અરે આ શું?? શિકાગો માં એક મોડેલ ના પગ ની લંબાઈ 52.8 ઇંચ છે.. આવો જાણીએ શું છે રહસ્ય

Image Source

શિકાગો ની રહેવાસી રેનસેખહારલું બડ ના પગ ની લંબાઈ કમર થી એડી સુધી 52.8 ઇંચ છે. ખાસ વાત એ છે કે આ યુવતી ના પરિવારજનો ની લંબાઈ સામાન્ય કરતાં વધુ જ છે.

રિપોર્ટ મુજબ આ દુનિયા ની બીજી એવી વ્યકતી છે કે  જેના પગ આટલા લાંબા છે. જેના લીધે તેને કપડાં અને જૂતાં ખરીદવામાં મુશ્કેલી થાય છે.

મંગોલિયા થી સંબંધ રાખવાવાળી આ યુવતી ના પિતા ની લંબાઈ 6 ફૂટ 10 ઇંચ છે, તો માતા ની હાઇટ 6 ફૂટ 1 ઇંચ છે. આટલી હાઇટ ના કારણે તેમની ઘણી વખત મજાક પણ ઊડી છે.

Image Source

રેનસેખહારલું બડ કહ્યું કે તેને બાળપણ માં ખૂબ અસહજ લાગતું હતું. પરંતુ હવે આ મોડેલ ને તેની  હાઇટ પર ગર્વ છે. એ તેના લાંબા પગ થી ખુશ છે. તે એક બ્રાન્ડ માટે મૉડેલિંગ કરે છે, જે લાંબી છોકરી માટે leggings બનાવે છે.

Image Source

તે એવું કહે છે કે લાંબી હાઇટ ના લીધે તેને ઘણી મુશ્કેલી આવે છે. જેમકે તેણી એની સાઇઝ ના કપડાં નથી મળતા. ઘણાં ઘર નાના હોય છે તો ત્યાં એમને ઘર માં જવા માટે મુશ્કેલી થાય છે. આ ઉપરાંત તેમને જૂતાં પણ એમની સાઇઝના નથી મળતા.તેમના જૂતાં ની સાઇઝ 13-us છે . પૂરા એશિયા તેમં જ મંગોલિયા માં પણ આ સાઇઝ ના જૂતાં નથી મળતા.

આટલા લાંબા પગ માટે તે gunnies world record બનાવા માંગતી નથી. હા  પણ તે Instagram પર એક્ટિવ રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *