About Ganesh Chaturthi

ગણપતિ જન્મ મહોત્સવ હિમાલય ની પર્વત માલા, કંદરાઑ માં ભગવાન શિવજી અને માં પાર્વતી નિવાસ કરે છે. શિવજીનો મોટા ભાગનો સમય તપસ્ચર્યામાં પસાર થતો ત્યારે એકલા પડેલા પાર્વતી દેવી કન્ટાળતા. તેથી એકલતા દૂર કરવા, કોઇ સાથે વાતો ચિતો કરી શકે તે માટે કોઇ સાથીની માંગણી કરી, શિવજીએ મા પાર્વતી ને પોતાના શરીર ના મેલ માથી બાલક … Read more About Ganesh Chaturthi

કિશોર કુમાર ને જન્મજયંતી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ…

હેપ્પી બર્થડે અને ખૂબ ખૂબ આભાર આવા ગીતો ગાવા બદલ અને અમારી ફીલિંગ્સ ગીત દ્વારા કહેવા બદલ .. કિશોર કુમાર નું નામ કાન પર પડતા જ એક શરારતિ , તોફાની ,રમતિયાલ અતિ ચંચળ વ્યક્તિ નો ચહેરો સામે નજરે ચડે . કિશોર દા એટલે જિનિયસ વ્યક્તિત્વ ,બહાર થી તોફાની , શરારતિ પરંતુ અંદર થી દુખી ,પ્રક્રુતિે … Read more કિશોર કુમાર ને જન્મજયંતી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ…