શું તમે પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અપનાવો આ ૮ સરળ ઘરેલૂ ઉપાયો.

Image Source ઉનાળામાં શરીરમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય બાબત છે. પછી ભલે તમે હળવા સુતરાઉ કપડા પહેરો કે પછી ૨૪ કલાક ડીઓડરન્સ લગાવી લો પરંતુ શરીરની દુર્ગંધથી બચી શકતા નથી. પરસેવાની દુર્ગંધ તમારા વ્યક્તિત્વ પર પણ અસર કરે છે. જોકે, એવા ઘણા ઘરેલુ ઉપાયો છે જેની મદદથી તમે પરસેવાની ભયંકર દુર્ગંધથી બચી શકો છો. … Read more

દહીં ખાઓ અને રોગ ભગાવો- જાણો દહીં ખાવાથી થતા આ ૭ અદભુત ફાયદાઓ વિશે.

Image Source લોકો દૂધને સૌથી વધારે પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર માને છે, પરંતુ દહીં તેનાથી વધારે ગુણકારી છે. દહીંમાં કેલ્શિયમની માત્રા દૂધથી વધારે હોય છે. આ ઉપરાંત, દહીંમા પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે ઉપરાંત ઘણા બીજા પ્રકારના વિટામીન્સ પણ હોય છે. પ્રાચીન વૈદ્યો મુજબ “પંચૌષધી” કે “પંચામૃત” મા દહીંને પણ એક ઔષધી માનવામાં આવી છે. … Read more

હર્બલનો એક ઘૂંટ જે ગરમીમાં રાહત આપશે- ઉનાળામાં આ હર્બલ પ્રોડક્ટ તમને રાખશે સ્વસ્થ અને ઠંડુ!

Image Source ઉનાળામાં સુર્યના સખત કિરણોની અસરથી ઘણીવાર ત્વચા દાઝી જાય છે. ત્વચા પર ઘાટા રંગના ચાંભા દેખાવા લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યાંક આપણને એવો ભય પણ રહે છે કે આ કોસ્મેટિક્સ આપણી ત્વચાને નુકસાન તો નહીં પહોંચાડે. આવી સ્થિતિમાં ત્વચાને બહારથી સુંદર અને … Read more

ઉનાળાની ઋતુમાં અપનાવો આ ૧૫ કુલ ટિપ્સ અને રાખો પોતાને સુપર સ્વસ્થ

Image Source ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિની સ્થિતિ ખરાબ હોય છે. દરેક ગરમીને હરાવવા ઈચ્છે છે. ચાલો જાણીએ કે ગરમીની ઋતુમાં જુદી જુદી સમસ્યાઓથી કઈ રીતે રાહત મેળવી શકાય છે. યાદ રાખો આ ત્રણ જરૂરી બાબતો. છાશ ફાયદાકારક છે: છાશને દહીં, પાણી,મીઠું અને અન્ય મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ અને પાણી હોય … Read more

સાચો મિત્ર તે હોય છે જે ખરાબ સમયમાં પણ તમારો સાથ આપે

Image Source એક શિક્ષકે તેના એક વિદ્યાર્થીને ત્રણ રમકડા બતાવ્યા અને તેનો તફાવત જણાવવા કહ્યું. ત્રણેય રમકડા એક જ આકાર-પ્રકાર અને એક જ પદાર્થમાંથી બનાવેલા લાગતા હતા. યોગ્ય નિરીક્ષણ પછી વિદ્યાર્થીએ રમકડાંમાં કેટલાક છિદ્રો જોયા. પહેલા રમકડાના બંને કાનમાં છિદ્રો હતા. બીજા રમકડાના કાન અને મોઢામાં છિદ્રો હતા, જ્યારે ત્રીજા રમકડાના એક કાનમાં જ એક … Read more

જાણો ૯ એવી લવ ટિપ્સ વિશે જે તમારા નબળા સબંધને બનાવશે મજબૂત!

Image Source કોઈ રસ્તાની જેમ જિંદગી, મુકામ પહેલાં ક્યાંય ઉભી રહેતી નથી. રસ્તા પરના યાત્રીઓની જેમ જિંદગીમાં પણ લોકો આવતા જતા રહે છે. કેટલાક બે ડગલા સાથે ચાલે છે, તો કેટલાક મુકામ સુધી સાથ આપે છે. ભલે પછી સાથ થોડા ડગલાઓ નો હોય કે થોડા અંતર સુધી, પરંતુ તેની છાપ આપણા જીવન પર છોડી જાય … Read more

ક્યારેક અમને પણ સમજો- બાળકોમાં પરીક્ષાને લગતી ચિંતા અને માતા પિતાની જવાબદારી!

Image Source મમ્મી, જ્યારે પણ જુઓ તમે મને વાંચવાનું જ કહો છો, અંતે હું ક્યાં સુધી વાંચતો રહું. દિવસ-રાત વાંચવું એ મારા માટે શક્ય નથી. જ્યારે જુઓ ત્યારે વાંચો વાંચો અને વાંચો! અંતે, કોઈને પણ આખો સમય વાંચવાનું મન થતું નથી. તમને આ વાત ક્યારે સમજાશે? ક્યારે તમે કહેશો કે થોડો આરામ કરી લે? છેવટે … Read more

બાળકો સાથે વધારે સખત વર્તન કરવાથી નુકસાન પણ થઈ શકે છે!

Image Source ઘણીવાર બાળકોને ના પાડવા છતાં પણ તે કામ કરે છે, જેની તેને મનાઈ હોય છે. તેમના આવા વર્તનથી ઘણી વાત માતા-પિતા ચિંતિત થઈ જાય છે અને તેની સાથે સખત વર્તન કરે છે. નિષ્ણાંતોનું માનીએ તો માતા પિતા નું આવરણ બાળકોને બદમીજાજ બનાવી દે છે. ઘણીવાર માતા-પિતા પોતાના મોટા થતાં બાળકોની સમસ્યાઓને સમજી શકતા … Read more

જાણો કેવી રીતે કરવો જોઈએ બાળકોનો યોગ્ય ઉછેર!

Image Source કોઈપણ બાળક માટે તેના માતાપિતા જ તેના પ્રથમ શિક્ષક હોય છે, જેની પાસેથી તે બોલતા, ચાલતા અને વ્યવહારની બીજી બાબતો શીખે છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક દરેક ક્ષેત્રમાં અવ્વલ રહે, તો કેટલાક આદર્શો તમારે પણ પ્રસ્તુત કરવા પડશે. ઘણી વાર માતા-પિતા બાળકો પર જોર-જબરદસ્તી કરીને તેમને આદર્શો અને શિષ્ટાચારની વાતો … Read more

જાણો તમારા ઘરના બજેટને સંતુલિત રાખવાની ૧૦ સરળ રીત વિશે

Image Source મોંઘવારી વધી રહી છે અને સાથે જ આપણી અને તમારી જરૂરિયાતો પણ. સાચું માનીએ તો મોંઘવારીએ આપણા ઘરનું બજેટ બગાડ્યું છે. દરેક વ્યક્તિ આજકાલ બચતના નવા નવા ઉપાય શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ સ્થિતિમાં તમે પણ ઘરનું બજેટ બચત સાથે બનાવી લો. તો ચાલો જાણીએ: ૧. રસોઈ બનાવવાની પ્રક્રિયામાં સુધારો લાવીને પણ … Read more