લગ્ન બાદ પતિ બન્યો વધુ હૅન્ડસમ અને પત્નીને લઈને થઈ આ મૂંઝવણ 

લગ્ન પછી લોકોને અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. વિવાહિત જીવન ને સફળ બનાવવા માટે લોકોને ઘણા પ્રકારના સમાધાન પણ કરવા પડે છે. પરંતુ દર વખતે તે શક્ય થતું નથી. એક પુરુષ પોતાની જે પ્રકારની તકલીફ રિલેશનશિપ કોલમમાં શેર કરી છે તે ખરેખર આશ્ચર્યજનક છે

અમેરિકામાં રહેતા આ પુરુષ એ લખ્યું છે કે ‘ મારા લગ્નને દસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને અમારા બાળક પણ છે અમે બંને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ.મારી પરવરીશ એક ખૂબ જ ધાર્મિક પરિવારમાં થઈ છે જ્યાં લોકો શરીર શુખ ઉપર ખુલીને વાત કરતા નથી.20 વર્ષની ઉંમરમાં હું પહેલી વખત રિલેશનશિપમાં આવ્યો અને તેની સાથે લગ્ન કર્યું.’

‘લગ્ન પહેલા હું ખૂબ જ ખરાબ દેખાતો હતો અને ખૂબ જ શરમાળ પણ હતો. પરંતુ લગ્ન બાદ મેં શારીરિક અને માનસિક રીતે પોતાની ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું. લગ્ન પહેલા મારામાં બિલકુલ આત્મવિશ્વાસ હતો નહીં અને મને ઘણા પ્રકારની આદતો પણ હતી. હું ખૂબ જ જાડો હતો અને મારી ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ જ ખરાબ હતી. કોઈ પણ છોકરી મારી સાથે ડેટ પર જવા માંગતી નહીં.’

પરંતુ હવે ઘણી બધી વસ્તુઓ બદલાઇ ચૂકી હે મારી ફિટનેસ પ્રત્યે મારું ધ્યાન ખૂબ જ વધી ગયું છે. હવે હું ખૂબ જ આકર્ષક દેખાઉ છું અને ચોખ્ખુ અને વ્યવસ્થિત જમવાનું જમું છું. અને મારી ફેશન સેન્સ પણ ખૂબ જ સારી થઈ ગઈ છે. બધું ભેગું કરીને કહીએ તો હવે હું પોતાનામાં ખૂબ જ આત્મવિશ્વાસ રાખું છું પરંતુ પત્નીને લઈને હું ખૂબ જ પરેશાન રહું છું.

‘મારી પત્ની માનસિક રૂપથી ખૂબ જ મજબૂત છે પરંતુ તેને પોતાના શરીરનું બિલકુલ ધ્યાન રાખ્યું નથી. તે હવે ખૂબ જ જાડી થઈ ગઈ છે તે બસ માત્ર મને બતાવવા માટે વજન ઉતારવા નું નાટક કરે છે.પરંતુ તે વધુ કેલેરીવાળો જમવાનું પણ જમે છે અને એક્સરસાઇઝ પણ વધુ કરવા માંગતી નથી. તે કલાકો સુધી સીગ-રેટ પીતી રહે છે. જોકે આ આદત તેને લગ્ન પહેલા પણ હતી પરંતુ હવે હું તેમાં બદલાવ લાવવા માગું છું.’

‘હું ફિટનેસ પ્રતિ તેનો લગાવ જોવા માગું છું હું જાણું છું કે કોઈપણ વ્યક્તિને ત્યાં સુધી બદલી શકાતું નથી જ્યાં સુધી તે જાતે કોશિશ ન કરે. આ બધા જ કારણે હવે મારો પ્રેમ તેની માટે સમાપ્ત થવા લાગ્યો છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે તે ઘણા બધા કામ કરી શકતી નથી અને હું પોતાના શોખ અને બિઝનેસમાં મારો સમય પસાર કરું છું.’

‘મારો બિઝનેસ પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે અને મારી પત્નીને શરીર શુખમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. હું મારા લગ્નમાં સંપૂર્ણ રીતે ફસાયેલો મહેસુસ કરું છું. પરંતુ હું મારી પત્નીથી દૂર થવા પણ નથી માંગતો. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે હું હવે પોર્ન એક્ટર પણ બનવા માંગુ છું. હું મારી પત્નીથી ડાઈવોર્સ લેવા માંગતો નથી. મને ખબર નથી કે મારી પત્નીને આ વાત કેવી રીતે જણાવું. હું તેને દુઃખી પણ કરવા માંગતો નથી.

આ પુરુષને સલાહ આપતા એક્સપર્ટે જણાવ્યું કે ‘ સૌપ્રથમ તો તમને અભિનંદન કે તમે તમારા ઉપર આટલું બધું કામ કર્યું છે. હવે તમારામાં આત્મવિશ્વાસ આવી ગયો છે અને તમે પોતાનો પસંદગીનું કામ પણ કરો છો પરંતુ તમે પોતાની જિંદગીના થોડા વર્ષો વધુ પરફેક્ટ બનાવવામાં લગાવી દીધા. જો તમારું કામ પોર્ન ઇન્ડસ્ટ્રી થી જોડાયેલું છે તો એ જ સારું રહે તે કે તમે તમારા કામ ને કામ ની રીતે જ લો. જો તમે પોતાના કામમાં અંગત વસ્તુઓ શોધવા લાગશો તો તમે બંનેમાંથી હાથ ધોઈ બેસસો.’

એક્સપર્ટે જણાવ્યું કે’ તમારે યાદ રાખવું જોઈએ કે તમારા સૌથી ખરાબ સમયમાં તમારી ગર્લફ્રેન્ડે તમારો સાથ આપ્યો છે અને લગ્ન પણ કર્યું છે. પરંતુ હવે જ્યારે તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે ત્યારે તમે તેમને દગો આપવાની રીત શોધી રહ્યા છો. યાદ રાખો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના પોતાના જ જોખમો છે.તમે આસાનીથી શરીર શુખ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનો શિકાર બની શકો છો. ઇન્ટરનેટ પર તમે ક્યારેય પણ વાયરલ થઇ શકો છો. પોતાના કામને બસ કામ સુધી જ સીમિત રાખો. એ જ સારૂ રહેશે કે તમે કોઈ શરીર શુખ થેરાપિસ્ટ ને મળીને સલાહ લો અને પોતાની કલ્પનાની ઉડાન ઉપર લગામ લગાવો.’ 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment