બાળકી ના જન્મ સમયે એવું થયું કે આશ્ચર્ય સાથે ડોક્ટર પણ રહી ગઈ ગયા દંગ, ડોકટરે કહી હોશ ઊડી જાય એવી વાત..

મધ્ય પ્રદેશ માં બાળકી ના જન્મ સમયે એક એવો મામલો સામે આવ્યો કે જે જોઈ ને લોકો ના હોશ ઊડી ગયા. મધ્ય પ્રદેશ ના ભોપાલ જિલ્લા ના સિરોજ ના નજીક ના ગામ સાંકલા માં એક બાળકી નો જન્મ થયો. આ બાળકી ને બંને હાથ અને બંને પગ નથી. આ જોઈ ને લોકો આશ્ચર્ય માં પડી ગયા.

લાખોં માંથી એક ને જ થાય છે આ બીમારી

Image Source

ડોકટોરે પણ બાળકી ના જન્મ ને આશ્ચર્યજનક સાથે કીધું કે આ એક એવી બીમારી છે કે જેમાં લાખોં માંથી કોઈ એક ને જ થાય છે. જે બાળકી નો જન્મ થયો છે એને ફક્ત માથું અને ધડ જ છે.  પરંતુ ડોકટરે કીધું છે કે  એના ધબકાર બિલકુલ ઠીક છે. તેને સ્વાસ લેવામાં કોઈ પણ જાત ની તકલીફ નથી થઈ રહી. પરંતુ, જન્મ ની સાથે જ હાથ-પગ નું ન હોવું એ ચર્ચા નો વિષે બની ગયો છે.

ઓસ્ટ્રેલિયા માં થયો હતો આવા જ એક બાળક નો જન્મ

શિરોન્જ્ શાંશકીય રાજીવ ગાંધી ચિકિત્સાલય ના  ડોક્ટર રાહુલ ચંદેલકર આ મામલા માં કીધું છે કે આ એક એવી જન્મ જાત બીમારી છે કે જે લાખોં માં કોઈ એક માં જ જોવા મળે છે. ડોક્ટર કહે છે કે  આ બીમારી ને ટ્રેટ એમેલિયા કહેવાય છે. આની પહેલા આવું બાળક ઓસ્ટ્રેલિયા માં જન્મ્યું હતું.

મધ્ય પ્રેદેશમાં એક દંપતી એ આને  જન્મ આપ્યો છે. હાથ-પગ વગર જન્મેલ બાળકી આરામ થી માં નું દૂધ પી શકે છે.  શારીરિક ખામી શિવાય બાળકી માં કોઈપણ જાત ની પરેશાની જોવા મળી નથી. બાળકી ની દાદી એ કહ્યું કે એમના પરિવાર માં પેઢીઓ થી કોઈ અપંગ પેદા નથી થયું.

લોકો કહે છે કે ભગવાન નો અવતાર

દાદી નું કહેવું છે કે બાળકી ના જન્મ થી એ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. ભગવાને પહેલી વાર એમના પરિવાર માં આવી અદભૂત બાળકી આપી છે. તેમણે આને ભગવાન ની દેન કીધી છે. બાળકી નો જન્મ ઘરે જ થયો હતો.  જન્મ ના બાદ થી જ બાળકી ની ફોટો viral થઈ રહી છે. લોકો બાળકી ને ભગવાન નો અવતાર પણ માને છે.  

એક લાઈક કરી ને પોસ્ટ ને શેર જરૂર કરજો 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “બાળકી ના જન્મ સમયે એવું થયું કે આશ્ચર્ય સાથે ડોક્ટર પણ રહી ગઈ ગયા દંગ, ડોકટરે કહી હોશ ઊડી જાય એવી વાત..”

Leave a Comment