રામાયણમાં સમાવેશ થયેલ શ્રીલંકામાં આજે પણ આ સ્થળ અસ્તિત્વમાં છે!

હિન્દુઓમાં રામાયણના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથો છે જેમાં ઘણાય ગ્રંથો શ્રીલંકા સાથે ખૂબ જ નજીકથી સંબંધ ધરાવે છે. આપણે બધા જાણીએ છિએ કે રાવણ માતા સીતાનું અપહરણ કરી લંકા લઇ આવ્યો હતો. શ્રીલંકામાં હજુ પણ અમુક સ્થળ છે જે રામાયણ સમયગાળાની સાથે સંકળાયેલો છે અમે તમને એવી અદ્ભુત વસ્તુઓ વિશે અહી જણાવીએ છીએ. પુષ્પક વિમાન સ્થળ … Read more

જો તમારી પાસે વધુ મિત્રો છે તો તમે તેજ દિમાગી છો – કોઈ છોકરીને મિત્ર બનાવાય કે નહીં??

એક જૂની કહેવત છે કે, “ઓળખાણ એ મોટી ખાણ છે”, પછી એ ઓળખાણ કોઈપણ રીતની હોય. સંબંધોની બાબતમાં પણ એવું જ છે. મિત્રતાના સંબંધ હંમેશા જીવનમાં ગમતા રહેતા હોય છે. મન ચાહીતા મિત્રો સાથેની મજા ખુબ હોય છે. મિત્રતા વગરનો માણસ શોભતો નથી. એ જીવનથી હારેલો વ્યક્તિ કેહવાય – એ સંબંધ સ્ત્રી સાથે હોય કે … Read more

અમારા બંનેની જ્ઞાતિ અલગ છે. અમારે લગ્ન કરવા છે. હવે શું કરીએ? અમારા પ્રેમનું હવે શું?

અન્ય શહેરમાં જઈને વિધિપૂર્વક લગ્ન કરીને રહી શકો. પરિવારજનો તરફથી હુમલા સહિતનાં ભય હોય તો પોલીસને જાણ કરી રક્ષણ પણ મેળવી શકો. પ્રશ્ન : હું કોલેજ પૂરી કરીને હમણાં જ નોકરી પર લાગ્યો છું. હું સ્ટડી કરતો ત્યારે મારા ફ્રેન્ડની કઝિનનાં સંપર્કમાં આવ્યો અને અમારા વચ્ચે ફ્રેન્ડશીપ થઇ ગઈ. પછી અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. … Read more

અમેરિકામાં આ રીતે ચૂનો લાગે.! જાણશો તો ચક્કર આવી જશે

તમે પેલી વાર્તા સાંભળી છે? વાલિયો લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ થયો. સાંભળી જ હશે!! આવો જ એક કિસ્સો અમેરિકામાં પણ બન્યો છે.  જેમાં કુખ્યાત ગુનેગાર પ્રખ્યાત ગુનાશોધક સંસ્થાનો કર્મચારી બન્યો. રસપ્રદ વાત છે હો..! તો ચાલો આ વ્યક્તિની જીવન યાત્રા જોઈએ. ૨૭ એપ્રિલ ૧૯૪૮માં અમેરિકામાં જન્મેલા એબાલન – આજે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ જાસૂસી સંસ્થા એફબીઆઈના સલાહકાર … Read more

સ્વપ્ન સાકાર કરવું હોય તો આવું કરવું પડે – નહીંતર તમને કોઈ કાંઈ સમજાવી ન શકે….

ડોક્ટર પિતાને ત્યાં જન્મેલી રાજલક્ષ્મીને મોડેલીંગ કરવાનું ખૂબ ગમતું હતું. એ હંમેશા સૌંદર્ય સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેતી હતી. હરવા-ફરવાની શોખીન, નૃત્ય અને ટેનીસમાં આગળ પડતો ભાગ લેનારી “રાજલક્ષ્મી” ના જીવનમાં ૨૦૦૭ માં એક મોટો વળાંક આવ્યો. બેંગાલૂરૂની ઓક્સફોર્ડ ડેન્ટલ કોલેજમાં ઍ હતી, ત્યારે માર્ગ અકસ્માતમાં ઘણી કરોડરજ્જુમાં ઈજા થઇ અને કમરથી નીચેના ભાગમાં લકવા થઇ … Read more

ગુજરાતનું સ્ટ્રીટફૂડ😋 મેનુ દુનિયાભરમાં વખણાય છે. 😋દાબેલી, ખાંડવી કે ભજીયાની શું વાત કરવી…!! અને એક કપ ‘ચા’

  ભારતનું બહુ મોટું ક્ષેત્રફળ છે, છતાં ખૂણે ખાચરે બધે ફરીને આવો પણ ‘ગુજરાત’ જેવું ક્યાંય થાય જ  નહીં. ગુજરાતની શાન અનોખી છે. ગુજરાતનાં લોકોની રહેણીકરણી મોજીલી છે. એકદમ મસ્ત મજાની લાઈફ જીવવામાં ગુજરાતીનું સ્થાન હંમેશાં મોખરે છે. આવી વાતો તમે બધે જ સાંભળી કે વાંચી હશે પરંતુ તેની પાછળનું કારણ ખબર છે??? નહીં ને…!! … Read more