રોજીરોટી માટે 75 વર્ષીય એક બા એ રસ્તા પર કર્યું આવું કામ.. તમને પણ જોઈને આશ્ચર્ય થશે..

બોલીવુડ ના મશહૂર કલાકાર રિતેશ દેશમુખ social media પર ખૂબ એક્ટિવ રહે છે. હમેશા ફોટો કે વિડિયો શેર કરી ને તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. રિતેશ દેશમુખ પોતાની ફિલ્મ ની સાથે જ પોતાના અલગ જ અંદાજ માટે પણ જાણીતા છે. હમણાં જ રિતેશ એ પોતાના Instagram અને ટ્વિટર પર એક વૃદ્ધ મહિલા નો વિડિયો શેર કર્યો છે. જે રસ્તા પર લાકડાના દંડા સાથે જબદસ્ત કરતબ કરી રહી છે.

Image Source

રિતેશ દેશમુખ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયો લોકો ને ખૂબ જ ગમી રહ્યો છે. સાથે જ લોકો વિડિયો પર કમેંટ પણ કરી રહ્યા છે. વિડિયો શેર કરતાં તેમણે મરાઠી માં લખ્યું કે “ વોરિયર આજી”(બહાદુર બા ) શું કોઈ મને આમનો કોન્ટેક્ટ નંબર આપી શકે છે? ખાસ તો એ વાત છે કે રિતેશ ની કોશિશ અસફળ ના રહી અને તેમણે આ મહિલા નો નંબર પણ મળી ગયો. વધારા માં રિતેશ કહે છે કે” તમારા બધાનો ખૂબ આભાર” આપણે આ બા જોડે જોડાઈ ચૂક્યા છીએ.

 

View this post on Instagram

 

Warrior Aaji

A post shared by Riteish Deshmukh (@riteishd) on

Covid-19 ના કારણે બા એ મોઢા પર માસ્ક પણ પહેર્યું છે. Social media પર આ વિડિયો ખૂબ જ viral થઈ રહ્યો છે. તેમજ ઘણી likes અને કોમ્મેંટ્સ પણ આવી છે. રિતેશ દેશમુખે અને તેની પત્ની એ પ્લાન્ટ બેસ્ટ મીટ પ્રોજેક્ટ બહાર પાડ્યો છે. આ પ્રોડક્ટ નો સ્વાદ મીટ જેવો છે પણ તે એક છોડ માંથી બનેલ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *