સાબુદાણા પલાડવાની આ પરફેક્ટ રીત નોન્ધીલો🍚👌👌

સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારેક, ચિપચિપા થઈ જાય છે તો ક્યારે ઠોસ રહી જાય છે. અમે  તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત…

ટિપ્સ

– જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.

– જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો.

– જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું.

– જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી.

– 1 કપ સાબૂદાણાને પલાળવા માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી.

– નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *