જંગલ માં આરામ કરતો હતો કૂતરો,અચાનક ચિત્તા ના હમલા થી શું થયું???? ચાલો જોઈએ વિડીયો માં..

Image Source

જંગલ માં જાનવર પોતાના ભોજન  માટે એક બીજા પર નિર્ભર રહે છે. દરેક જાનવર તેના થી નાના કે પછી કમજોર જાનવર નો શિકાર કરી ને પોતાનું ભોજન તૈયાર કરે છે. આવો જ એક વિડિયો આજ કાલ ખૂબ જ viral થઈ રહ્યો છે. કે જેમાં એક ચિત્તો કુતરા પર હમલો કરતાં જોવા મળે છે. વિડિયો માં જોવા મળે છે કે જંગલ માંથી નીકળતા એક રસ્તા પર એક કૂતરો આરામ થી સૂઈ રહ્યો હતો. કુતરા ની પાસે જ એક પર્યટક ની ગાડી ઊભી હતી.

Image Source

આ વિડિયો ગાડી માં રહેલા કોઈ એક પર્યટકે બનાવ્યો હતો. જ્યારે કૂતરો ગાઢ ઊંઘ માં હોય છે ત્યારે અચાનક એક ચિત્તો ત્યાં આવી પહોંચે છે. અને કુતરા પર હમલો કરે છે. કૂતરો અચાનક ઊભો થઈ જાય છે, અને ચિત્તા ના હમલા થી બચી જાય છે. તેના પછી તે ભોકવાનું શરૂ કરી દે છે. કુતરા ને ભોકતો જોઈ ચિત્તો ઘભરાઈ જાય છે. તેની હિંમત નથી થતી કે તે ફરી થી કુતરા પર હમલો કરે. વિડિયો માં જોઈ શકીએ છીએ કે  કૂતરો નિરંતર ભોંકીયા જ કરે છે. અને તેની પાસે જ ચિત્તો ઊભો રહે છે. પરંતુ ચિત્તા ની હિંમત નથી થતી કે તે કુતરા પર હમલો કરે.

આ વિડિયો આજ કાલ ખૂબ જ viral થઈ રહ્યો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *