બ્રાહ્મી વટીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે, હૃદયરોગથી લઈને અનિંદ્રાની પરેશાનીને કરે છે દૂર 

Image Source શું તમને ખબર છે બ્રાહ્મીવટી શું છે? જો તમને નથી ખબર તો જાણી લો કે બ્રાહ્મી વટી નો ઉપયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. ઘણી સદીઓથી આયુર્વેદાચાર્ય બ્રાહ્મીવટી ના ઉપયોગથી અનેક રોગોને મટાડવા માટે કામ કરે છે આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મી વટી મનુષ્યના મસ્તિષ્ક માટે અમૃત સમાન અવશધી છે … Read more

શું તમને આઈબ્રો થ્રેડિંગ કરાવતી વખતે દુખાવો થાય છે? તો તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ આસાન અને ઘરેલુ ટિપ્સ

Image Source શું તમે આઇબ્રો થ્રેડિંગના દુખાવાથી પરેશાન છો? શું ઘણીવાર આ દુખાવાથી તમે એટલા બધા હેરાન થઈ જાઓ છો કે તે તમારાથી સહન પણ થતું નથી અને તમારા આંખમાંથી આંસુ પણ આવી જાય છે? જો તેનો જવાબ હા છે તો આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે અમુક આસાન ટિપ્સ અપનાવી શકાય છે. આજકાલ આપણે આઇબ્રોને … Read more

સફળતાની ચાવી એટલે ધીરજ જાળવી રાખવી, પછી ભલે સમય ગમે તેટલો પણ ખરાબ કેમ ન હોય

Image Source કેહવાય છે કે તમારો તબક્કો જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે મૌન રહીને રાહ જોતા કામ કરીને વિતાવવાની જરૂર હોય છે. જે લોકો તે સમય વિતાવી દે છે તેઓ તેમના અનુભવમાંથી શીખીને ખૂબ મોટા બની જાય છે. ધીરજ રાખવી એ હિંમતવાન લોકોની નિશાની છે. ખરેખર જે લોકો ધીરજ રાખે છે તેમને વસ્તુઓનું વિશ્લેષણ કરવાની … Read more

જીવન મંત્ર : જ્યારે પણ આપણે કોઈને દાન આપીએ છીએ ત્યારે તે જગ્યા, વ્યક્તિ અને સમયનું ધ્યાન જરૂર રાખવું જોઈએ 

Image Source “કોઈપણ વ્યક્તિને દાન આપતી વખતે ત્રણ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ પહેલું,કઇ વ્યક્તિને દાન આપવાનું છે?બીજું, કયા સમયે દાન આપવાનું છે? અને ત્રીજું, કઈ જગ્યા પર દાન આપવાનું છે? જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો કોઈ જરૂરતમંદ વ્યક્તિની તમે સારી રીતથી સહાયતા કરી શકશો. “ Image Source વાર્તા  મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજા બની … Read more

સીસમના પાનના આ ફાયદાઓ જાણીને તમે થશો આશ્ચર્ય ચકિત, કરે છે શરદી-ખાંસીથી લઈને હૃદયરોગની સારવાર 

Image Source સીસમનું વૈજ્ઞાનિક નામ એનીબા રોઝાએંડોર છે. સીસમને તેના લાકડા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેનું લાકડું ખૂબ જ મોંઘું હોય છે તેથી તેને મોટી ઇમારતોમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સીસમ ના વૃક્ષના ઔષધીય ફાયદાઓ પણ ઘણા છે. સીસમ ના પાન ને આયુર્વેદિક માં જડીબુટ્ટીના રૂપમાં ઉપયોગમાં … Read more

સુંદર છોકરીએ કર્યો મોડલ જેવો રેમ્પ વોક, જે વિડિયો જોઈને તમે પણ પ્રભાવિત થઈ જશો

Image Source વીડિયોમાં એક સુંદર છોકરી પિંક કલરના ડ્રેસમાં જોવા મળે છે જે અચાનક રેમ્પ પર આવીને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કેટવોક કરવા લાગે છે. ત્યાં બેઠેલા લોકો પણ તેને જોઈને હસી રહ્યા છે અને તેના માટે તાળીઓ પાડી રહ્યા છે. બાળકો તેમના વડીલો પાસેથી શીખે છે અને ઘણીવાર તેની નકલ કરતા જોવા મળે છે. તેવીજ … Read more

ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝથી પણ વજન ઓછું નથી થતું તો અપનાવો આ 6 ખાસ અને અસરકારક ટિપ્સ 

જો તમે ડાયટ કંટ્રોલ કરો છો અને તેની સાથે જીમમાં પણ જાવ છો તો પણ તમારું વજન નિયંત્રણમાં આવતું નથી? વજનને કંટ્રોલ કરવા માટે ડાયટીંગ અને એક્સરસાઇઝ  એટલી જરૂરી નથી પરંતુ તમારે પોતાની ખાવા-પીવાની આદતો પર પણ અને તેની રીત બદલવા બાબતે પણ ખૂબ ધ્યાન આપવું જોઈએ. વજન વધવું ખૂબ જ આસાન કામ છે પરંતુ … Read more

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવામાટે અપનાવો આ સરળ ઘરેલુ અને નેચરલ ઉપાય 

Image Source લગભગ દરેક મહિલા તેમના ચહેરા પરના અણગમતા વાળ ને દુર કરવા માટે કેમિકલયુક્ત બ્લીચનો ઉપયોગ કરે છે.પરંતુ બ્લીચ ચહેરાને નુકશાન પહોંચાડી શકે છે. ચહેરાપર ઉપસ્થિત અણગમતા વાળ કોઈ પણ મહિલાઓને પસંદ નથી. આમ તો દરેક વ્યક્તિના ચહેરા પર નાના વાળ જોવા મળે જ છે પરંતુ જયારે મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન હોર્મોન્સની માત્રા વધુ … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારી અનેક રોગોથી મેળવે છે રાહત,જાણો તેના અદ્ભૂત ફાયદા 

Image Source આયુર્વેદ માં ફુદીના અથવા પીપરમિન્ટ નું ખુબ મહત્વ દર્શાવામાં આવ્યું છે. તમારા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા હોય તો ફુદીના દ્વારા ઘરેલૂ ઉપાયથી તેને સારુ કરી શકો છો. ફુદીના નો પ્રયોગ સ્વાદ અને ઔષધિ માટે તમે ગમે ત્યારે કરી શકો છો. પીપરમિન્ટ સૂકી ખાંસી માટે ખુબ ફાયદા કારક છે કેમકે તેમાં રહેલું મેન્થોલ કમ્પાઉન્ડ … Read more

બાળકોની દિનચર્યા માં શામેલ કરો આ યોગાસન, ચોમાસામાં સ્વાસ્થ્ય સારુ રાખવા માટે નો રામબાણ ઈલાજ 

Image Source વરસાદવાળું વાતાવરણ દરેક વ્યક્તિને ગમતું હોય છે.આ વાતાવરણ માં ફૂલ છોડ અને ઝાડ ખુબજ સુંદર દેખાય છે.અને તાનાથી વિશેષ બાળકોને પણ આ ચોમાસાનું વાતાવરણ ખુબજ પ્રિય હોય છે.આ વરસાદ માં નહાવું છબછબિયા કરવા, પાણીમાં નાવડી બનાવીને ચલાવવી. પરંતુ આ વાતાવરણની સાથે ઘણી બધી બીમારીઓ પણ આવે છે જેમ કે શરદી ખાંસી તાવ શરીર … Read more