એકદમ સરળતાથી ઘરે બનાવો કેસર શ્રીખંડ!😋😋😋 માત્ર બે વાત યાદ રાખો અને બનાવો ઉત્સવને યાદગાર

kesar shrikhand faktgujarati

ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં હવે તો ઓળખ સમાન બની ગયેલ શ્રીખંડની વાનગી આજે પ્રસિધ્ધીની ટોચ પર છે. ખાસ કરીને ફ્રીઝરનો ઉપયોગ વધ્યાં બાદ! એમાંયે કેસર શ્રીખંડની અત્યંત લોભામણી વાનગી છે. સુગંધ, સ્વાદ અને દેખાવને લીધે તે અત્યધિક ફેમસ છે.ઇલાયચી શ્રીખંડ,ફ્રુટ શ્રીખંડ જેવા અલગ-અલગ શ્રીખંડમાં પણ કેસર શ્રીખંડ એક અલગ ભાત પાડીને ઉભરી આવે છે એમાં શંકાને … Read more એકદમ સરળતાથી ઘરે બનાવો કેસર શ્રીખંડ!😋😋😋 માત્ર બે વાત યાદ રાખો અને બનાવો ઉત્સવને યાદગાર

લોકોના ટોણાથી કંટાળીને આ યુવકે ઘટાડ્યું 80 કિલો વજન!

1. વજન પર લોકોની કમેન્ટ જ્યારે અજાણ્યા લોકો પણ પોતાના શરીર પર અને વજન પર કમેન્ટ્સ કરવાનું શરુ કર્યું તો આ 26 વર્ષીય યુવકે વજન ઉતારવાનો નિર્ણય લીધો. અને આજે તે લોકોને ફિટનેસ ટિપ્સ આપે છે. 2. કોણ છે? નામ- સુર્યગ્નિ રોય વ્યવસાય- રેડિયો મિર્ચી, કોલકાતામાં ક્રિએટીવ પ્રોગ્રામિંગ ઈન્ટર્ન ઉંમર- 26 વર્ષ હાઈએસ્ટ વેઈટ- 160 … Read more લોકોના ટોણાથી કંટાળીને આ યુવકે ઘટાડ્યું 80 કિલો વજન!

બાબા બલકારૂપી ટેમ્પલ – ફરવાલાયક કુદરતી સ્થળ..

હિમાચલમાં આવેલું આ અદભુત મંદિર આધ્યાત્મિકતા અને  કુદરતી સૌંદર્યનુ પ્રતીક છે.. આ ટેમ્પલ આવેલું છે બલકાપુરીમાં એક નાનકડું જિલ્લો  કાંગરા.. હિન્દુઓને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે,  બલક નાથનું.. મંદિર પાછળની માન્યતા.. મોટા ભાગના લોકો માને છે કે  ભલકા દેવના દર્શન થી બધી જ માનતા પુરી થાય છે અને બધી જ ઇચ્છાઓ ને ભગવાન પૂરી કરે … Read more બાબા બલકારૂપી ટેમ્પલ – ફરવાલાયક કુદરતી સ્થળ..

10 વર્ષથી મારો દિકરો ઇલાજ માટે તલસે છે. તનતોડ મહેનત કરવા છતાં હું ઓપરેશનના પૈસા નથી ભેગાં કરી શક્યો,પ્લીઝ હવે મદદ કરો! એક બાપની હાથજોડ વિનંતી

વાત છે મુંબઇમાં રહેતા એક કુટુંબની. મુંબઇ તો માયાવી નગરી,જેને જડે એને હીરા જડે અને ના જડે એને ખાવાનાય ઘટે! રાતે કોઇ ઇમારતમાંથી મુંબઇનો નજારો નિહાળો તો એની રોશની આંખો આંજી દે,પણ એ રોશનીની ભીતરમાં એવા અંધારા પણ છે જ્યાં રાતે દીવો સળગાવવા તેલ પણ નથી મળતું. સિંદેશ્વર પાસવાન,એમની પત્ની અને ૧૦ વર્ષનો દિકરો રાહુલ. … Read more 10 વર્ષથી મારો દિકરો ઇલાજ માટે તલસે છે. તનતોડ મહેનત કરવા છતાં હું ઓપરેશનના પૈસા નથી ભેગાં કરી શક્યો,પ્લીઝ હવે મદદ કરો! એક બાપની હાથજોડ વિનંતી

હાર્ટ એટેક હોય કે કેન્સર! જો હળદરનો આવી રીતે ઉપયોગ કરશો તો કદી કોઇ જોખમ નહી રહે

Turmeric can help to prevent heart attacks cancer cold cough by FaktGujarati

નાનપણમાં રમતા-રમતા પડી જતાં અને વાગી જતું તો ફર્સ્ટ એઇડ બોક્સની જેમ દાદીમાં કે મમ્મી રસોડામાંથી દોડીને હળદર લઇ આવી એનો લેપ બનાવીને ભૂંસી દેતા! આખરે હળદર એવી ચીજ છે જે માત્ર વાનગીનો રંગ નથી નીખારતી, જરૂર પડ્યે શરીરના ઘાવો પણ ભરી દે છે! માટે જ તો કંઇ કેટલાય વર્ષોથી ભારતીયો છૂટમોઢે હળદરનો ઉપયોગ કરતા … Read more હાર્ટ એટેક હોય કે કેન્સર! જો હળદરનો આવી રીતે ઉપયોગ કરશો તો કદી કોઇ જોખમ નહી રહે

દરીયાને🌊 તળીયે બન્યો છે મહેલ🏠! હવે સમુદ્રની નીચે કરી શકશો મીઠી 😵નીંદર😴

conrad maldives unerwater hotel faktgujarati

પ્રવાસીઓને ખેંચતી લક્ઝુરીયસ હોટલોની આજે ઘણી બોલબાલા છે. આલિશાન,સંપૂર્ણ સુવિધાઓથી સુસજ્જ એવી જબરદસ્ત રેસ્ટોરન્ટ્સ કે હોટલોમાં પ્રવાસીઓને આકર્ષવા અવનવા કીમયા કરવામાં આવે છે. પણ હવે તો જાણે એક યુગ જ બદલી ચુક્યો હોય એવી જબરદસ્ત શરૂઆત થઇ ચુકી છે હોટલોની! જેના પ્રત્યે ટુરીસ્ટોને આકર્ષવાની એક અફલાતૂન ટેક્નીક છે એમ પણ કહી શકાય. વાત છે પાણીની … Read more દરીયાને🌊 તળીયે બન્યો છે મહેલ🏠! હવે સમુદ્રની નીચે કરી શકશો મીઠી 😵નીંદર😴

આ માણસે શરૂ કર્યું 👞👡 બુટ-ચપ્પલનું દવાખાનું!🏥 મહિંદ્રા કંપનીના માલિકે પણ રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી

દવાખાના બે પ્રકારના હોય-એક માણસના,બીજા જાનવરોના!પણ હવે એમાં ત્રીજો પ્રકાર પણ ઉમેરી દો.એ છે-પગરખાનું દવાખાનું!તમને લાગશે કે,હવે અમે મોટી-મોટી ફેંકવાનું ચાલુ કર્યું લાગે છે!પણ નહી,આ વાત ખરેખર સાચી છે. હરીયાણાના જીંદ ઇલાકામાં ખરેખર આવી અસ્પતાલ છે!બુટ-ચપ્પલનો અહીંયા ઇલાજ કરવામાં આવે છે. ચરણ પાદુકા સ્પેશિયાલીસ્ટ ડો.નરસી રામની દેખરેખમાં!ઘણા ગંભીર કેસો હોય તો ડોક્ટર સાહેબ પોતાના હસ્તે … Read more આ માણસે શરૂ કર્યું 👞👡 બુટ-ચપ્પલનું દવાખાનું!🏥 મહિંદ્રા કંપનીના માલિકે પણ રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી

૮માં ધોરણમાં ફેલ❌ થયેલો આ છોકરો આજે રિલાયન્સ અને CBIને આપે છે સર્વિસ👨! વાંચો એક જબરદસ્ત પ્રેરકવાત

trishneet-arora-Fakt-Gujarati

માતા-પિતાની કાયમ માટે બાળકને આપવાની એક શિખામણ હોય છે કે, ભણજો નહી તો મજૂરી કરવાનો વારો આવશે! જો કે,મજૂરી કરવી એ પણ કોઇ હીનતાભર્યું કામ નથી.એ છતાં અહીં વાત કરવી છે કે-માત્ર ભણવાથી કશું ઉકાળી શકાતું નથી! જો તમારી પાસે આવડત છે તો તમે તમારી રીતે દુનિયા પર રાજ કરી શકો છો. કોઇની ભાઇસા’બી કર્યા … Read more ૮માં ધોરણમાં ફેલ❌ થયેલો આ છોકરો આજે રિલાયન્સ અને CBIને આપે છે સર્વિસ👨! વાંચો એક જબરદસ્ત પ્રેરકવાત

માત્ર એક જ સ્ટુડન્ટ📘 માટે કરે છે આ શિક્ષક 135 કિલોમીટરની મુસાફરી

શિક્ષકની નોકરી ને ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે.. મહારાષ્ટ્રના એક શિક્ષક શિક્ષકોની દુનિયામાં એક પ્રેરણા બની રહેશે.. રજનીકાંત નામના આ શિક્ષક,  દરરોજનો 130 કિલોમીટર જેટલી મુસાફરી કરે છે.. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ મુસાફરી માત્ર એક જ બાળકને ભણાવવા માટે ની છે.. મુસાફરી દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ રજનીકાંતને પડે છે. પરંતુ … Read more માત્ર એક જ સ્ટુડન્ટ📘 માટે કરે છે આ શિક્ષક 135 કિલોમીટરની મુસાફરી

👉👉આવા 11 જુગાડ 😀 તો તમે ક્યારેય નહિ જોયા હોય

Car Seat Jugaad -Fakt Gujarat

જુગાડની પોતાની અલગજ  વ્યાખ્યા છે. જો કોઈ કામ ન થતું  હોય તો, આપણે ‘જુગાડ સિસ્ટમ’માં વિશેષતા ધરાવતા ભારતીયો છીએ. જેવો મગજ માં કોઈ વ્યૂહાત્મક વિચાર આવે કે તરતજ તે કામ પૂર્ણ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવતી હોઈ છે… ભારતીયો તરીકે આપણે જાણીએ છીએ કે તે સાચું છે. આપડે ફક્ત શ્રેષ્ઠ જુગાડ જ કરતા નથી પણ તેનો ગર્વ પણ લઇએ છીએ. અને શા … Read more 👉👉આવા 11 જુગાડ 😀 તો તમે ક્યારેય નહિ જોયા હોય