ભૂલથી પણ ઊભાં- ઊભાં પાણી ન પીવું જોઈએ

શરીરને પૂરતા પ્રમાણમાં ખોરાકની જરૂર પડે છે એ રીતે પાણીની પણ જરૂર પડે છે. આમ પણ શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર હોય તો શરીરમાં સ્વસ્થતા જણાય છે. પાણીનું પ્રમાણ ઓછું થાય તો પણ શરીર બીમાર જેવું લાગે છે. એટલે શક્ય એટલું વધુ પાણી પીવું જરૂરી છે પણ તમે જાણો શો ઊભાં- ઊભાં પાણી પીવાથી શરીરને તકલીફ … Read more

ગુજરાતના આ Top 6 સ્થળ ચોમાસામાં સ્વર્ગ જેવા હોય છે

વિચારો. જરા વિચારો. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને રજા આવવાની તૈયારી છે. એકસાથે બે-ત્રણ રજા અને પાર્ટનર સાથે સમય પસાર કરવાની જબરી ઈચ્છા છે તો તમે શું કરશો? વાતાવરણ ચારેબાજુ ખુશનુમા છે અને મૂડને રોમેન્ટિક બનાવવામાં પણ વાતાવરણનો જ હાથ છે. પાર્ટનર અને તમે બંને એકસરખા ડગલા માંડીને ચાલી રહ્યા છો, એકબીજાના હાથમાં … Read more

આઠ વર્ષની છોકરીએ મોદીજીને એક વાક્ય એવું કહ્યું કે, વિચારવા મજબૂર કરી દીધા

હાલના પૃથ્વી પરના ક્લાયન્ટમેન્ટને કારણે પૃથ્વીનો ગોળોના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સમુદ્રનું જલસ્તર વધુ રહ્યું છે. આ અસર ધીમે-ધીમે ચિંતાજનક બની રહી છે. અમુક વર્ષો બાદ વાતાવરણની ગંભીર અસર સમગ્ર પૃથ્વી પર પડી શકે છે. તાપમાનમાં વધુ નોંધનીય ફેરફાર થાય અને માનવજીવનને નુકસાન પહોંચે એ પહેલા કંઈક અસરકારક પગલા લેવા જરૂરી છે. … Read more

નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ પ્રકારના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

આજના સમયમાં દરેકના જીવનનો અગત્યનો ભાગ એ મોબાઈલ બની ચુક્યો છે. મોબાઈલથી ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ નહીવત પ્રમાણમાં પણ થઇ ચુક્યો છે. જેમ કે, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, અલાર્મ વગેરે.. કદાચ કોઈ જ એવો માણસ હશે જે સ્માર્ટફોન ઉપયોગ ન કરતા હોય. એમ, સેલિબ્રિટી જુઓ તો મોંઘા એવા ફોન યુઝ કરતા હોય છે. સાથે આપણા … Read more

ચાલી રહ્યો હતો તલાકનો કેસ અને ત્યારે પતિ ને 556 કરોડ ની લોટરી લાગી અને પછી શું થયું

નામ – રીચાર્ડ. મેરીટલ સ્ટેટ્સ – મેરીડ. બસ, આજ સ્ટેટ્સમાં રીચાર્ડને તકલીફ પડી. ચાલો, તમને આખી ઘટના વિસ્તારથી જણાવી દઈએ. અમે તમને અમેરિકાની ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. અહીં એક સાઈડ પતિ-પત્નીનો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલુ હતો અને બીજી સાઈડ રીચાર્ડ કરોડપતિ બની ગયો એ સમાચાર જાણવા મળ્યા. પછી તો જાણે આભ નીચે ઉતરી આવ્યું … Read more

ગુજરાતના ૯૫ વર્ષ જૂના વલસાડ રેલ્વે સ્ટેશનને વિદેશી ટચ આપવામાં આવ્યો..

ભારતીય રેલ્વે વિભાગ કામ સારું કરે છે પણ ક્યારેક કામ કરવાની ઢીલી નીતિ તંત્રને નુકસાન પહોંચાડે છે. અત્યારે સુધી ઘણા એવા સ્ટેશન હતા; જેને કોઈ ઓળખતા ન હતા અને એ સ્ટેશન પર લોકો જવા પણ ઇચ્છતા ન હતા. એ પાછળનું કારણ એ હતું કે મુસાફરોને જોઈતા મુજબની પ્રાથમિક જરૂરિયાતનો અભાવ હતો. પણ હવે રેલ્વે વિભાગની … Read more

સોશિયલ મીડિયા ઉપર છવાલેયી માત્ર 19 વર્ષની “મૈથિલી ઠાકુર” કેવી રીતે બની સફળ ગાયિકા

કહેવાય છે કે, કલા કોઈની મોહતાજ નથી હોતી. ખુદની અંદર કલા નામનો કીડો હોય તો કોઇપણ રીતે સ્ટાર બની શકાય છે. એમ, એક એવું ઉદારહણ આપણી સમક્ષ છે; જેને પણ ‘મા સરસ્વતી’નું વરદાન મળેલું છે. તમે સોશિયલ મીડિયામાં મૈથિલી ઠાકુરના ઘણા વિડીયો જોયા હશે. આજના લેખમાં તમને મૈથિલી ઠાકુર વિશેની વાત જણાવવા માટે અમે તમારા … Read more

યમ્મી હેલ્દી કોર્ન ઈડલી ની આ રેસીપી નોન્ધીલો

ઈડલીને જુદા ટેસ્ટ આપવા માટે દરેક કોઈ જુદા-જુદા રીતે એક્સપરિમેંટ કરે છે. તમે પણ કઈક અલગ રીતે ઈડલી ને બનાવવા માગો છો તો બનાવો કોર્ન ઈડલી જેને તમે બાળકોને ટીફીનમાં આપી શકો છો. આ બાળકોને ચોક્કસ ભાવશે. સામગ્રી- કોર્ન 1.5 કપ , ઉડદ દાળ 3/4 , ચણા દાળ એક ચમચી, લીલા મરચા-એક , નારિયલ બે … Read more

૯૯૯/- રૂપિયાની કુંભકરણ નામની આ સ્પે. થાળી વિદેશમાં મળવી પણ શક્ય નથી…

ભારતમાં સ્ટ્રીટ ફૂડ અને હોટેલ/રેસ્ટોરન્ટ રેસિપીઓ આ બંને જાણીતા છે, પણ ખાણીપીણી માટેના અમુક એવા લોકેશન્સ છે જેના ટેસ્ટ માટે લોકો પાગલ છે. આ લોકેસન્સના ટેસ્ટ એકદમ લહેજતથી ભરપૂર હોય છે. ભારતનું ગુજરાત અને ગુજરાતનું સૌરાષ્ટ્ર પણ આ બાબતમાં કાંઈ પાછળ નથી!! આજના લેખમાં આપણે જે રેસ્ટોરન્ટ વિશે વાત કરવાના છીએ એ રેસ્ટોરન્ટ જેવી સ્પેશ્યાલીટી … Read more

કસોટી જિંદગી કી – હરિયાણાના મદનલાલ પગથી કપડાની સિલાઈ કરી આપે છે..

‘કસોટી જિંદગી કી’ – અમુક માણસો માટે આ વાક્ય એકદમ પરફેક્ટ ફીટ બેસતું હોય છે; કારણ કે, તેને જિંદગીના ઘણા બધા અનુભવ કરી લીધા હોય છે. આ પૃથ્વી પર વસતા દરેક માણસની સ્થિતિ અલગ-અલગ હોય છે. એ સ્થિતિમાં શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય શામેલ છે. કોઈ માણસ પરફેક્ટ હોતો નથી. બસ, જીવનના અનુભવો કંઈક બોધપાઠ … Read more