સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ સપનાઓથી ધનલાભના યોગ બનવાની માન્યતા છે

કહેવાય છે કે સ્વપ્ન શાસ્ત્ર માં જણાવેલી દલીલો સચોટ છે. સ્વપ્ન શાસ્ત્ર માં અન્ય સ્વપ્નની જેમજ તેવા સ્વપ્નનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ઘનનો લાભ થવાના યોગ બની શકે છે.

કહેવામાં આવે છે તે સપના ખૂબ જ અસરકારક હોય છે અને વ્યક્તિને તેનું ફળ જરૂર મળે છે. સ્વપ્ન શાસ્ત્ર સ્વપ્ન પર આધારિત શાસ્ત્ર છે. આ શાસ્ત્રના શોધ કરનારા સ્વપ્નના અભ્યાસ કરીને તે જાણવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સ્વપ્ન જુએ છે ત્યારે તેને તે સ્વપ્ન ની અસર ક્યા પ્રકારના ફળે મળે છે. કહેવાય છે કે સ્વપ્ન શાસ્ત્ર માં જણાવેલી દલીલો સચોટ છે. સ્વપ્ન શાસ્ત્ર માં અન્ય સ્વપ્નની જેમજ તેવા સ્વપ્નનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ઘનનો લાભ થવાના યોગ બની શકે છે.

Image Source

સ્વપ્નમાં પ્રસાદ ખાવો:

ભગવાનના પ્રસાદને ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે સ્વપ્નમાં પ્રસાદ જોવાનું ફળ ધનથી જોડાયેલું હોય છે. એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આવું સ્વપ્ન જુએ છે તો તે સ્વપ્નની અસરથી એ વ્યક્તિને અપાર ધન પ્રાપ્તિ થવાનો યોગ બની શકે છે. તેથી આ સ્વપ્નને પરિવર્તનકારી માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ સ્વપ્નને જોયા પછી ભગવાન વિષ્ણુને લીલા રંગનો ભોગ અર્પણ કરવો જોઈએ.

Image by Nathan Copley from Pixabay

કચરાનો ઢગલો જોવો:

હકીકતમાં કચરાને સારો માનવામાં આવતો નથી,તે પૈસાના ફાયદા માટે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સ્વપ્ન અત્યંત અસરકારક હોય છે કે તે વ્યક્તિની આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. ધ્યાન રાખવું કે આ સ્વપ્ન વિશે કોઈને જણાવવું નહીં. સાથે જ પ્રયત્ન કરો કે આવું સ્વપ્ન જોયા પછી માતા મહાલક્ષ્મીને લાલ ફૂલ ચડાવવું.

Image by Allan Lau from Pixabay

મોરનું નૃત્ય:

સ્વપ્નમાં જો તમે પોતાની પ્રકૃતિની વચ્ચે જોવો છો અને તમારી સામે મોર નૃત્ય કરે છે તો આ સ્વપ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સ્વપ્નની અસરથી પૈસામાં ફાયદા નો યોગ બની શકે છે. એવી માન્યતા છે કે આવું સ્વપ્ન કોઈને કહેવું જોઈએ નહીં કેમકે લોકોને તેના વિશે જણાવવા થી આ સ્વપ્ન ની અસર ઓછી થઇ શકે છે. પ્રયત્ન કરવો કે આ સપના જોયા પછી ‘ઓમ શ્રી શ્રી આયે નમઃ’ મંત્ર ની ૧૧ માળાનો જપ કરવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *