પતિ પત્ની જોક્સ…

  પતિ  પત્ની જોક્સ… પતિ : (ફોન પર) કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ. પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું? એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા?  પતિ શાંત… પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…

આને કેવાય પાક્કો ગુજરાતી

  વડોદરા ના રેલ્વે સ્ટેશન પર અમદાવાદનો એક માણસ મળ્યો. કહેવા લાગ્યો. મારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે. બસ મને વડોદરા થી અમદાવાદ પહોચવાના પૈસા આપી દો. ટીકીટ ૧૦૦ રૂપિયાની છે, અને અમદાવાદથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ. બસ ૧૦૦ રૂપિયા જોઈએ છે. આમ તો હું ખુબ સંપન્ન પરિવાર થી છું, મને પૈસા માંગતા … Read more આને કેવાય પાક્કો ગુજરાતી