હાર્દિક પંડ્યાને મંગેતર નતાશાએ કરી કિસ, શેર કરી રોમાન્ટિક તસવીર

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાશા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી તેમના ચાહકોથી જોડાયેલા રહે છે. image source નતાશા ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથે પોતાની રોમાંટિક ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં તે હાર્દિકને ગાલ પર કિસ કરતા નજરે પડી રહી છે. નતાશાએ આ પોસ્ટ શેર કરવાની સાથે કેપ્શનમાં … Read more

બુધનું મિથુન રાશિમાં ભ્રમણ, જાણો કેવા રહેશે વેપાર ધંધા

ગ્રહ મંડળનો સૌથી વધુ તેજ ગતિથી ભ્રમણ કરતો ગ્રહ બુધએ મિથુન રાશિમાં ભ્રમણ શરૂ કર્યું છે. 1 ઓગસ્ટ સુધી બુધ તેની પોતાની સ્વરાશિ મિથુનમાં રહેશે. બુધ બુદ્ધિનો કારક અને તર્ક શકિતનો સ્ત્રોત માનવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે, બુદ્ધિની તીવ્રતા માટે બુધનો વિચાર કરવામાં આવે છે. બુધ સૂર્યની અત્યંત નજીકનો ગ્રહ છે. મોટા ભાગે જન્મકુંડળીમાં સૂર્ય, … Read more

કાળી પડી ગયેલી ત્વચા બનશે ગોરી ગોરી, અપનાવો આ ઘરેલું ઉપાય

સુંદર દેખાવુ કોને ન ગમે? પરંતુ શરીરને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. વધારે સમય બહાર રહેવાના કારણે તડકાથી ચેહરાને તો દુપટ્ટાની મદદથી બચાવી શકાય છે. પણ હાથને આખો સમય બચાવી … Read more

વધારે પડતા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ ટાળો, થઈ શકે છે આ નુકશાન

કોરોના વાયરસ ભારતમાં  પ્રવેશતાની સાથે જ લોકો તેનાથી ચિંતિત થઈ ગયા. ગભરાહગટમાં, લોકો વધુને વધુ માસ્ક અને સેનિટાઈઝર ખરીદી રહ્યા છે જેના કારણે તે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝર નો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. કોરોનાવાયરસનો નાશ કરવા માટે સામાન્ય સેનિટાઇઝને બદલે ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલયુક્ત … Read more

દેશનું સૌથી ધનાઢ્ય મંદિર સંકટમાં, ખર્ચ કાઢવા કરે છે આવા કામ

આપણો દેશ લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની અસર મંદિરો પર પણ જોવા મળી છે. તિરૂપતિ બાલાજી મંદિર દેશમાં સૌથી ધનાઢ્ય મંદિરમાનું એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો … Read more

કોરોનાની મહામારી વચ્ચે સલમાને લોન્ચ કર્યું પર્સનલ કેર બ્રાન્ડ FRSH સેનિટાઇઝર્સ

કોરોનાને લીધે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેના લીધે માસ્ક અને સેનીટાઈઝરની માંગમાં ખુબ જ ઉછાળો આવ્યો છે. એવામાં બોલીવુડના એક્ટર સલમાન ખાન આગળ આવ્યા છે તેમણે પોતાના નવા બિઝનેસ તરીકે FRSH બ્રાન્ડ હેઠળ સેનિટાઇઝર્સ લૉન્ચ કર્યા છે. image source બોલિવૂડ મેગાસ્ટારે સોશિયલ મીડિયા પર પોતાના નવા સૌંદર્ય અને પર્સનલ કેર બ્રાન્ડ FRSHના લૉન્ચની જાહેરાત … Read more

ડાએટમાં શામેલ કરો અખરોટ, દિલની બીમારીઓ રહેશે કોસો દુર

ન્યુટ્રીશનથી ભરપુર બદામને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તેને રોજ ડાઈટમાં શામિલ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. અખરોટમાં પ્રોટીન અને ફેટ હોઈ છે જે શરીરને કેલ્શિયમ અને આયરન દેવામાં કામ કરે છે. image source અમુક સંશોધનકરતાઓનો દાવો છે કે અખરોટ સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓને જડથી ખત્મ કરી નાખે છે. વર્ષ ૨૦૧૯માં પેન્સીલવેનિયાના સ્ટેટ … Read more

30 વર્ષ બાદની દરેક મહિલાએ જરૂરથી કરાવવા આ 5 ટેસ્ટ

ભાગદોડ ભરી જિંદગી અને ઉંમરની સાથે શરીરમાં થતી હોર્મોનલ બદલાવના કારણે પુરુષો કરતા મહિલાનું જીવન વધુ કઠીન હોઈ છે. જેના લીધે પુરુષો કરતા મહિલાઓમાં વધુ બીમારી બની રહે છે. એવામાં તેને તેના સ્વાસ્થ્યની વધુ દેખભાળ કરવાની જરૂર છે. સારું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે મહિલાઓ એ સમય સમય પર જરૂરી ટેસ્ટ કરાવવો જોઈએ. આવો જાણીએ તે … Read more

શિશુ માટે કેટલું જરૂરી છે માં નું દૂધ? નજીક નહી આવે આ બીમારીઓ

શિશુ માટે માતા નું દૂધ ઘણું ફાયદા કારક હોય છે. એક માતા માટે પોતાના બાળક ને પહેલી વાર સ્તનપાન કરવું એ એક અવિસ્મરણીય અને મમતા થી ભરેલો અહેસાસ છે. માતા એ પ્રથમ વાર કરાવેલું સ્તનપાન સમયનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. જે તેને ઘણી બીમારીઓ થી લડવાની શક્તિ આપે છે.  શિશુના સર્વાંગી વિકાસમાં માતાનું … Read more

ઈરફાન ખાન શાળાના બાળકો સાથે આ રીતે કરતા હતા મસ્તી

ઇરફાન ખાન બોલીવુડની મહાન હસ્તીઓમાંથી એક હતા. આમ તો તે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા પરંતુ તેના ચાહકો અને ફિલ્મ જગતમાં તેના નજીકના મનમાં તે આજે પણ મોજુદ છે અને હંમેશા રહેશે. ઇરફાનના મોટા દીકરા બાબીલ ખાન તેના પિતાની જોઈ ના હોઈ તેવી તસ્વીરો શેર કરતા રહે છે અને તેમણે એકવાર ફરી ઇરફાનના વ્યક્તિત્વની વધુ … Read more