લગ્ન પછી પણ ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે અભિનેત્રી કાજલ અગ્રવાલ, પીળી સાડીમાં લાગી રહી છે ખૂબસૂરત

Image source

સોશિયલ મીડિયા પર તાજેતરમાં નવા લગ્ન કરેલા કાજલ અગ્રવાલે ગૌતમ કીચલુ સાથેની સગાઈના ફોટા શેર કર્યો છે. સગાઈના આ ફોટામાં કાજલે પીળી સાડી પહેરી છે, જેમાં તે આકર્ષક લાગી રહી છે. લગ્ન પછી કાજલે પતિ ગૌતમ સાથેના સગાઈના ફોટા શેર કર્યો છે. ચાલો તે પણ જાણીએ –

Image source

સિંગર નેહા કકકર ના લગ્ન પછી તેલુગુ અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્ન ના ફોટાથી સોશિયલ મીડિયા ભરેલું પડ્યું છે.

Image source

અભિનેત્રીએ ૩૦ ઓક્ટોબરે તેમના ગૌતમ કીચલુ સાથે ફેરા ફર્યા. તેમના લગ્ન કોઈ પરીકથા થી ઓછા નથી.

Image source

તાજેતરમાં નવી પરણેલી કાજલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈના ફોટા શેર કર્યો, જે સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

Image source

કાજલે ઈન્સ્ટાગ્રામ પર જે ફોટા શેર કર્યા છે, તેમા કાજલે એકદમ પીળા કલરની સાડી પહેરી છે, જેમાં તેની સાથે ફૂલો લગાવવામાં આવ્યા છે.

Image source

પીળા રંગની સાડીમાં કાજલ ખૂબજ પ્યારી લાગી રહી છે.

Image source

એક ફોટો સાથે કાજલે લખ્યું હતું કે, “”માય ડીયરેસ્ટ મનીષ મલ્હોત્રા, મારા માટે આ સુંદર સાડી બનાવવા માટે તમારી ટીમનો આભાર. જૂન મહિનામાં, જ્યારે લૉકડાઉન હતું – ત્યારે કઈ પણ સંભવ ન હતું, પરંતુ તમે મારા માટે કર્યું. હું તમારા બધાના પ્રયત્ન અને મહેનતની પ્રશંસા કરું છુ. અને તે બધા લોકોનો આભાર માનું છુ, જે મારી સગાઈ નો ભાગ બન્યા. ખૂબ ખૂબ પ્રેમ!

Image source

પીળી સાડી પહેરેલી આ ફોટામાં કાજલે મેચિંગ નું માસ્ક પણ પહેર્યું છે. તેમના પતિ ગૌતમ કિચલુએ પણ શેરવનીના મેચિંગ નું માસ્ક પહેર્યું છે.

Image source

પતિ ગૌતમ સાથે નિખાલસ પોઝ આપતી કાજલ અગ્રવાલ.

Image source

કાજલની આ સાડી લોકડાઉન દરમિયાન ૪ મહિના પહેલા તેની સગાઈ માટે તૈયાર કરેલી હતી. પરંતુ કાજલે લગ્ન પછી આ ફોટો પતિ ગૌતમ સાથે શેર કર્યો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *