શું તમે જાણો છો આ રીતને કે સ્ત્રીના ગર્ભમાં બાળકનું વજન કેવી રીતે માપવામાં આવે છે?

પ્રેગનેન્ટ થયાના પહેલા દિવસથી લઈને બાળકના જન્મ સુધી બાળકનો ખાસ ખ્યાલ રાખવો પડે છે કારણ કે, બાળક હેલ્ધી બને અને તેનો સંપૂર્ણપણે વિકાસ થાય એ ધ્યાન રાખવાનું કામ ‘મા’ જ કરી શકે છે. અને આ કામ બાળકનો જન્મ થયા પછી નહીં પણ બાળક ગર્ભમાં હોય ત્યારે જ થવું જોઈએ. એ માટે ગર્ભાવસ્થાને લગતી અમુક પ્રકારની … Read more શું તમે જાણો છો આ રીતને કે સ્ત્રીના ગર્ભમાં બાળકનું વજન કેવી રીતે માપવામાં આવે છે?

બોલીવુડ સ્ટાર્સની જેવા દેખાય છે આ ૭ ટીવી સ્ટાર, કેટલાક તો હુબહુ દેખાય છે એમના જેવાજ

આપને ઘણી વાર સાંભળ્યું જ હશે કે દુનિયામાં એક જેવા દેખાતા ૭ લોકો હોય છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, સૈફ, મધુબાલા, અને ઘણા અભિનેતાઓ ના હમશકલ મળી ગયા છે, પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જેમના હમશકલ ટીવી ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરી રહ્યા છે. અને તેઓ ખુબજ પ્રસિદ્ધ પણ છે. આ લોકો નો … Read more બોલીવુડ સ્ટાર્સની જેવા દેખાય છે આ ૭ ટીવી સ્ટાર, કેટલાક તો હુબહુ દેખાય છે એમના જેવાજ

હિંસામાં શહીદ પોલીસકર્મી રતનલાલને શ્રદ્ધાંજલિ આપતા કમિશનરે કહ્યું કઈક આવુ

દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલને અંતિમ વિદાય આપવા માટે ઘણા લોકો દિલ્લી પહુચ્યા. દિલ્હી પોલીસના મુખિયા અમુલ્ય પટનાયક એ તેમને શ્રદ્ધાંજલિ આપી. દિલ્લી પોલીસમાં કાર્યરત રતનલાલ કે જે હેડ કોન્સ્ટેબલના પદ પર તૈનાત હતા તેની મૃત્યુ દિલ્લીમાં સીએએ ના વિરોધ માં ચાલી રહેલા પ્રદર્શન દરમ્યાન થઈ ગઈ.  ડીસીપીને પથ્થરથી બચાવવામાં લાગેલા હતા જણાવી દઈએ … Read more હિંસામાં શહીદ પોલીસકર્મી રતનલાલને શ્રદ્ધાંજલિ આપતા કમિશનરે કહ્યું કઈક આવુ

રિતેશ બનાવા ઈચ્છે છે પિતા વિલાસરાવ દેશમુખની બાયોપિક

એક્ટર રિતેશ દેશમુખ તેના પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખની બાયોપિક બનાવા ઈચ્છે છે. હાલ તો સારી સ્ક્રિપ્ટની રાહ જોવાઈ રહી છે. વિલાસરાવ ૧૯૯૯-૦૩ અને ૨૦૦૪-૦૮ સુધી મહારાષ્ટ્ર ના બે વાર સીએમ રહી ચુક્યા છે. આગામી ફિલ્મ ‘બાગી 3’ ના પ્રમોશન કરવા પહુંચેલા રિતેશે મીડિયા સાથે વાતચીત કરી. આ દરમ્યાન આ બધી વાત થયેલી. … Read more રિતેશ બનાવા ઈચ્છે છે પિતા વિલાસરાવ દેશમુખની બાયોપિક

આ ઈમાનદાર ટેમ્પો ચાલકે એક NRI યુવક સુધી પહોચાડ્યા તેના ખોવાયલા પૈસા અને ડોક્યુમેન્ટ

આજના આ કળીયુગમાં હજુ પણ પ્રમાણિકતા જોવા મળે છે ખરી. તમે પણ ઘણીવાર આવા કિસ્સાઓ સાંભળતા જ હશો. માનવીમાં હજુ ઘણી પ્રમાણિકતા છે અને તે આ લેખ દ્વારા ખબર પણ પડી ગઈ. આજે અમે તમને જણાવીશું વડોદરાના એક એવા યુવક વિશે જેની પ્રમાણિકતા ની શું વાત કરવી. તેમણે એક NRI યુવકને ખુબ જ સારો અનુભવ … Read more આ ઈમાનદાર ટેમ્પો ચાલકે એક NRI યુવક સુધી પહોચાડ્યા તેના ખોવાયલા પૈસા અને ડોક્યુમેન્ટ

વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી ફ્લાવર

મિત્રો, આપણામાંથી એવા ઘણા લોકો હશે જેને ફ્લાવર ખાવું ગમતું નથી હોતું. ફ્લાવર સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે, તેનાથી શરીરને ખુબ જ લાભ થાય છે. તેનાથી મોટામાં મોટી બીમારીઓ પણ દુર ભાગી જાય છે. આજે અમે તમને ફ્લાવર ખાવાના એવા ફાયદાઓ વિશે જણાવીશું કે જેને જાણી તમે ફ્લાવરને ખુબ જ પસંદ કરવા લાગશો. તમને … Read more વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી ફ્લાવર

3 બાળકો હોવા છતાં પણ ઇવાંકા આટલી ફિટ કઈ રીતે, જાણો આ સિક્રેટ

ઇવાંકા ટ્રમ્પ એક ખુબ જ ખુબસુરત અને ફિટ મહિલા છે. એવું નથી કે તેના કામોમાં વ્યસ્ત નથી હોતી પરંતુ તો પણ તે કેવી રીતે ખુદને આટલું ફિટ રાખી શકે છે, એ જાણવું દિલચસ્પ રહેશે. ઇવાંકા જયારે POTUS ના સલાહકારના રૂપમાં કામ કરી રહી હતી ત્યારે તે એક બિંદાસ માં, પત્ની અને એક સફળ બીસનેસની ભૂમિકા … Read more 3 બાળકો હોવા છતાં પણ ઇવાંકા આટલી ફિટ કઈ રીતે, જાણો આ સિક્રેટ

ડોક્ટરના હેન્ડરાઈટીંગ વાંચવા અઘરા કેમ હોય છે? આ પાછળનું કારણ કંઈક આ મુજબનું છે

ડોકટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન જોઇને દરેકના મનમાં એક વિચાર જરૂરથી આવે છે કે, ડોકટર આવા અક્ષરોમાં શું લખતા હશે? ઘણા લોકો તો એવું વિચારે છે કે ડોકટર ખરાબ અક્ષરોની અંદર એવું લખે છે જે માત્ર એ જ જાણી શકે –  પણ આ પાછળનું કારણ તમને ખબર છે? આજના લેખમાં તમને એ જાણવા મળશે કે આખરે એવું … Read more ડોક્ટરના હેન્ડરાઈટીંગ વાંચવા અઘરા કેમ હોય છે? આ પાછળનું કારણ કંઈક આ મુજબનું છે

જાણો ગાજરના અઢળક ફાયદાઓ, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

આંખનું તેજ વધારવું હોઈ કે ત્વચાની સુંદરતા તેના માટે ગાજર ઉત્તમ સેવન છે. ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે એવું નથી પરંતુ તેના બીજા ઘણા ફાયદાઓ છે. ગાજર અનેક પોષ્ટીક ગુણોથી ભરપૂર છે. આમાં વિટામિન ઇ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી8, પૈટોથેનિકએસિડ, ફોલેટ, પોટેશિયમ, આયન, તાંબા અને મૈગનીજ જેવા અનેક વિટામિન્સ જોવા મળે છે.  … Read more જાણો ગાજરના અઢળક ફાયદાઓ, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

જિંદગીમાં ક્યાંય ફરો કે ન ફરો પણ વડોદરા શહેરના આ સ્થળો ફરવાનું ક્યારેય ભૂલતા નહીં

ગુજરાત રાજ્યને સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે છે કારણ કે અહીંની જમીનમાં ફળદ્રુપતા છે અને એથી વિશેષ ગુજરાતી લોકોના હદયમાં દયાનો સાગર છે. ગુજરાતમાં મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ છે. એમાંથી વડોદરા ગુજરાતનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. વડોદરા ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક રાજધાની છે અને આજે પણ વડોદરાને બીજા નામ બરોડાથી ઓળખવામાં આવે છે. … Read more જિંદગીમાં ક્યાંય ફરો કે ન ફરો પણ વડોદરા શહેરના આ સ્થળો ફરવાનું ક્યારેય ભૂલતા નહીં