આણંદનાં શીલાબેનને ધન્ય છે હો..!! ગજબ છે તેમનો પશુ🐄પ્રત્યેનો પ્રેમ❤️

આજના ટેકનોલોજી અને ફેશનનો જમાનો –  પણ આ શીલાબેનની મહેનત તો જૂઓ. આ ઉનાળાની અસહ્ય ગરમીમાં રહેવાતું નથી એમાં શીલાબેન અબોલ પશુને પોતાના જીવની જેમ સાચવે છે.  ૧૦ ભેંસ અને ૧૫ ગાયને ખુબ જ સારી રીતે સાચવી રહ્યા છે. પોતાના ખુદની ખેતીવાડીની જમીન સાવ ઓછી પરંતુ આ મહિલાએ હિમ્મત ન હારી. પીછે ડગ ભરીને સફળતાને ભુલાવી … Read more

ગરમીમાં 😓 ફરવાલાયક ટોપ👉 7 સ્થળ👌👌👌

મિત્રો ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે અને જૂન માં હજી વધશે… અને આવી જ હુંફાળી ગરમીમાં થોડી રાહત મેળવા માટે તમે ઠંડી જગ્યા મળી જાય તો મોજ પડી જાય. ચાલો ત્યારે ઉનાળાની રજાઓમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો નીચે જણાવેલી 7 જગ્યા એ તમે તમારી રજાઓનો આનંદ ઉઠાવી શકો છો. 1. સ્પિટી … Read more

દુનિયાનો અનોખો બાળક – 6 વર્ષનો આ બાળક જેના શરીરમાં “મગજ” જ નથી.. તેમ છતાં સુંદર જીવન જીવી રહ્યો છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યો પાસે મગજ ન હોય તો શું થશે? આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય તરીકે આ શક્ય નથી પરંતુ વર્ષ 2012  ઇંગ્લેન્ડ માં નુહ વૉલ નામના છોકરોનો જન્મ મગજ વગર થયો હતો. વર્ટેબ્રલ ભાગ નુહનું વર્ટેબ્રલ વિભાગ વિકૃત હતું અને કોઈ સેરેબ્રમ ન હતું. હાયડ્રોસેફાલસના કારણે નુહ વૉલના શરીરમાં આ … Read more

વેકેશનમાં ગરમીથી રાહત આપશે ગુજરાતના ટોપ 8 સુંદર બીચ

1. દિવ બીચ દીવ માં ખુબ નાગોઆ બીચ પ્રસિદ્ધ છે, દીવ 100 સ્માર્ટ સિટી માંથી 1 સ્માર્ટ સિટી છે. 2. તિથલ બીચ ગુજરાતમાં વલસાડના દરિયાકાંઠે તિથલ બીચ આવેલું છે. આ બીચ બ્લેક રેતી માટે વિખ્યાત છે અને તેના બે વિસ્તારોમાં વહેંચાયેલું છે, મોતી દમણ અને દમણગંગા . તિથલ બીચ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય પ્રવાસન … Read more

વિશ્વની Top 50 સૌથી સુંદર મહિલા

પ્રાચીન સમયથી, સૌંદર્યની વ્યાખ્યા વિકસિત રહી છે. અમે વિશ્વની ટોચની 50 સૌથી સુંદર સ્ત્રીઓની યાદી તૈયાર કરી છે, જેમણે તેમના કાર્ય દ્વારા અથવા તેમના ઔરા દ્વારા જાદુ બનાવ્યાં છે. તેમ છતાં, આપણે ભૂલી જવું જોઈએ કે વ્યક્તિની માત્ર ભૌતિક લક્ષણો કરતાં સુંદરતા માટે વધુ ચોક્કસ છે તેથી અહીં આ અદ્ભુત સ્ત્રીઓની યાદી છે કે જેમણે … Read more

તો હવે ફેસબુક, ટ્વીટરમાં એકાઉન્ટ બનાવવા માટે આટલી ઉંમર તો જોશે જ! -વાંચો શું છે સમાચાર

Boy with laptop Fakt Gujarati

સોશિયલ મિડીયાના દૂષણથી ઘણી ભયંકર અસરો ઉભી થઇ ચુકી છે. ખાસ કરીને કુમળી વયના બાળક પર એની માઠી અસર પડી શકે છે. એનાથી એની માનસિક અવસ્થા સહિત એના અભ્યાસ પર પણ વિકૃત અસર પડી શકે છે. ટેક્નોલોજીનો સદુપયોગ કરતા આવડે તો બરોબર છે બાકી આ વ્યસન ખરે જ ખતરનાક નીવડી શકે એમ છે, ખાસ કરીને … Read more

અડધી કલાકમાં ઘરે જ બનાવો સુપ્રસિધ્ધ ડાકોરના ગોટા! સ્વાદ હશે એવો કે આંગળા ચાંટતા રહી જશો

ગુજરાત બધી બાબતોમાં વિવિધતા ધરાવે છે અને એ પણ એકદમ અલગ! પરંપરાગત સંસ્કૃતિ ગુજરાતને ગળથૂથીમાંથી મળી છે. એ પોશાકની હોય, ઉત્સવની હોય કે ખોરાકની હોય. ગુજરાતના એવા ઘણા પ્રદેશો કે શહેરો છે જે ઘણીવાર તેની ફેમસ વાનગી વડે ઓળખાય છે. અદ્ભુત ઓળખ છે હોં આ! અહીં એવી જ એક વાનગી વિશે અમે વાત કરવાના છીએ. … Read more

આ છે વિશ્વની સૌથી વૈભવી 11 ટ્રેન🚃, જાણો 1 રાત ની મુસાફરી નો ભાવ😱

Image Source – edition.cnn.com હોકાઈડુ રેલવે કંપનીની ટ્રેન, જે પ્રખ્યાત સ્કી હેવન સુધી પહોંચવા માટે માત્ર ચાર કલાક જેટલો સમય લાગે છે, 18-બેઠકોની વૈભવી “ગ્રાન ક્લાસ” વાહનની સુવિધા આપે છે જેમાં ઉત્સાહથી બેઠેલા બેઠકો અને હાઈ-એન્ડ ડાઇનિંગનો સમાવેશ થાય છે. આ બેઠક વર્ગના મુસાફરોને પણ ટોકિયો સ્ટેશનના દૃશ્ય ગોલ્ડ લાઉન્જની ઍક્સેસ છે, જેમાં સ્તુત્ય પીણાં અને … Read more

ઓછા બજેટમાં – વેકેશન માં ફરવાલાયક Top Places

ક્યારેક એવું પણ બને છે કે તમારા મનમાં ફરવાની ખૂબ જ ઈચ્છા હોય પરંતુ બજેટના કારણે તેને મનમાં જ દબાવી રાખવી પડે છે. જો તમે પણ ફરવાના ખૂબ શોખીન છો પણ હંમેશા બજેટની ચિંતા રહે છે તો અમે તમને જણાવીશું એવા સુંદર શહેરો વિશે જ્યાં તમે ઓછા ખર્ચામાં પણ ફરી શકો છો. 1 . ઋષિકેશ ઉત્તરાખંડમાં … Read more

જાણો કઇ ધાતુના વાસણમાં ખોરાક લેવો જોઇએ અને શેમાં ના લેવો, સૌથી બેસ્ટ વાસણ છે આ

આપણે જોયું જ હશે કે, ભોજન માટે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતા વાસણો કોઇ એક જ ધાતુના નથી હોતા. પૌરાણિક કથાઓમાં આપણે વાંચ્યું હશે કે, રાજા-મહારાજાઓના મહેલમાં ભોજન માટે સોના-ચાંદીના થાળી-વાટકા વપરાતા હોય છે! પિત્તળ અને સ્ટીલ ઉપરાંત કાંસાના વાંસણોનો પણ ઉપયોગ થતો હોય છે. હાલ તો પ્લાસ્ટીકના વાસણોનો ઉપયોગ પણ ખાસ્સો વધ્યો છે. આજે અમે … Read more