આ છે એ ૫ દેશ જ્યાં કર્મચારિયોને મળે છે ત્રણ ઘણો પગાર🤑🤑

સારી લાઈફસ્ટાઇલ જીવવા માટે પૈસા ખુબજ જરૂરી હોય છે. લોકો તેના માટે વિદેશ જાય છે. ઘણી વાર ખબર પડતી નથી કે એવા ક્યાં દેશો છે જ્યાં તેઓ પોતાના બાળકોને ભણવા કે નોકરી કરવા મોકલે જ્યાં સારી ઓફર ની તક મળે.

આમ જોવા જઈએ તો સેલેરી બે વસ્તુઓ પર નિર્ભર હોય છે, એક સારી કમ્પની અને બીજું જે દેશ અથવા શહેર ની લોકેશન જ્યાં તમે જી શકો. આજે અમે તમને એવા થોડા દેશો વિષે જાણકારી આપીએ છીએ જ્યાં સારો પગાર અને સારી તક મળી શકે છે.

સ્વીઝરલેન્ડ

આ શેહર ખુબજ સુંદર છે, દર વર્ષે દુનિયાભર થી લોકો અહી ફરવા આવે છે. આને રોમાંસ નું શહેર પણ કેહવાય છે. ઘણા ઓછા લોકોને આ જાણકારી છે કે આઇએમડી ના રેટિંગ અનુસાર દુનિયામાં સૌથી વધારે પગાર આ શેહર માં મળે છે. એક રીપોર્ટ અનુસાર સર્વિસ સેક્ટર ના ક્ષેત્ર માં આ શેહર માં કામ કરનાર લોકોની વાર્ષિક સેલેરી આશરે ૯૨,૬૨૫ ડોલર જેટલી રહે છે.

અમેરિકા

સારી સેલેરી ની વાત કરીએ તો અમેરિકા બીજા નમ્બર પર આવે છે. અહિયાં કામ કરનારા લોકોનું વાર્ષિક પેકેજ ની વાત કરીએ તો અહિયાં ના લોકો વર્ષે ૪૫ લાખ જેટલું કમાઈ લે છે.

લક્ઝમબર્ગ 

લક્ઝમબર્ગ ખુબજ સુંદર જગ્યા છે પણ જો આપણે આકારની વાત કરીએ તો આ શેહર ખુબજ નાનું છે. અને સેલેરી ના મામલે આ જગ્યા ત્રીજા નમ્બર પર આવે છે. આ શેહર માં કામ કરતા લોકોની વાર્ષિક સેલેરી ૪૦ લાખ જેટલી રહે છે.

હોંકકોંગ

ચીનમાં કર્મચારિયો સારી કમાઈ કરી લે છે આઇએમડી ની એક રીપોર્ટ અનુસાર ચીન માં વાર્ષિક પેકેજ ૩૫ લાખ જેટલું મળી રહે છે.

જાપાન અને જર્મની 

સેલેરી ના મામલે જાપાન અને જર્મની ૫ નમ્બર પર આવે છે. જાપાન ના લોકો કામ કરવાની બાબતે ખુબજ મહેનતુ હોય છે. અને આ જગ્યાએ સર્વિસ કરનારા લોકોની વાર્ષિક આવક ૩૩ લાખ જેટલી હોય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *