આ ઉનાળા માં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી

વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે. સખત તાપમાં છાશ તો બધા … Read more આ ઉનાળા માં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી

આ ઉનાળાની ગરમીમાં ઠંડી ફીલિંગ આપશે વરીયાળી શરબત

ઉનાળામાં વરીયાળી ગરમીમાં રાહત આપે છે. વરીયાળીના અનેક ફાયદા છે. જેમકે વરીયાળીને સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે, આંખની તકલીફોમાં પણ લાભ થાય છે.વરીયાળી ખાવવાથી મોઢાની ગરમીમાં પણ રાહત મળે છે. તો ઉનાળામાં વરીયાળીના શરબતનું સેવન કરવાથી ગરમીમાંથી છુટકારો મળે છે. સામગ્રી 200 ગ્રામ વરીયાળી 200 ગ્રામ સાકર 4 નંગ લીંબુ 6 ટી.સ્પુન જલજીરા … Read more આ ઉનાળાની ગરમીમાં ઠંડી ફીલિંગ આપશે વરીયાળી શરબત

ઘરે જ બનાવો લીંબુનું ખાટુ મીઠુ અથાણું

વિટામિન C થી ભરપૂર લીંબુનુ ખાટુ-મીઠુ અથાણું બનાવો. રોજ જમવા સાથે ખાઈને સ્વાસ્થ્ય અને સ્વાદ વધારો. સામગ્રી 500 ગ્રામ લીંબુ, 500 ગ્રામ ખાંડ, 1થી2 ચમચી સંચળ, એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાવડર, 6 થી 8 કાળા મરીનો પાવડર, અડધી ચમચી લાલ મરચુ, 4થી 5 ચમચી મીઠુ. બનાવવાની રીત – એક એક લીંબૂને 4 ટુકડામાં કાપીને … Read more ઘરે જ બનાવો લીંબુનું ખાટુ મીઠુ અથાણું

કાચા ટમેટાને ફેંકી ન દેતા – બનાવો લાજવાબ સ્વાદવાળું કાચા ટમેટાનું શાક – મોંઘી હોટેલ જેવી સુપર રેસીપી…

ટમેટા ખરીદવા જાવ અને ઘરે લાવ્યા પછી ખબર પડે કે, જે ટમેટા બહારથી લાલ દેખાતા હતા એ અંદરથી કાચા જેવા છે તો એ ટમેટાનું શું કરવાનું? એ માટેનો જબરદસ્ત ઉપાય લઈને અમે આવી ગયા છીએ. તમને માત્ર પંદર થી વીસ મીનીટમાં કાચા જેવા દેખાતા ટમેટાનો ઉપયોગ સચોટ રીતે કરતા શીખવાડી દઈએ તો?? જી હા, કાચા … Read more કાચા ટમેટાને ફેંકી ન દેતા – બનાવો લાજવાબ સ્વાદવાળું કાચા ટમેટાનું શાક – મોંઘી હોટેલ જેવી સુપર રેસીપી…

તમે ઈડલી સેન્ડવીચ ટેસ્ટ કરી છે? આ સેન્ડવીચમાં રહે છે ગુજરાતી લોકોની જાન

સામાન્ય રીતે સેન્ડવીચ તમે બ્રેડમાંથી બનેલ હોય તેવી જોય હશે અને ટેસ્ટ પણ કરી હશે. તમને જો સાદી સેન્ડવીચથી કંટાળો આવ્યો હોય તો હવે તમારા માટે સેન્ડવીચનો નવો પ્રકાર હાજર છે, જે તમને તદ્દન નવો જ ટેસ્ટ અપાવશે. ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ક્રિસ્પી ઈડલી સેન્ડવીચ. જે બાળકોથી લઈને તમારા ઘરના સભ્યોને અતિપ્રિય બની જશે. સ્વાદમાં … Read more તમે ઈડલી સેન્ડવીચ ટેસ્ટ કરી છે? આ સેન્ડવીચમાં રહે છે ગુજરાતી લોકોની જાન

રોલેક્ષ ઘડિયાળનો આ છે ઈતિહાસ – જૈસા દામ વૈસા કામ – ખરેખર જાણવા જેવું છે…

ઘડિયાળની વાત આવે એટલે તેને પહેરવાના શોખીન એક જ નામ બોલે અને પર્સનાલિટીને સુશોભિત કરતી બ્રાન્ડ એટલે “રોલેક્ષ”. રોલેક્ષ કંપની ઘડિયાળ બનાવતી કંપની છે. જેનું સ્લોગન “લક્ઝરી અને એક્સપેન્સીવ વોચ” એવું છે. તેના સ્લોગન માફક ખરેખર આ ઘડિયાળ ખુબ જ લકઝરી પ્રકારની હોય છે. પૈસાદાર વર્ગ તેને ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. આ કંપનીની ઘડિયાળના … Read more રોલેક્ષ ઘડિયાળનો આ છે ઈતિહાસ – જૈસા દામ વૈસા કામ – ખરેખર જાણવા જેવું છે…