શું તમે દરેક સબ્જીમાં પરફેક્ટ ટેસ્ટ લાવવા માંગો છો??? તો આ રીતે બનાવો મસાલા પાવડર

Image Source જો તમે ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પાવડર બનાવવા માંગો છો, તો આ બે પદ્ધતિઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ભારતીય ભોજનનો સ્વાદ મસાલાઓથી જ આવે છે. જો વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો તે ફક્ત સ્વાદિષ્ટ જ નથી બનતું પરંતુ તે પાચન માટે પણ ઉતમ છે. સામાન્ય રીતે મસાલા માર્કેટમાં સરળતાથી … Read more

પરોઠામાં આ ખાસ વસ્તુઓ ઉમેરશો તો ભોજનનો સ્વાદ થશે બમણો

Image Source પરોઠાના ટેસ્ટમાં એક નવો સ્વાદ મેળવવા ઇચ્છો છો તો આ સામગ્રીને મિકસ કરો. તેનાથી પરોઠાનો સ્વાદ બમણો થઈ જશે. મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં પરોઠા ખાવાનું પસંદ કરે છે. ગરમા ગરમ પરોઠા, અથાણું અને ચટણી સાથે ખૂબ પસંદ કરવામાં આવે છે. ભારતમાં જુદી જુદી રીતે પરોઠા બનાવવામાં આવે છે, જેમાં બટેકા, કોબી, સતુ વગેરેના પરોઠા … Read more

તમારી મોંઘી સાડીઓની કેર કરો આ રીતે, એકદમ નવા જેવી

Image Source જો તમે તમારી મોંઘી સાડીઓને વર્ષો સુધી નવી રાખવા માંગો છો, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. ભારતીય સંસ્કૃતિમાં સાડીનું એક અલગ જ મહત્વ છે. પછી ભલે તે પાર્ટી હોય કે ઘરનું કોઈ પણ ફંકશન હોય કે લગ્ન, સાડી મહિલાઓની પ્રથમ પ્રાથમિકતા હોય છે. તે એટલા માટે કારણકે સાડી મહિલાઓને ક્લાસી લુક આપે … Read more

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટેના બેસ્ટ ફૂડ

Image Source ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સારું ભોજન હોવું એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તો તેના વિશે નિષ્ણાત પાસેથી વિસ્તારમાં જાણીએ. ગર્ભાવસ્થા દરમિયાન હેલ્ધી ડાયેટ ખૂબ મહત્વનું હોય છે. આ દરમિયાન તમારા શરીરને વધારે પોષક તત્વો, વિટામિન અને મિનરલની જરૂર હોય છે. મુખ્ય પોષક તત્વોની ઉણપ વાળું ભોજન બાળકના વિકાસને નકારાત્મક રૂપે … Read more

ફ્રેંચ ફ્રાઈઝને બદલે ખાઓ આ 5 પ્રકારની હેલ્ધી ફ્રાઇઝ, જેનાથી મેદસ્વીતા પણ વધશે નહિ

Image Source બટેકાની ફ્રેંચ ફ્રાઈ આપણને બધાને પસંદ હોય છે પરંતુ જો તમે તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો મેદસ્વીતા વધે છે. અહી અમે તમને કેટલીક હેલ્ધી ફ્રાઈઝ વિશે જણાવી રહ્યા છીએ. ફ્રેંચ ફ્રાઈઝ સંપૂર્ણ વિશ્વમાં એક લોકપ્રિય અને પસંદ કરવામાં આવતો નાસ્તો છે અને તેનું સેવન લોકો એક સાઈડ ડિશ તરીકે કરે છે. … Read more

‘બાળક થઈ ગયા પછી બધું જ સરખું થઈ જશે’ પરણિત લોકોએ બતાવી એવી વાતો જેનું આજના સમયમાં કોઈ મૂલ્ય નથી 

લગ્ન એક એવુ બંધન છે જેમાં બે લોકો જીવનભર માટે એક બીજાના સુખ દુઃખના સાથી બનીને રહે છે, અને આ જ એક કારણ છે કે આપણે જીવનસાથી પસંદ કરવામાં જરાક પણ ઉતાવળ કરવી જોઈએ નહીં. એ વાતમાં કોઈ જ બેમત નથી કે એક ખુશહાલ અને લગ્નના પવિત્ર સંબંધ ને ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ … Read more

ખાટા-મીઠા ટામેટાથી તૈયાર થતી સ્વાદિષ્ટ અને ફટાફટ બનતી 3 આસાન રેસીપી

Image Source  ભારતીય ભોજનમાં ટામેટાનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે અને તે ભોજનને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવે છે. પરંતુ ટામેટું એક એવી શાકભાજી છે જેનાથી તમે ઘણા પ્રકારની ટેસ્ટી રેસિપી બનાવી શકો છો. તમારે ટામેટા ની ચટણી કેચપ અને શાકભાજી તો ઘણું ખાધું હશે પરંતુ આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે જ ટામેટા થી … Read more

જો તમારે ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવો છે તો આ 3 ટિપ્સ ને જરૂર યાદ રાખો 

Image Source જો તમારે ઘરે જ બજાર જેવો આઈસ્ક્રીમ બનાવવો હોય તો આ 3 ટિપ્સને હંમેશા ધ્યાનમાં રાખો જેનાથી તમારો આઇસ્ક્રીમ ક્યારેય ખરાબ નહીં બને. આપણને ઘરે આઈસ્ક્રીમ બનાવવો ખૂબ જ સારો લાગે છે, અને ખૂબ જ આસાન કામ પણ લાગે છે પરંતુ ઘણા લોકોને એ તકલીફ હોય છે કે હંમેશા તેમનો આઈસ્ક્રીમ બગડી જાય … Read more