું સાચું-ખોટું સંભળાવી દે છે.

(૫) એક રિપોર્ટ મુજબ એવું નોંધવામાં આવ્યું છે કે, બ્રેકઅપ પછી છોકરીઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ જાય છે. જેના કારણે તે બોયફ્રેન્ડને દેખાડી શકે કે, તેના વિના પણ જિંદગીમાં ખુશ છે.

(૬) ઘણી છોકરીઓ અન્ય પ્રવૃત્તિમાં પણ જીવન વ્યસ્ત કરી લે છે. જેમકે શોપિંગ, જોબ શેડ્યુલ, કૂકીંગ ક્લાસિસ, એન્ટરટેઇનમેન્ટ વગેરે. તેના સ્ટ્રેસને દૂર કરવા માટે આવું કરતી હોય છે.

(૭) આજના સમયમાં એવું પણ બને છે કે, છોકરીઓ બીજા છોકરાઓ સાથે ફ્લર્ટ કરવાનું ચાલુ કરી દે છે. જેથી એવું બતાવવા માંગે છે કે, તેનો બોયફ્રેન્ડ ફરી લાઈફમાં રીટર્ન આવી જશે.

Overall, As my thinking – મનમાં ઉદ્દભવતી લાગણીને બહાર એક્સપ્રેસ કરવામાં ભારત બહુ છે. કોઈને લાઈક કરવું એ જણાવવું  એ અહીં ચર્ચાનો વિષય બની જાય છે. એટલે તો બ્રેકઅપને પણ વધુ ડીપલી લેવામાં આવે છે. પ્રેમમાં એક જ મેથડ હોય છે – યાદ રાખો, જે છૂટી ગયા જીવનમાંથી એ ક્યારેય તમારા હતા જ નહીં. બાકી મનમાં મહેસુસ થતા બધા તરંગોને રૂબરૂ ડિસ્કસ કરી લેવામાં આવે તો બ્રેકઅપ ઓપ્શન પણ ક્રિએટ થતો નથી. Now you should remember to express total emotions with a particular person and not make the choice of breakup.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *