અલર્ટ : અબ્નોરમલ પીરીયડ્સના કારણે થઈ શકે છે આ 3 રોગ😲😲

પીરિયડસ આવવું દરેક છોકરી માટે એક ઉમર પછી જરૂરી હોય છે. સામાન્ય રીતે 21 દિવસ પછી પીરિયડસ આવી જાય છે. જો તમને એબનાર્મલ પીરીયડસ થઈ રહ્યા છે તો આ તમારા આરોગ્ય માટે ખતરો થઈ શકે છે. અનિયમિત પીરિયડસ (Abnormal peroiods) હોવું ગંભીર રોગના સંકેત હોય છે.

તેથી છોકરીઓને તેમના પીરિયડસને લઈને હમેશા અલર્ટ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રોબ્લેમ થતા તરત ડાકટરથી સંપર્ક કરવું જોઈએ. શું છે એબ્નાર્મલ પીરિયડસ?

અનિયમિત અને અસામાન્ય પીરિયડનો અર્થ છે પીરિયડના સમયમાં ફેરફાર આવવું. જ્યારે પીરિયડસ મહીનામાં એક થી વધારે વાર થવા લાગે કે પછી 2-3 મહીનામાં એક વાર હોય તો તેને એબ્નાર્મલ પીરિયડસ કહીએ છે.

એબ્નાર્મલ પીરિયડસના સંકેત

  • પીરિયડ મોડે થી આવવું
  • અચાનક પીરિયડસ જલ્દી આવવું.
  • પીરિયડસ આવતા પહેલા સ્પોટ લાગવા
  • પીરિયડસ આવવું બંદ થઈ જાય કે 1-2 મહીના પછી પીરિયડસ થવું.
  • મહીનામાં ઘણી વાર વચ્ચે વચ્ચે સ્પોટ લાગવું.
  • બહુ વધારે બ્લીડિંગ થવી કે ઓછી બ્લીડિંગ થવું.
  • પેટમાં બહુ વધારે દુખાવા થવું.
  • અનિયમિત પીરિયડસથી કયાં કયાં રોગ થઈ શકે છે.

1. હાર્મોન અસંતુલન


નિયમિત સમય પર પીરિયડસ ન આવતા તમને હર્મોન અસંતુલનની સમસ્યા પણ થઈ શકે છે. તેથી હાર્મોન પર ખરાબ અસર પડે છે. જેથી તેનો બેલેંસ બગડી જાય છે.

2. પ્રેગ્નેંસીમાં પ્રાબ્લેમ


લગ્નથી પહેલા કે પછી પીરિયડસ  સમય પર ન આવવાથી તમને પ્રેગ્નેંસીના સમયે પરેશાની પણ થઈ શકે છે. તેથી સમય રહેતા સારસવાર કરાવો.

3. થાયરાઈડની સમસ્યા


તમને  જાણીને હેરાની થશે એબ્નાર્મલ પીરિયડસના કારણે મહિલાઓમાં થાયરાઈડનો ખતરો વધી જાય છે. તેથી થાયરાઈડ ગ્લેડનો સંતુલન બગડી જાય છે જેથી તમે તેની ચપેટમાં આવી જાઓ છો.

ALL IMAGE CREDIT: GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *