૧૦ ફૂટ લાંબા અજગરે સ્ત્રી ના પગ ને જકડી લીધો, પછી શું થયું જુવો વિડિયો માં

વિચાર થી જ આત્મા કંપી ઉઠે છે કે જો અજગર કોઈ સ્ત્રી ના પગને જકડી લે તો શું હાલત થતી હશે. ઓસ્ટ્રેલિયા નો મામલો છે. અહી ના ક્વીન્સલેન્ડ માં એક અજગરે સ્ત્રીનો પગ જ જકડી લીધો.

બિલાડીને બચાવવાની કોશિશ કરી રહી હતી.

Image source

આ બનાવ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, આ સ્ત્રી તેમની બિલાડીને અજગરથી બચાવવાની કોશિશ કરી રહી હતી. તેજ સમયે અજગરે બિલાડી પર થી ધ્યાન હટાવી ને સીધો સ્ત્રીના પગને નિશાન બનાવ્યો. તેણે સ્ત્રીના પગને જકડી લીધો. તેની પકડ એટલી મજબૂત હતી કે મજબૂરીમાં સ્ત્રી એ પોલિસ ને બોલાવવી પડી. આ અજગર અંદાજે ૧૦ ફૂટ નો હતો.

વિડિયો શેર કરવામાં આવ્યો છે.

સ્ત્રીના પગને અજગર થી બચાવવા ના અભિયાનનો વિડીયો પોલીસે શેર કર્યો છે. તેમાં પોલિસ કર્મી, સ્ત્રીના પગે લપેટાયેલા પાઈથન ને હટાવતી નજરે પડે છે.પોલીસકર્મી ને પણ પાછળથી ખબર પડી કે આ અજગર સ્ત્રીનો નથી પરંતુ જંગલી હતો. તેમ છતાં સ્ત્રી બિલકુલ ન ડરી. પરંતુ તેણીએ ધીરજ થી કામ લીધું અને અજગરને પકડી ને જંગલમાં છોડી દીધો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *