જીવનમાં આટલું જરૂર કરો… તો પાછળથી પસ્તાવાનો વારો ના આવે…

વાણીયા: કેમ, તમે કંઇ બચત નથી કરી ? પટેલ: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે. વાણીયા: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ? પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને … Read more જીવનમાં આટલું જરૂર કરો… તો પાછળથી પસ્તાવાનો વારો ના આવે…