ચોમાસામાં બાઈકની એવરેજ વધારવી છે? તો અહીં અગત્યની છ ટીપ્સ જણાવી છે..

તમારી બાઈક એક લીટર પેટ્રોલમાં કેટલી ચાલે? જો આવું કોઈ પૂછી લે તો ઘણીવાર વિચારીને જવાબ આપવો પડે છે કારણ કે આપણી બાઈકમાં એવરેજ ન હોય અને ખખડી ગયેલ જેવું થઇ ગયું હોય છે. છતાં પણ એ લઈને આખું શહેર ઘૂમતા હોય છીએ. બટ યુ ડોન્ટ વરી, અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરો એટલે તમારૂ બાઈક … Read more

ગુજરાત : ઘરમાંથી પાણી જો ઓસરી ગયું હોય તો હવે શું કરવું જોઈએ??

ચોમાસાની આ સીઝનમાં ગુજરાતવાસીઓને થતું હતું કે મેધરાજા નારાજ થઇ ગયા છે, જેથી આ વર્ષમાં વરસાદ પડશે નહીં. પણ હમણા તાજેતરમાં વડોદરામાં વરસાદે તારાજી સર્જી દીધી. તેવીજ રીતે સુરત, રાજકોટ, અંકલેશ્વર, ભરૂચ, વાપી, વલસાડમાં પણ એકસાથે સુંડલા ધાર વરસાદ ખાબક્યો. જેને પરિણામે ઠેરઠેર પાણી ભરાયા. હજુ પણ તમને ન્યુઝ ચેનલ અથવા સોશિયલ મીડિયા થકી જાણતા … Read more

શ્રાવણ મહિનામાં રાશિ મુજબ શિવજીની પૂજા કરો તો અવશ્ય ફળ મળે છે…

વર્ષો વર્ષોથી શ્રાવણ મહિનાનો મહિમા અપરંપાર છે. વેદમાં પણ આ માસને ‘પવિત્ર’ ગણવામાં આવ્યો છે. ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે જાણીએ રાશિ મુજબ શિવની પૂજા કઈ વસ્તુ દ્વારા કરવી જોઈએ… (૧) મેષ મેષ રાશિના જાતકોએ મધ અને દૂધથી અભિષેક કરવો જોઈએ. તેમજ લાલ ચંદન અને લાલ રંગના … Read more

૭૧ વર્ષ પહેલા શરૂ થયેલ આ લવ સ્ટોરીએ કંઈકના આંખોમાં પાણી લાવી દીધા..

પ્રેમમાં ભલે તમે ગમે એટલી ઠોકર ખાધી હોય પણ એ વાત તો સત્ય છે કે, આજે પણ દુનિયામાં સાચો પ્રેમ કરે એવા પ્રેમી તો છે જ. હા, એ વાત સાચી છે કે, સાચા પ્રેમ કરે એવા બહુ ઓછા માણસો હશે પણ છે એ વાત નિશ્ચિત છે. ઓનલાઈન અને ઈન્ટરનેટના માધ્યમથી અત્યારે ઘણી એવી લવ સ્ટોરી … Read more