ગરબા તો વડોદરા ના જ

બસ, હવે થોડાજ દિવસોમાં નવરાત્રિની શરૂઆત થશે. એ સાથે જ ગુજરાતીઓ, જ્યાં જ્યાં પણ વસે છે, ત્યાં ત્યાં ગરબામાં ઓતપ્રત થઇ જવાનાં. અહીં વતનથી દૂર, અમેરીકામાં આગામી એક માસના દરેક વીક-એંડમાં ગરબા રમાશે. આ દરમ્યાન ભારતથી, ખુબ પ્રખ્યાત ગાયકો અને એમનાં સાજીંદાઓ અહીં ગુજરાતી પ્રજાને રંગેચંગે ગરબા રમાડવા આવી ચઢવાના છે. મુંબઇની પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની … Read more

Gujarati Shayari – સાથી સાથે સાથ મળ્યો

સાથી સાથે સાથ મળ્યો, જયારે હાથોમા હાથ મળ્યો, ચાલતાં ચાલતાં સાથ મળ્યો, જીવનમા કોઈનો સંગાથ મળ્યો, પ્રેમથી પણ ઉપર, પ્રીતથી પણ ઉપર, સાથ થી પણ ઉપર, સંગાથ થી પણ ઉપર કોઈ સંબંધ મળ્યો, જયારે તેમનો સંગાથ મળ્યો, સાથી સાથે સાથ મળ્યો જયારે જીવનમા કોઈનો સંગાથ મળ્યો.

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

Monday Morning – દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે !  કિરણકુમાર ચૌહાણ

Jivan aa 32 Jadi Buti Sathe Jivo – જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો ■ કંઇક જાણવા મળ્યું?〰〰〰〰〰〰〰1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! 2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો. 3. દરરોજ 7 કલાક ઊંધો. 4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. 5. … Read more

ગણેશ ચતુર્થી – Ganesh Chaturthi

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा || અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)  શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની … Read more

GUJARATI SUVICHAR – Let Go Attitude

જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.

સદાકાળ ગુજરાત – Sadakad Gujarat

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ; સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ. જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  … Read more