ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે

આપણા સામાન્ય ખોરાકમાં લેવાતા અમુક ફળ, વાનગી કે શાકભાજીના નામ આપણે માતૃભાષામાં તો સરળતાથી કહી શકતાં હોઇએ પણ અમુકના અંગ્રેજી નામોની આપણે જાણ સુધ્ધાં નથી હોતી.આવો નામો વિશે જાણવું રોચક બની રહે તેમ છે. જેમ કે,”ભજીયાં”ને અંગ્રેજીમાં શું કહેવાય એને જાણવાની કોશિશ કરી છે ખરી!? આવો જાણીએ આવી ૧૫ વસ્તુઓ માટે જેને અંગ્રેજીમાં શું કહેવાય … Read more ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે

‘જે ઘરમાં શૌચાલય નહીં, એ ઘરમાં લગ્ન નહીં’, UPના એક ગામનું સરાહનીય પગલું

હાલ જ બોલિવૂડ ફિલ્મ ‘ટોયલેટ-એક પ્રેમકથા’એ ખાસ્સી ચર્ચા જગાવી છે. તે ફિલ્મમાં ‘ઘેર ઘેર શૌચાલય’ જેવા મહત્ત્વના મુદ્દાને બખૂબી દર્શાવાયો છે. પરંતુ આ પરિસ્થિતિ માત્ર ફિલ્મી પડદે થોડી છે? આજે પણ દેશના એવા કેટલાંયે ગામો છે જ્યાં ઘરમાં શૌચાલય બનાવવાનો વિરોધ કરવામાં આવે છે અને આખાયે ગામમાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં જ શૌચાલય જોવા મળે. તેવામાં … Read more ‘જે ઘરમાં શૌચાલય નહીં, એ ઘરમાં લગ્ન નહીં’, UPના એક ગામનું સરાહનીય પગલું

દીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી

ફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે. ત્યારે આજે એક એવી મમ્મીને મળીએ જે તેની અલગ જ ફોટોગ્રાફીના કારણે ચર્ચામાં છે અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. આ મમ્મ્મી એટલે ક્રિંઝલ ચૌહાણ. અને ક્રિંઝલના રસપ્રદ ફોટોગ્રાફ્સની સીરીઝ એટલે ‘Mommycreates’. આ સીરીઝ થકી ક્રિંઝલ પોતાની દીકરી શનાયાના એકથી એક ચડિયાતા ફોટોગ્રાફ્સ રજૂ કરે છે. ક્રિંઝલ અને … Read more દીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી

પરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી!

ભણવાની સાથે ઘર ચલાવવા, 19 વર્ષની નીતૂ ભરતપુરના એક ગામ ભાંડોરથી, દરરોજ સવારે 6 વાગ્યે દૂધ લઈને શહેર જાય છે. તે પોતાના બાઈક પર સવાર થઈને ઘેર-ઘેર દૂધ વેચવાનું કામ કરે છે! મોટી બહેન સુષમા પણ નીતૂને કામમાં મદદ કરે છે. નીતૂ પોતાની બહેનની સાથે 90 લીટર દૂધ લઈને રોજ બાઈક ચલાવે છે. આ બધું … Read more પરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી!

Khara Chho Tame | Best Gujarati Comedy Natak FULL 2018 | Sanjay Goradia | Vipul Vithalani

Khara Chho Tame Gujarati Natak

ખરા છો તમે – બેસ્ટ ગુજરાતી કૉમેડી નાટક 2018 Laxmikant(Sanjay Goradia)’s grandson Shashikant is in love with Jalpa. Fathers of both the love birds can’t stand each other. Somehow, Laxmikant convinces Jalpa’s father for marriage. However, groom’s stubborn father Vinaykant (Vipul Vithlani) neither gives his consent nor attends their wedding ceremony. He asks newly-wed couple to … Read more Khara Chho Tame | Best Gujarati Comedy Natak FULL 2018 | Sanjay Goradia | Vipul Vithalani