જીવન શું છે?  “જીવન એક રમત છે” આ રમત છે સકારાત્મક અને નકારાત્મક વિચાર દ્વારા જીવન જીવવાની 

જીવન વિલિયમ શેક્સપીઅર એ કહ્યું કે જીવન એક થિયેટર છે અને અમે આ થિયેટરના કલાકારો છીએ.  દરેક વ્યક્તિ જીવનને તેના દ્રષ્ટિકોણથી જુએ છે. કેટલાક કહે છે કે જીવન એ એક રમત છે, કોઈ કહે છે કે જીવન એ ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે (જીવન એક ઉપહાર છે), કોઈ કહે છે કે જીવન એક યાત્રા … Read more

લીલા ધાણા ના લાભ: જે રાખે છે અનેક રોગને દૂર, અને તેની પેસ્ટ લગાવવાથી ત્વચા થશે ગ્લો

Image Source લીલા ધાણા ત્વચાના મૃત કોષો દૂર કરીને નવા કોષો બનાવવામાં મદદ કરે છે.  તેનાથી પિમ્પલ્સ, બ્લેકહેડ્સ, ખીલ વગેરે દૂર થાય છે અને ત્વચા ખૂબ સુંદર બને છે. ઉપરાંત આ સમસ્યા તમારી ત્વચા થી પણ દૂર રહે છે.  એટલે કે, પિમ્પલ અને ખીલ બહાર આવવાનું બંધ કરે છે. લીલા ધાણા વાપરવાની રીત અહીં શીખો. … Read more

સુર્યનમસ્કાર ના 12 આસન ના છે અનેક લાભ, થશે ઘણી બીમારીઓ દૂર

Image Source વિશેષમાં, બ્રહ્મમુહુર્તામાં ઉઠી ને સૂર્યોદય સમયે સૂર્ય ભગવાનને નમન કરી ને તેમની ઉર્જા ને અંગીકાર કરવાની પદ્ધતિને સૂર્ય નમસ્કાર કહેવામાં આવે છે. સૂર્ય નમસ્કાર દરમિયાન માનસિક ઉર્જામાં વધારો થાય છે, તેમજ શરીરમાં સુગમતા, પ્રતિરક્ષા વધે છે. તે હાથ અને પગના હાડકાં સહિત કરોડરજ્જુ માટે પણ સારું છે. યોગ અને પ્રાણાયામમાં પરિપૂર્ણતા, રેચક અને … Read more

સ્વસ્થ રહેવા માંટે રોજ અપનાવો આ 3 જરુરી નિયમ

શું તમને એવું જ થાય છે કે તમે હવામાનના પરિવર્તનને લીધે બીમાર પડો છો. એક નાની સ્વાસ્થ્ય સમસ્યા તમારી સાથે સતત રહે છે. જો તમારો જવાબ હા છે, તો આ લેખ આજે તમારા માટે છે. આજે, આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમે થોડા મહિનાઓ માટે નહીં, પણ કેવી રીતે તમે આજીવન તંદુરસ્ત રહી શકો. … Read more

કોરોનાકાળમાં હ્રદયને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે… વાંચો કેવી રીતે સ્વસ્થ રાખી શકશો

Image Source હાલ પરિસ્થિતી એટલી ખરાબ છે કે સૌ કોઈ પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખવા માગે છે. આપણા શરીરમાં રહેલું હ્રદય આપણું એન્જિન છે. જેથી તેને સ્વસ્થ રાખવું ખુબ જરૂરી છે. કારણકે જો હ્રદયમાં ક્યારેય પણ કોઈ સમસ્યા સર્જાય તો સમસ્યા નાની હોય તો પણ તેને ગંભીરજ ગણવામાં આવે છે. આજે અમે તમને એ જણાવીશું કે … Read more

કોઈના દુ:ખને સમજીને તેના દુ:ખમાં સહભાગી બનો…દિલાસો તો દરેક વ્યક્તિ આપતું હોય છે

જીવનમાં દુ:ખ અને સુખ હંમેશા સમાન અવસ્થામા હોય છે. દુખને કારણે જીંદગી સાથે ક્યારેય નફરત ન કરવી જોઈએ. બની શકે તો બીજાના દુખને સમજીને મનથી તેની મદદ કરવાનો પ્રયાસ કરજો. આવું કરવાથી તમારા મનને પણ શાંતી મળશે. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવા જઈ રહ્યા છે. કે જે સાંભળીને તમને અંદાજો આવશે કે કોઈના … Read more

એક એવી પત્ની જેને ફક્ત તેની શારીરિક સુંદરતાને કારણે પસંદ કરવામાં આવે છે

Image Source વિદેશમાં એક શબ્દ ખૂબ પ્રખ્યાત છે, જે પરણીત યુગલ સાથે જોડાયેલો છે. તેનો ભારતમાં ઓછો ઉપયોગ થાય છે, પરંતુ ઘણા લોકો તાના મારવા માટે તેના ઉપયોગમાં પાછળ રેહતા નથી. લગ્ન એક એવો સંબંધ છે, જેમાં બે લોકો જીવનભર સાથે રહેવાનું વચન પૂર્ણ કરે છે. તે સંબંધ પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને સન્માન જેવા આધાર … Read more

સફેદ કાંદા લાલ કરતા વધારે ફાયદાકારક છે, રુજુતા દીવેકર પાસેથી જાણો તેને ખાવાની યોગ્ય રીત વિશે

Image Source તમે હંમેશા તમારા ભોજનમાં સલાડ રૂપે કાંદાનું સેવન જરૂર કર્યું હશે. આપણે બધાએ કાંદાના ઘણા બધા ફાયદા સાંભળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની ઋતુમાં તમારે સાધારણ કાંદાને બદલે સફેદ કાંદાનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ સફેદ કાંદાનું સેવન ઉનાળામાં કેમ જરૂરી છે. કહેવાય છે કે બદલાતી ઋતુની સાથે તમારે … Read more

પાર્ટનર સાથે ઇચ્છો છો શાંતિપૂર્ણ સંબંધ, તો આ 4 ભૂલો ક્યારેય ન કરો

Image Source દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો જીવનસાથી એવી વ્યક્તિ હોય જે તેની સાથે ખૂબ વાતો કરે, તેને હસાવે અને જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને મનાવે. પરંતુ શું ખરેખર કોઈ સંબંધ માં આવું થાય છે? એ વાત માં કોઈ બેમત નથી કે કોઈ પણ સંબંધ સંપૂર્ણ હોતા નથી પછી ભલે તે પતિ પત્નીના … Read more

પોષક તત્વોથી ભરપૂર મકાઈના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયેટમાં કરો આ રીતે સામેલ

Image Source આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં પણ કરે છે. આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં કરે છે. તમે મકાઈનો ઉપયોગ બ્રેકફાસ્ટ, … Read more