આ ગામ માં છે રહસ્યમય ઊંઘવાની બીમારીનો આતંક😴

આ સંસારમાં આજકલ કંઇક ને કંઇક એવી રહસ્યમય ઘટનાઓ ઘટે છે કે જેનું કારણ ગોતવામાં વેગ્યાનીકોના પણ પરસેવા છુટી જાય છે. આવીજ કંઇક ઘટના છેલ્લા ૪ વર્ષથી ઉત્તરી કઝાકસ્તાન ના ક્લાચી ગામમાં થઇ રહી છે. આ ગામ છેલ્લા 4 વર્ષથી રહસ્યમય સ્લીપ ડિસઓર્ડરથી પીડાય છે.  આ  ગામમાં કોઈ ક્યારેય કઈ પણ કરીને અચાનક સુઈ જાય છે અને તેમની ઊંઘ થોડાક કલાકોથી લઇ મહિનાઓ સુધી ચાલતી થે છે. આ રહસ્યમય સ્લીપ ડિસઓર્ડરને લીધે, આ ગામને સ્લિપી હોલો નામથી ઓળખવામાં આવે છે.

૨૦૧૦ માં થઇ હતી શરુઆત

Image result for sleep disorder

ગામમાં આ બીમારીની શરૂઆત એપ્રિલ ૨૦૧૦માં થઇ હતી. ત્યારથી આ બીમારી સળંગ વધતી રહી. આ ગામની વસ્તી ૬૦૦ લોકોની છે, જેમાંથી ૧૪ ટકા વસ્તી આ રોગની પકડમાં છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને અચાનક ઊંઘ આવી જાય છે.

ક્યારેક ક્યારેક તો આ ઊંઘ એવી હોય છે માંસ કલાકો સુધી ઊંઘયુ રહે છે અને ક્યારેક મહિનો સુધી પણ આવીજ એક ઘટના હાલ માજ સપ્ટેમ્બર મહિનામાં થઇ, જયારે ૮ બાળકો સ્કુલની અસેમ્બ્લી માં આ બીમારીને કારણ અચાનક પડી ગયા, ત્યારથી આ બાળકો ઊંઘમાં છે.

કારણ અજ્ઞાત છે

Mysterious Sleepy Hollow Village Story in Hindi

આ રહસ્યમય બીમારી કેમ અને ક્યાં કારણે ફેલાઈ રહ્યું છે, એનું વાસ્તવિક કારણ હજી સુધી વૈજ્ઞાનિકોની પકડ માં નથી આવ્યું. અત્યાર સુધી ની તપાસ માં જાન થયું છે કે આ રોગથી પીડાતા દર્દીઓના મગજમાં પ્રવાહી એટલે કે તરલ પદાર્થ ની માત્રા વધી જાય છે. પણ કેમ એક સામાન્ય વ્યક્તિ માં આ પદાર્થ અચાનક વધી જાય  તેનું કારણ હજી સુધી સમજ ઉ નથી.  ડોક્ટરસ જણાવે છે કે આનું એક માત્ર કારણ પ્રદુષિત પાણી હોઈ શકે છે.

યુરેનિયમ ખદાનની નજીક છે આ ગામ

કઝાખસ્તાનનું આ ગામ યુરેનિયમ નજીક બંધ ખાણ નજીક આવેલું છે. જેમાંથી ઝેહરીલુ રેડીએશન નીકળતું રહે છે. પણ ગામમાં રેડીએશન ની માત્રા કઈ ખાસ એવી વધારે નથી અને ડોક્ટર્સ પણ આ રેડીએશન ને જવાબદાર ઘ્નતું નથી. એપ્રિલ ૨૦૧૦ માં પ્રથમ પીડિત થયેલ વ્યક્તિ ને અત્યાર સુધી ૭ વાર આ બીમારી નો એટેક આવી ચુક્યો છે.  અને ઘણાય દિવસોથી લઇ મહિનો સુધી ઊંઘતા રહ્યા.

આમ, ચાર વર્ષથી અવિરત પ્રયત્નો છતાં, વૈજ્ઞાનિકો આ રહસ્યમય રોગના કારણ અને નિદાનને શોધી શક્યા નથી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *