શું તમે પૌઆ થી બનેલ કટલેટ રેસીપી ટ્રાય કરી?

જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમાં પૌઆ અને બ્રેડથી બનેલી કટલેટ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ બનાવવાની વિધિ. સામગ્રી – પૌઆ 1 કપ, મેદો 2 ચમચી. મધ્યમ આકારના બાફેલા બટાકા-3, તેલ 2 કપ, રાઈ 1/2 ચમચી. ડુંગળી ઝીણી સમારેલી 1,  લાલ મરચાંનો પાવડર, … Read more

ખુબજ સરળ છે દેશી ગુજરાતી શાક ની આ રેસીપી

તમે જુદા જુદા રીતના બટાટાના શાક બનાવ્યા હશે પણ આજે અમે તમને દેશી ગુજરાતી બટાકાનું શાક બનાવતા શીખવાડીશું. ગુજરાતી શાકમાં મીઠા , મસાલા અને ખટાશ જેવા અન્ય સ્વાદ આવે છે. કેટલા લોકો માટે -4રાંધવામાં લાગતું સમય- 15 મિનિટતૈયારીમાં લાગતું સમય – 15 મિનિટ  સામગ્રી- બટાટા- 500 ગ્રામ આદું પેસ્ટ 1 ચમચી ટ્મેટો પ્યૂરી- 2 ચમચીદહીં- … Read more

તમારા ગુસ્સા ને કાબુ માં રાખો…

એક વખત એક નાનો છોકરો હતો જેનો ખૂબ જ ખરાબ ગુસ્સા વાળો સ્વભાવ હતો. તેના પિતાએ તેને એક ખીલ્લી ભરેલી થેલી સોંપવાનું નક્કી કર્યું અને કહ્યું કે દરેક વખતે જ્યારે તેનો ગુસ્સો આવે ત્યારે તેણે વાડમાં ખીલી લાગવાની. પહેલા દિવસે, છોકરાએ તે વાડમાં 37 ખીલ્લી લગાડી… છોકરાએ ધીમે ધીમે થોડા અઠવાડિયામાં પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનું … Read more

નાહવાના પાણીનો આ પ્રાચીન ઉપાય ગરીબી અને પૈસાની તંગીને તત્કાલ દૂર કરી શકે છે.

દરરોજ સ્નાન કરવાનું એક કારણ એ છે કે શરીરને સાફ રાખી શકાય અને બીજું એક કારણ એ પણ છે કે શરીરમાં પોઝીટીવ એનર્જી આવે છે. એટલા માટે જ આજના લેખમાં રામબાણ ઈલાજ દર્શાવવામાં આવ્યો છે. જી હા, રામબાણ ઈલાજ – આ ઈલાજ જિંદગીને સુધારવા માટેનો ઈલાજ છે. જીવનમાંથી દરિદ્રતા જતી જ ન હોય તો નાહવાના … Read more

મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી અત્યારે જ આ ચીજને ડીલીટ કરી નાખો નહીં તો ખાતું થઈ જશે ખાલી

આજનો દરેક માણસ મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપ વપરાતો થયો છે. ઘણા વ્યક્તિઓ એવા છે જેનો બીઝનેસ કમ્પ્યુટર પર જ ચાલે છે. એવામાં બીઝનેસને આગળ લઇ જવા માટે એક કે એક થી વધુ માણસો પણ નોકરી પર રાખ્યા હોય છે. ટૂંકમાં કહીએ તો દરેક માણસ ડીજીટલ યુગમાં ડીજીટલ થઇ ગયો છે. પણ તમને ખબર છે કે … Read more

આ ફિલ્મ વખતે સલમાન ખાન પાગલ થયો ગયો હતો, બચવાની કોઈ શક્યતા જ ન હતી…

સાલ ૨૦૦૩ અને આ સાલની તારીખ ૧૮ ઓગસ્ટ. આ દિવસે બોલીવૂડના મહાન કલાકાર સલમાન ખાનની એક મૂવી આવી હતી. આ મૂવીનું નામ હતું “તેરે નામ..” આ ફિલ્મ બની ત્યારે સલમાન ખાન પાગલ થઇ ગયો હતો, તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મની કેટેગરી જાણીએ તો આ ફિલ્મ ‘ડ્રામા’ અને ‘રોમાન્સ’ કેટેગરીમાં ફીટ બેસે … Read more

સર, મારી ઉં. ૨૫ ની છે, મારે ૩૫ વર્ષની પરણિત સ્ત્રી સાથે શરીરસંબંધ છે અને હવે હું મૂંઝાયો છું…

પ્રશ્ન : હેલ્લો સર, મારૂ નામ પ્રિયંક(બદલાવેલ નામ) છે. મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું એક મિડલ ક્લાસ પરિવારથી છું. મારા માતા-પિતાએ મને હંમેશા સારા સંસ્કાર આપ્યા છે, પણ યુવાનીના જોશમાં મારાથી એક ભૂલ થઇ ગઈ છે અને હવે મારે શું કરવું એ સમજાતું નથી. મારો પ્રશ્ન એ છે કે, અમારા ઘરની પાછળ રહેતી ૩૫ … Read more

હે! આ શું? ઝાડ પર ફળ-ફૂલ નહીં પણ ખુરશી ઉગે છે. આ કપલ ટેબલ/ખુરશીની ખેતી કરે છે…

આપણે અત્યાર સુધી એવું જોયું છે કે ઝાડ પર ફળ કે ફૂલ આવે. પણ ઝાડ પર ખુરશી ઉગે એ નવું લાગે છે. પણ આ વાત સત્ય છે એક કપલ એવું છે કે જેને ઝાડ પર ખુરશી ઉગે એવી ખેતી શરૂ કરી છે. અહીં ઝાડ પર ફળ-ફૂલની જગ્યાએ સીધી ખુરશી જ ઉગે. આ પ્રકારની ખુરશીની ખેતી … Read more

અમુક દેશના મોબાઈલ ફોન યુઝ કરવાના નિયમો જાણીને ચક્કર ખાઈ જશો, આવા છે નિયમો..

ભારતમાં હમણાં મોટર વ્હીકલ એક્ટ નિયમમાં ફેરફાર આવ્યો અને કાયદા ભંગ પર આકરો દંડ થાય એવી સીસ્ટમ બનાવવામાં આવી. એમાં એક નિયમ મોબાઈલ ફોનને લઈને પણ છે. જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરે તો ૫૦૦૦ જેટલો દંડ થઇ શકે છે. પહેલા આ નિયમ માટે દંડની રકમ ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી હવે … Read more

શું ઘી ખાવાથી ખરેખર વજન વધે છે? આ સાચું છે કે એક ખોટી માન્યતા?

આપણે રોજબરોજ ઘણી જાતનો ખોરાક લેતા હોઈએ છીએ. એમાં અમુક ચીજ માટેની ખોટી માન્યતા ફેલાઈ ગઈ હોય છે. ઘણા લોકો માને છે કે ઘી ખાવાથી વજન વધે છે અને ચરબીના થર જામે છે. તો આ બાબતમાં સત્ય શું છે એ જાણવા માટે આજનો લેખ વાંચવો જરૂરી છે. વજન વધવાનું કે ઘટવાનું સાચું કારણ શું છે? … Read more