Aa Namo Bahu Nade Chhe – Superhit Gujarati Comedy Natak Full 2016 – Sanjay Goradia Best Comedy Drama

આ ન.મો. બહુ નડે છે


Catastrophe strikes in Khaman(Sanjay Goradia)’s house everyday at 6 p.m. Departed soul of his father Na.Mo(Narottam Morbiwala) enters his son’s body. Numerous religious rituals to get rid of Na.Mo have been failure. When politician with initials Na.Mo gets to know about their anti-Na.Mo. activities, he makes intelligence department follow them closely. Will late Na.Mo attain salvation? Have a hearty laugh. 

આ ન.મો. બહુ નડે છે 
દરરોજ સાંજના 6 વાગ્યે, ખમણ(સંજય ગોરડિયા)ના ઘર-પરિવાર પર જાણે કે વીજળી ત્રાટકે છે. તેમના સ્વ.પિતા ન.મો.(નરોત્તમ મોરબીવાળા)ની આત્મા તેમના પુત્રના શરીરમાં પ્રવેશે છે. ન.મો. થી છુટકારો મેળવવા માટે તેઓએ અનેક કર્મકાંડ કર્યાં છે પણ કોઈ જ ફાયદો નથી થયો. તેમની ન.મો. વિરોધી પ્રવૃતિઓની જાણ નેતા ન.મો.ને થતા તેમની પાછળ ગુપ્તચર વિભાગ લગાડવામાં આવે છે. શું ન.મો.ની આત્મા ને મોક્ષ મળશે?

Presented by: Kastubh Trivedi
Director: Vipul Mehta
Original Writer: Kedar Shinde
Story Adapted by: Pranav Tripathi
Cast: Sanjay Goradia, Kajal Shah, Bhaskar Bhojak, Kapil Bhuta, Toral Trivedi, Pooja Damania, Manish Popat, Saheb Trivedi & Hardik Sangani

વધુ ગુજરાતી નાટક માટે અહી ક્લીક કરો…Gujarati Natak

Leave a Comment