ચોમાસા દરમિયાન મુલાકાત લેવા માટેનું બેસ્ટ સ્થળ એટલે ગુજરાતનું પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન, જાણો તેના વિશે

Image Source ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન “ડોન હિલ સ્ટેશન” ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે જાણીતું છે. જો તમે અહીં જવાનું વિચારી રહ્યા છો, તો તમે જતા પહેલા આ હિલ સ્ટેશન વિશે ચોક્કસપણે બધું જાણવાનું પસંદ કરશો. અહીં હું તમને ગુજરાતના ડોન હિલ સ્ટેશન વિશે તમામ માહિતી આપવા જઈ રહ્યો છું જેમ કે કેવી રીતે જવું? … Read more

ચોમાસામાં માણો ગરમાગરમ અને સ્વાદિષ્ટ 10 એવા પ્રકારના નાસ્તાઓ વિશે જેના સ્વાદથી દિલ ખુશ થઈ જશે

ચોમાસામાં ગરમા ગરમ ચા સાથે આલુ પાપડથી લઈને આલુ ટીક્કી સુધી ઘણા પ્રકારના નાસ્તા બનાવી શકાય છે. આ ચોમાસામાં તમે પણ 10 પ્રકારના નસ્તાનો આનંદ માણી શકો છો. ચોમાસામાં તમે ઘણા પ્રકારના નાસ્તા ઘરે બનાવી શકો છો. તે ફક્ત સ્વાદિષ્ટ જ હોતા નથી પરંતુ વરસાદની ઋતુને વધારે ખુશહાલ બનાવી દે છે. આ ઋતુમાં ગરમા-ગરમ ચા … Read more

જાણો, શરદી અને ઉધરસ માટે બેસ્ટ આદુ અને તજની ચા બનાવવા માટેની સરળ રીત

આદુ તજની ચા એક શુદ્ધ પીણું છે. તો ચાલો જાણીએ ઈમ્યૂન બૂસ્ટર આદુ, તજ અને મધની ચા બનાવવાની રીત. આદુ તજની ચા માટે એક નોન સ્ટીક વાસણમાં આદુ, તજ અને 2 કપ પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી અને ધીમા તાપે ઢાંકીને 8 મિનિટ સુધી પકાવો અને મિશ્રણને ગાળી લો. મધ નાખી અને સરખી રીતે … Read more

જરૂરથી જાણો કઈ ધાતુના વાસણમાં ભોજન બનાવવાથી મળે છે કેવા સ્વાસ્થ્ય લાભ

શું તમે જાણો છો કે અલગ અલગ પ્રકારના વાસણોની પોતાની એક અલગ જ વિશેષતા હોય છે. અને તેમાં ભોજન બનાવવાથી તેના ગુણોની અસર ભોજનમાં પણ આવે છે. આજે અમે તમને જણાવીશું તો એવા વાસણ વિશે જેને લગભગ દરેક જગ્યાએ ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવો જાણીએ તે વાસણમાં ભોજન બનાવવાથી ભોજન પર કોઈ … Read more

પોતાના શરીરને કરો છો પ્રેમ, તો માટીના વાસણમાં બનાવેલ ભોજનનું જ સેવન કરો

Image Source અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે અને તેની અસર આપણા જીવન ઉપર વધુ પડે છે. તે આપણી રહેણીકરણી અને દરેક વસ્તુની બાબત માં બદલાવ લાવે છે. અને તેની સાથે સાથે જ ખાણીપીણીની રીત પણ સંપુર્ણ રીતે બદલાઈ ગઈ છે, તેના જ કારણે રસોડામાં પણ બદલાવ આવી ગયો છે. પહેલા મહિલાઓ ભોજન બનાવવા માટે … Read more

આ ચોમાસાની આલ્હાદક ઋતુમાં ઘરેજ બનાવો હેલ્ધી સ્નેક સ્વીટકોર્ન ચાટ

Image Source ચોમાસામાં ઉત્તરભારતમાં કોર્ન ચાટને ખુબજ પસંદ કરવામાં આવે છે. અને તે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. અને આ નાસ્તો આસાનીથી ઘરે બનાવી શકાય છે. તેને મકાઈ, લીંબુનો રસ, લીલા મરચાં, ટામેટા, પીળા સિમલા મરચા, ડુંગળી, આદુનો રસ, વગેરે મસાલાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ નાસ્તાને તમે કીટી પાર્ટી અથવા તો પિકનિક … Read more

શું વરસાદી ઋતુમાં ધોયેલા કપડામાંથી દુર્ગંધ આવે છે?? તો આ ટિપ્સ દ્વારા કપડાં સૂકવી શકો છો

Image Source વરસાદની ઋતુમાં કપડા ધોવા અને સૂકવવા કોઈ પડકારથી ઓછું કામ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે લોકોને વરસાદના કારણે કપડાં સૂકવવા માટે તડકો અને હવા ન મળે. મૂશળધાર વરસાદ અને આદ્ર તાપમાનના સંયોજનની સાથે, સુકા રાખવા મુશ્કેલ હોય છે. પરિણામરૂપે કપડાને ચોખ્ખા અને તાજા રાખવા લગભગ અશક્ય જ હોય છે. જો આ ઋતુમાં કપડા … Read more

વરસાદ ઋતુમાં નાના બાળકોને કેવી રીતે રાખવા સ્વસ્થ અને સુરક્ષિત, જાણો તે માટેની 5 મોનસુન‌ પેરેન્ટિંગ ટિપ્સ

વરસાદ એટલે મોનસુન. આ ઋતુમાં બાળકોને ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ રહે છે, જેમકે ઉધરસ, શરદી, તાવ, ત્વચા પર ખીલ, ત્વચા પર રેશેજ, ચાંભા ઇન્ફેક્શન વગેરે. આ દરેકના બચાવ માટે જરૂરી છે કેટલીક મોન્સુન સ્પેશિયલ બેબી કેર ટિપ્સ, જાણો અહી. વરસાદની ઋતુમાં નાના બાળકો વધારે બીમાર પડે છે. આ ઋતુમાં બાળકોને ખૂબ વધારે સંભાળની જરૂર હોય … Read more

ભારતના 7 એવા સુંદર તળાવો વિશે જાણો, જે જોવા માટે ખૂબ જ અદભુત અને નયનરમ્ય છે

આ તળાવને તમે સૌથી વધુ ઊંચાઈ પર જોઈ શકો છો, જે જોવામાં વાસ્તવિક રૂપે સુંદર લાગે છે…તો ચાલો આ જ ક્રમમાં જાણીએ ભારતની કેટલીક ખુબ જ સુંદર તળાવો વિશે જેની 2017 મા સૌથી વધી પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. Image Source સોંગમો તળાવ સોંગમો તળાવને ચાંગુ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવ તેની … Read more

શરીરને લચીલું બનાવવા અને શેપમાં લાવવા નિયમિત કરો આ 6 સરળ યોગાસનો, જેનાથી વજન પણ ઓછું થશે

શરીરમાં લચીલાપણું લાવવા માટે યોગ કેવી રીતે મદદરૂપ છે. તેમાં શરીરને ફેરવવું, આગળ અને પાછળની તરફ વળવું, ઊંધું થવું અને બીજી મુદ્રાઓ જકડાયેલી સ્નાયુઓને ખોલવામાં મદદ કરે છે અને તેનાથી વજન ઓછું થાય છે. દરેક વ્યક્તિના મનમાં તે ભય રહે છે કે વધતી મેદસ્વિતા તેની સુંદરતા પર ડાઘ ન બને. આ મોટા પણાથી છુટકારો મેળવવા … Read more